________________
સૂક્ષ્માદિલારોમાં મતિજ્ઞાનની માગણા (નિ. ૧૪-૧૫) Is • ૬૫ बादरास्तु पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, इतरे तु विवक्षितकाले भाज्या इति १७ । तथा 'संज्ञिद्वारं' तत्रेह दीर्घकालिक्युपदेशेन संज्ञिनः प्रतिगृह्यन्ते, ते च बादरवद्वक्तव्याः, असंज्ञिनस्तु पूर्वप्रतिपन्नाः संभवन्ति, न त्वितर इति १८ । 'भव इति द्वारं', तत्र भवसिद्धिकाः संज्ञिवद्वक्तव्याः, अभवसिद्धिकास्तूभयशून्या इति १९ । 'चरम इति द्वारं', चरमो भवो भविष्यति यस्यासों अभेदोपचाराच्चरम इंति, तत्र इत्थंभूताः चरमाः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, इतरे तु भाज्याः, 5 अचरमास्तू भयविकलाः, उत्तरार्धं तु व्याख्यातमेव । कृता सत्पदप्ररू पणेति, साम्प्रतं आभिनिबोधिकजीवद्रव्यप्रमाणमुच्यते-तत्र प्रतिपत्तिमङ्गीकृत्य विवक्षितकाले कदाचिद् भवन्ति कदाचिन्नेति, यदि भवन्ति जघन्यत एको द्वौ त्रयो वा, उत्कृष्टतस्तु क्षेत्रपल्योपमासंख्येयभागप्रदेशराशितुल्या इति, पूर्वप्रतिपन्नास्तु जघन्यतः क्षेत्रपल्योपमासंख्येयभागप्रदेशराशिपरिमाणा एव, उत्कृष्टतैस्तु एभ्यो विशेषाधिका इति । उक्तं द्रव्यप्रमाणं, इदानीं 'क्षेत्रद्वार', तत्र नानाजीवान् 10 एकजीवं चाङ्गीकृत्य क्षेत्रमुच्यते. तत्र सर्व एवाभिनिबोधिकज्ञानिनो लोकस्य असंख्येयभागे
(૧) સમદ્વાર : સમજીવો ઉભયવિકલ જાણવા, બાદરજીવોમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય છે ઇતર ભજનીય જાણવા.
(૧૮) સંજ્ઞીદ્વાર : અહી દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા જીવો સંજ્ઞી તરીકે જાણવા અને તેઓ બાદર જીવોની જેમ જાણવા. અસંજ્ઞીજીવોને (ઇન્દ્રિયદ્વારમાં સાસ્વાદનસમકિતી જીવોની જેમ કરણ-અપર્યાપ્ત 15 અવસ્થામાં) પૂર્વભવિક એવું મતિજ્ઞાન સંભવિત હોવાથી પૂર્વપ્રતિપન્ન સંભવે છે, ઈતર નહીં.
(૧૯) ભવદ્યાર : ભવસિદ્ધિકો = ભવ્યજીવો સંજ્ઞીની જેમ જાણવા. અભવસિદ્ધિકો ઉભયશુન્ય છે .
(૨૦) ચરમદ્વાર : જેમનો ચરમભવ થવાનો છે (અર્થાત્ મોક્ષ થવાનો છે) તેવા જીવો ચરમભવ અને ચરમભવવાળા જીવો વચ્ચે અભેદ ઉપચાર કરવાથી ચરમભવ તરીકે જાણવા. તેવા 20 ચરમજીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે. ઇતરમાં ભજના છે. અચરમજીવો ઉભયથી શૂન્ય છે. આ પ્રમાણે મૂળ ગાથા ૧૪ અને ૧૫માં બતાવેલા દ્વારો પૂરા કર્યા અને ૧૫મી ગાથાના ઉત્તરાર્ધની પૂર્વે જ વ્યાખ્યા કરી દીધી છે. આમ સત્પદપ્રરૂ
દ્રવ્યપ્રમાણ : હવે મતિજ્ઞાનને પામનારા કે પામી ચૂકેલા જીવોની સંખ્યા બતાવે છે. તેમાં મતિજ્ઞાનને પામનારા જીવો વિવક્ષિતકાળે ક્યારેક હોઈ શકે અથવા ન પણ હોય. અને જો હોય તો 25 જઘન્યથી એક, બે, અથવા ત્રણ તથા ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યયભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલી સંખ્યાવાળા જીવો હોય છે. પૂર્વપ્રતિપન્નજીવો જઘન્યથી ક્ષેત્રપ.ના અસંખ્ય ભાગના પ્રદેશરાશ જેટલા અને ઉત્કૃષ્ટથી તેનાં કરતા વિશેષાધિક જાણવા. આ પ્રમાણે દ્રવ્યપ્રમાણ નામનું બીજુ દ્વાર પૂરું થયું.
ક્ષેત્રદ્વાર : અહીં સર્વ અને એક જીવને આશ્રયીને ક્ષેત્ર કહેવાય છે. તેમાં બધા જ મતિજ્ઞાનીનો 30
४५. भव्या इत्यर्थः ४६. जातिभव्यव्यवच्छेदः फलं द्वारपार्थक्यस्य । ४७. 'आभिणिबोहियनाणं मग्गिज्जइ एसु ठाणेसु' त्ति तृतीयगाथोत्तरार्धलक्षणं । * स्त्वेतेभ्यो २-४ स्तु तेभ्यो १ ।