SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) द्वारं', संयतः पूर्वप्रतिपन्नो न प्रतिपद्यमान इति ११ । 'उपयोगद्वारं' स च द्विधा - साकारोऽनाकारश्च, तत्र साकारोपयोगिनः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या इति, अनाकारोपयोगिनस्तु पूर्वप्रतिपन्ना एव न प्रतिपद्यमानकाः १२ । अधुना 'आहारकद्वारं', आहारका: पूर्वप्रतिपन्ना नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विकल्पनीया विवक्षितकाल इति, 5 अनाहारकास्तु अपान्तरालगतौ पूर्वप्रतिपन्नाः संभवन्ति, न तु प्रतिपद्यमानका इति १३ । तथा 'भाषक इति द्वारं', तत्र भाषालब्धिसंपन्ना भाषकाः, ते* भाषमाणा अभाषमाणा वा पूर्वप्रतिपन्न नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विवक्षितकाले भजनीया इति, तल्लब्धिशून्याश्चोभयविकला इति १४ । 'परीत्त इति द्वारं', तत्र परीत्ताः प्रत्येकशरीरिणः, ते पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या इति, साधारणास्तु उभयविकला इति १५ । 'पर्याप्तक 10 इति द्वारे' तत्र षड्भिराहारादिपर्याप्तिभिर्ये पर्याप्तास्ते पर्याप्तकाः, ते पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, विवक्षितकाले प्रतिपद्यमानास्तु भजनीया इति, अपर्याप्तकास्तु षट्पर्याप्त्यपेक्षा पूर्वप्रतिपन्नाः संभवन्ति, न त्विंतरे १६ । 'सूक्ष्म इति द्वारं', तत्र सूक्ष्माः खलूभयविकलाः, (૧૧) સંયતદ્વાર : સંયતો પૂર્વપ્રતિપન્ન જ હોય છે. પ્રતિપદ્યમાન નહીં. (૧૨) ઉપયોગદ્વાર : ઉપયોગ બે પ્રકારે છે સાકાર અને નિરાકાર – તેમાં સાકારોપયોગી 15 જીવો પૂર્વપ્રતિપત્ર નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાનની વિવક્ષિતકાલે ભજના હોય છે. નિરાકારોપયોગી જીવો માત્ર પૂર્વપ્રતિપક્ષ જ હોય છે, પ્રતિપદ્યમાન હોતા નથી. (૧૩) આહારકદાર : આહારક જીવો પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય, પ્રતિપદ્યમાન વિકલ્પે હોય. અને અનાહારક જીવો અપાંતરાલગતિમાં પૂર્વપ્રતિપક્ષ સંભવી શકે છે અર્થાત્ સમ્યકૃત્વસહિત એકભવમાંથી અન્યભવમાં જતા જીવો અપાંતરાલગતિમાં પૂર્વપ્રતિપક્ષ હોય 20 છે. પ્રતિપદ્યમાન હોય નહીં. (૧૪) ભાષકાર : ભાષાલબ્ધિથી યુક્ત જીવો ભાષક તરીકે જાણવા. આવા જીવો વિવક્ષિત કાલે બોલતા હોય કે બોલતા ન પણ હોય તેવા ભાષકોમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે જ્યારે પ્રતિપદ્યમાન ભાય હોય છે. ભાષાલબ્ધિથી શૂન્ય જીવો (એકેન્દ્રિયો) ઉભયવિકલ જાણવા. (૧૫) પરિત્તદ્વાર ઃ પ્રત્યેકશરીરવાળા જીવો પરિત્ત કહેવાય છે. મતિજ્ઞાનને પૂર્વે પામેલા 25 એવા પ્રત્યેકશરીરી જીવો નિયમથી હોય છે. જ્યારે પ્રત્યેકશરીરી જીવોમાં મતિજ્ઞાનને પામી રહ્યા હોય એવા વિવક્ષિતકાલે હોય અથવા ન હોય. સાધારણજીવો ઉભયવિકલ જાણવા. (૧૬) પર્યાપ્તદ્વાર : આહારાદિ છ પર્યાપ્તિઓથી પૂર્ણ જીવો પર્યાપ્ત કહેવાય છે. આવા પર્યાપ્ત જીવોમાં મતિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ જીવો અવશ્ય હોય છે. પ્રતિપદ્યમાન ભજનીય જાણવા. છ પર્યાપ્તિઓ હજુ જેને પૂરી થઈ નથી એવા અપર્યાપ્તજીવોમાં પૂર્વપ્રતિપક્ષ સંભવે છે. ઈતર નથી 30 હોતા. ४३. संज्ञिपञ्चेन्द्रियाणां षण्णां पर्याप्तीनां संभवात्, तत्र चावश्यंभावात्तस्य । ४४. प्रतिपद्यमानकाः । * તેમાં ૨ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy