________________
૬૩
દર્શનાદિ દ્વારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫)
तस्य च
भावयतेरेवोत्पत्तेः, केवलिनां तूभयाभाव इति । मत्याद्यज्ञानवन्तस्तु न पूर्वप्रतिपन्ना 'नापि प्रतिपद्यमानकाः, प्रतिपत्तिक्रियाकाले मत्याद्यज्ञानाभावात्, क्रियाकालनिष्ठाकालयोश्चाभेदात्, अज्ञानभावे च प्रतिपत्तिक्रियाऽभावात् ९ । इदानीं 'दर्शनद्वारं', तद्दर्शनं चतुर्विधं चक्षुरचक्षुस्वधिकेवलभेदभिन्नं, तत्र चक्षुर्दर्शनिनः अचक्षुर्दर्शनिनश्च, किमुक्तं भवति ? – दर्शनलब्धिसम्पन्ना न तु दर्शनोपयोगिन इति 'सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स उप्पज्जइ' इति वचनात्, 5 पूर्वप्रतिपन्ना नियमतः सन्ति प्रतिपद्यमानास्तु विवक्षितकाले भाज्या:, अवधिदर्शनिनंस्तु धूर्वप्रतिपन्ना एवं, न तु प्रतिपद्यमानकः, केवलदर्शनिनस्तूभयविकली इति १० । 'संयत इति મન યંત્રજ્ઞાન ભાવતિને જ થઈ શકે છે. (તેથી મન:પર્યવજ્ઞાન થયા પછી મતિજ્ઞાન આવતું હોય તો પ્રપદ્યમાન મળે પણ એવું બનતું નથી.) કેવલીઓમાં ઉભયાભાવ જાણવો. મતિ વગેરે અજ્ઞાની જીવોમાં પણ ઉભયાભાવ છે, કારણ કે મતિજ્ઞાનની પ્રાપ્તિ જ્યારે થઈ રહી હોય છે ત્યારે આ નય 10 ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી આ જીવને સમ્યક્ત્વી જ માને છે પણ મિથ્યાત્વી નહીં. તેથી માંત—અજ્ઞાની મતિજ્ઞાનને પામી રહ્યો છે એવું બોલી શકાય નહીં, પણ મતિજ્ઞાની (સમ્યક્ત્વી) મતિજ્ઞાનને પામી રહ્યો છે એવું આ નય માને છે. તથા આ નયના મતે અજ્ઞાન અવસ્થામાં જ્ઞાનની પ્રાપ્તિક્રિયા સંભવિત નથી. તેથી મતિઅજ્ઞાની વગેરે પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપક્ષ મળે નહીં.
(૧૦) દર્શનદ્વાર : ચક્ષુ, અચક્ષુ, અવિધ અને કેવલ એમ ચાર પ્રકારે દર્શન છે. તેમાં ચક્ષુદર્શી 15 અને અચક્ષુદર્શી જીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાન તો વિવક્ષિતકાલે ભાજ્ય છે અર્થાત્ વિધિ તકાલે કોઈ ચક્ષુદર્શી કે અચક્ષુદર્શી જીવો મતિજ્ઞાનને પ્રાપ્ત કરતા હોય અથવા ન પણ કરતા હોય. અહીં એટલું ધ્યાંન રાખવું કે “બધી જ લબ્ધિઓ સાકારોપયોગમાં ઉપયુક્ત જીવને ઉત્પન્ન થાય છે.”
આવો નિયમ હોવા થી અહીં “ચક્ષુદર્શી મતિજ્ઞાનરૂપ લબ્ધિને પામી રહ્યો છે.” આવું જ્યારે 2) બાલીએ ત્યારે ચક્ષુદર્શી જીવ તરીકે દર્શનલબ્ધિથી યુક્ત જીવ લેવો પણ દર્શનોપયોગમાં ઉપયુક્ત એવો ચક્ષુદર્શી જીવ લેવો નહીં, કારણ કે આ જીવ જ્યારે દર્શનોપયોગવાળો હોય ત્યારે અનાકારોપયોગ હોવાથી મતિજ્ઞાનરૂપ લબ્ધિ પ્રાપ્ત થાય નહીં, પણ જ્યારે જ્ઞાનોપયોગવાળો હોય ત્યારે જ મતિજ્ઞાનને પામી શકે. તેથી દર્શનલબ્ધિથી યુક્ત પણ જ્ઞાનોપયોગવાળો જીવ અહીં સમજવો. અવધિદર્શનવાળા જીવો (= અવધિદર્શનની લબ્ધિવાળા નહીં, પણ અવધિદર્શનના ઉપયોગવાળા જીવો) મતિજ્ઞાનના 25 પૂર્વપ્રતિપન્ન જ હોય છે પણ પ્રતિપદ્યમાન હોય નહીં. તથા કેવલજ્ઞાનીની જેમ કેવલદ
વિકલ જાણવા.
३६. विशेषेति । ३७. ज्ञानज्ञानिनोरभेदात् आभिनिबोधिकज्ञानवन्त इति बोध्यम् । ३८. साकारानाकारयोः उपयोगयौगपद्याभानात् किम्वित्यादि । ३९. एतदुपयोगवन्त न चादृताऽत एव लब्धिचिन्ता पूर्वनत् । ४० इष्टावधारणार्थत्वादेवकारस्य प्रतिपद्यमानानां निषेधायैष:, न तु मिथ्यात्ववतां अवधि-दर्शनव्यवच्छेदाय, 30 यद्वा तद्वत्सु तद्वतामवश्यंभावात् । ४१. साकारोपयोगोपयुक्तानामेव मतिज्ञानस्योत्पत्तेः । ४२. 'नट्ठमि उ છાણમથિ નાખે' કૃતિ સિદ્ધાન્તમડ઼ીત્ય । + ઉત્પદ્યન્તે ?-૨-રૂ-બ-૬ । નાસ્તીમ્ -૬ ।