________________
વેદાદિદ્વારોમાં મતિજ્ઞાનની માગણા (નિ. ૧૪-૧૫) ૬૧ मनोरहितवाग्योगेषु विकलेन्द्रियवत्, केवलकाययोगे तूभयाभाव इति" ४ । तथा 'वेद इति' त्रिष्वपि वेदेषु विवक्षितकाले पूर्वप्रतिपन्ना अवश्यमेव सन्ति, इतरे तु भाज्या इति ५ । तथा 'कषाय इति द्वारं' कषायाः क्रोधमानमायालोभाख्या: प्रत्येकमनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनभेदभिन्ना इति, तत्राद्येषु अनन्तानुबन्धिषु क्रोधादिषूभयाभाव इति, शेषेषु तु पञ्चेन्द्रियवद् योज्यम् ६ । तथा 'लेश्यासु' चिन्त्यते, तत्र श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा 5 इति लेश्या:-कायाद्यन्यतमयोगवतः कृष्णादिद्रव्यसंबन्धादात्मनः परिणामा इत्यर्थः, तत्रोपरितनीषु तिसृषु लेश्यासु पञ्चेन्द्रियवद्योजनीयं इति, आद्यासु तु पूर्वप्रतिपन्नाः संभवन्ति, नत्वितर इति ७। तथा 'सम्यक्त्वद्वारं' सम्यग्दृष्टिः किं पूर्वप्रतिपन्नः किं वा प्रतिपद्यमानक इति, अत्र व्यवहारनिश्चयाभ्यां विचार इति, तत्र व्यवहारनय आह-सम्यग्दृष्टिः पूर्वप्रतिपन्नो न प्रतिपद्यमानक: आभि निबोधिकज्ञानलाभस्य, सम्यग्दर्शनमतिश्रुतानां युगपल्लाभात्, आभिनिबोधिकप्रतिपत्त्यन- 10 वस्थाप्रसङ्गाच्च । निश्चयनयस्त्वाह-सम्यग्दृष्टिः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानश्च आभिनिबोधिकરહિત શેપ છે જોગવાળામાં વિકસેન્દ્રિયની જેમ. તથા માત્ર કાયયોગમાં ઉભયાભાવ જાણવો.
(૫) વેદવાર : વિવલિત કોલે ત્રણે વેદોમાં પૂર્વ પ્રતિપન્ન અવશ્ય હોય છે. પ્રતિપદ્યમાનની ભજનો છે.
(૬) કવાયદ્વાર : ચાર કષાયો અનંતાનુબંધી વગેરે ચાર ભેદવાળા હોવાથી ૧૬ પ્રકારે છે. 15 તેમાં અનંતાનુબંધિ ચારે કપાયોમાં ઉભયાભાવ જાણવો. તથા શેષ અપ્રત્યાખ્યાનીયાદિમાં પંચેન્દ્રિયની જેમ જાણવું.
(૭) લેશ્યા : આઠ પ્રકારના કર્મોની સાથે આત્માને જે ચોટાડે તે વેશ્યા અર્થાત કાયાદિ ત્રણમાંથી કોઈપણ યોગવાળા જીવનો કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યાના સંબંધથી ઉત્પન્ન થયેલ પરિણામ લશ્યા છે. છેલ્લા ત્રણ વેશ્યાઓમાં પંચેન્દ્રિયની જેમ જાણવું. અને પ્રથમ ત્રણ લેગ્યામાં પૂર્વપ્રતિપન્ન સંભવે 20 છે પણ પ્રતિપદ્યમાન સંભવતા નથી.
. (૮) સમ્યક્તદ્વાર : સમ્યગ્દષ્ટિ જીવ મતિજ્ઞાનનો પૂર્વપ્રતિપન્ન છે કે પ્રતિપદ્યમાન છે ? આ પ્રશ્નનો ઉત્તર વ્યવહાર અને નિશ્ચયનય બંને દ્વારા વિચારાય છે.
વ્યવહારનયઃ સમ્યગદર્શન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ત્રણ એકસાથે પ્રાપ્ત થતાં હોવાથી સમ્યગદૃષ્ટિ જીવ પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાન હોઈ શકે નહીં, નહીં તો અનવસ્થા ઊભી થશે, તે આ 25 પ્રમાણે કે-તમે એમ કહો કે સમ્યક્ત્વી મતિજ્ઞાનને પામી રહ્યો છે. તો પોતે સમ્યક્ત્વી હોવાથી મતિજ્ઞાની તો છે જ. તેથી મતિજ્ઞાની મતિજ્ઞાનને પામી રહ્યો છે એમ કહેવું પડે તો પછી બીજા–ત્રીજા સમયે પણ મતિજ્ઞાનન પામી રહ્યાની અનવસ્થા ઊભી થાય તેથી પ્રતિપદ્યમાન ઘટતો નથી.
નિશ્ચયનય : સમ્યગ્દષ્ટિ મતિજ્ઞાનના લાભનો પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પણ હોય છે,
રૂ૩. વિકલ્લેસાસનિષ્ણુપયાપિ પુષ્યિનગુપમત્તિી | ૨૪. સાસ્થાનત્ર- 30 स्याल्पत्वादविवक्षेति मलधारिपादाः । ३५. शेषाणां पूर्वप्रतिपन्नत्वात् प्रतिपद्यमानत्वे भजना, पूर्वमवाप्याधुना तदपयोगे तल्लब्यौ वा वर्तमाना अत्र प्रतिपन्नत्वेन ग्राह्या न त प्रतिपद्य उज्झितवन्तस्ते । * नेदं ५-६ ।
હું ૨-૩