________________
૬ ૨ જ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાપાતર (ભાગ-૧) ज्ञान लाभस्य, सम्यग्दर्शनसहायत्वात्, क्रियाकालनिष्ठाकालयोरभेदात्, भेदे च क्रियाऽभावाविशेषात् पूर्ववद्वस्तुनोऽनुत्पत्तिप्रसङ्गात्, न चेत्थं तत्प्रतिपत्त्यनवस्थेति ८। तथा 'ज्ञानद्वारं' तत्र ज्ञानं पञ्चप्रकारं, मतिश्रुतावधिमन:पर्यायकेवलभेदभिन्नं इति, अत्रापि व्यवहारनिश्चयनयाभ्यां
विचार इति, तत्र व्यवहारनयमतं-मतिश्रुतावधिमन:पर्यायज्ञानिनः पूर्वप्रतिपन्ना न त प्रतिपद्यमानका 5 इति, मत्यादिलाभस्य सम्यग्दर्शनसहचरितत्वात्, केवली तु न पूर्वप्रतिपन्नो नापि प्रतिपद्यमानकः,
तस्य क्षायोपशमिकज्ञानातीतत्वात्, तथा मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानवन्तस्तु विवक्षितकाले प्रतिपद्यमाना भवन्ति, न तु पूर्वप्रतिपन्ना इति । निश्चयनयमतं तु मतिश्रुतावधिज्ञानिनः पूर्वप्रतिपन्ना नियमतः सन्ति, प्रतिपद्यमाना अपि सम्यग्दर्शनसहचरितत्वात् मत्यादिलाभस्य संभवन्तीति,
क्रियाकालनिष्ठाकालयोरभेदात्, मन:पर्यायज्ञानिनस्तु पूर्वप्रतिपन्ना एव, न प्रतिपद्यमानकाः, | (0 કારણ કે મતિજ્ઞાનની પ્રાપ્તિ સમ્યગ્દર્શનની સહાયથી થાય છે. નિશ્ચયનય ક્રિયાકાળ અને નિઠાકાળનો અભેદ માને છે. (આશય એ છે કે જીવનો સમ્યગદર્શનની પ્રાપ્તિનો કાળ એ ક્રિયાકાળ છે અને પ્રાપ્તિ થઈ જવાનો કાળ નિહાકાળ છે. જીવ જયારે સમ્યગદર્શનની પ્રાપ્તિ કરી રહ્યો હોય છે ત્યારે જ આ નય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ હોવાથી આ જીવને સમ્યગૃષ્ટિ તરીકે
ઉલ્લેખે છે તેથી આ નય એમ કહેશે કે સમ્યગૃષ્ટિ જીવ સમ્યગદર્શનને પામે છે, નહીં કે મિત્કાવી 15 સમ્યગ્રદર્શનને પામે છે. એ જ રીતે “સમ્યગૃષ્ટિ જીવ મતિજ્ઞાનને પામી રહ્યો છે.” એવું કહેવાય.)
જો ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો ભેદ હોય તો, નિષ્ઠાકાળે ક્રિયા નથી'એમ માનવું પડે. તો જેમ ક્રિયા થતાં પૂર્વે વસ્તુ ઉત્પન્ન થતી નથી – કારણ કે ક્રિયા નથી; તેમ નિષ્ઠાકાળે પણ વસ્તુ ઉત્પન્ન થતી નથી, કારણ કે ક્રિયા નથી, એમ માનવું પડે, અને તો વસ્તુ ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય. વળી
ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો અભેદ હોવાથી; પૂર્વે કહેલ અવસ્થા પણ નહીં આવે, કારણ કે ફરી ક્રિયા 20 જ ન હોવાથી ફરી પ્રાપ્તિ નહીં થાય.
(૯) જ્ઞાનદ્વાર : મતિકૃતાદિ પાંચ ભેદોથી જ્ઞાન પાંચ પ્રકારે છે. અહીં પણ વ્યવહાર અને નિશ્ચયનય વડે વિચારણા કરાય છે.
વ્યવહારનય : મતિ વગેરેની પ્રાપ્તિ સમ્યગદર્શનની સાથે થનારી હોવાથી મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાન હોતા નથી. અને કેવલજ્ઞાની 25 લાયોપથમિકજ્ઞાનથી અતીત હોવાથી પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન હોતા નથી. તથા મતિ-અજ્ઞાન. સુત-અજ્ઞાન અને વિભગજ્ઞાનીઓ વિવાલિતકાલે પ્રતિપદ્યમાન હોય છે પણ પૂર્વપ્રતિપન્ન હોતા નથી.
નિશ્ચયનય : મતિ, શ્રત અને અવધિજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે તથા સમ્યગદર્શનની સહાય હોવાથી અને ક્રિયાકાળ–નિષ્ઠાકાળનો અભેદ હોવાથી પ્રતિપદ્યમાન પણ હોય છે.
મન:પર્યાયજ્ઞાનીઓ પૂર્વપ્રતિપન્ન જ હોય છે. પ્રતિપદ્યમાન સંભવી શકતા નથી, કારણ કે 30 : નામી ૨-૩-૬-૬. * વાસ્તુતો. -૬ (I) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ
જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે.