________________
૬૦ આવશ્યક નિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
भासंग परित्त पज्जत्त सुहुमे १७) सण्णी य होइ भव चरिमे । आभिणिबोहिअनाणं, मग्गिज्जइ एसु ठाणेसु ॥१५॥
तत्र 'गताविति' गतिमङ्गीकृत्यालोच्यते, सा गतिश्चतुर्विधा-नारकतिर्यङ्नरामरभेदभिन्ना, तत्र चतुष्प्रकारायामपि गतौ आभिनिबोधिकज्ञानस्य पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, प्रतिपद्यमानास्तु 5 विवक्षितकाले भाज्याः, कदाचिद्भवन्ति कदाचिन्नेति, तत्र प्रतिपद्यमाना अभिधीयन्ते ते ये
तत्प्रथमतयाऽऽभिनिबोधिकं प्रतिपद्यन्ते. प्रथमसमय एव. शेषसमयेष त पर्वप्रतिपन्ना एव भवन्ति १ । तथा 'इन्द्रियद्वारे' इन्द्रियाण्यङ्गीकृत्य मृग्यते, तत्र पञ्चेन्द्रियाः पूर्वप्रतिपन्नाः नियमतः सन्ति, प्रतिपद्यमानास्तु विकल्पनीया इति, द्वित्रिचतुरिन्द्रियास्तु पूर्वप्रतिपन्नाः संभवन्ति,
न तु प्रतिपद्यमानाः, एकेन्द्रियास्तु उभयविकलाः २। तथा 'काय इति' कायमङ्गीकृत्य 10 विचार्यते, तत्र त्रसकाये पूर्वप्रतिपन्ना नियमतो विद्यन्ते, इतरे तु भाज्या:, शेषकायेषु च .
पृथिव्यादिषु उभयाभाव इति ३ । तथा 'योग इति' त्रिषु योगेषु समुदेति पञ्चेन्द्रियवद्वक्तव्यं, આભિનિબોધિકજ્ઞાનની વિચારણા થાય છે.
ટીકાર્થ : (૧) ગતિવાર : પ્રથમ ગતિને આશ્રયી મતિજ્ઞાન કઈ ગતિમાં હોય છે ? તે વિચારેય છે. તે ગતિ નારક, તિર્યચ, નર, દેવના ભેદથી ચાર પ્રકારે છે. આ ચારે ગતિમાં મતિજ્ઞાનના 15 પૂર્વપ્રતિપન્ન જીવો નિયમથી હોય છે અને પ્રતિપદ્યમાનની વિવક્ષિત સમયે ભજના જાણવી, અર્થાત
વિવક્ષિત સમયે ક્યારેક હોય ક્યારેક ન હોય. તેમાં પ્રતિપદ્યમાન તરીકે તે કહેવાય છે કે જેઓ પ્રથમવાર આભિનિબોધિકજ્ઞાનને પામતા હોય છે. તેથી તે પ્રતિપદ્યમાન આભિનિબોધિકજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયે જ હોય છે. પ્રાપ્તિ પછીના બીજા ત્રીજા વિગેરે શેપ સમયમાં પૂર્વપ્રતિપન્ન
કહેવાય છે. 20. (૨) ઇન્દ્રિયદ્વાર : પંચેન્દ્રિય જીવો પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે જયારે પ્રતિપદ્યમાનમાં
ભજના પૂર્વની જેમ જાણવી. વિકલેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન સંભવે છે. (લબ્ધિપર્યાપ્ત એવા વિકસેન્દ્રિયજીવોને કરણ-અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવનું સાસ્વાદન સમ્યકત્વ ગુણસ્થાનક માન્યું હોવાથી પૂર્વપ્રતિપન્ન જીવો વિકલેન્દ્રિયમાં હોઈ શકે છે) પણ પ્રતિપદ્યમાન હોય નહીં. અને
એકેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને હોતા નથી. (સિદ્ધાંતના મતે એકેન્દ્રિયમાં 25 સાસ્વાદન ગુણસ્થાનક માન્યું ન હોવાથી).
(૩) કાયદ્વાર : ત્રસકાયમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય છે. પ્રતિપદ્યમાનની ભજન જાણવી. અને પૃથિવી વગેરે રોષકાયમાં ઉભયાભાવ હોય છે.
(૪) યોગદ્વાર : ત્રણ યોગ સમુદિત (ભેગા હોય) હોય એવા જીવોમાં પંચેન્દ્રિયની જેમ, મન
२७. द्वारगाथयोः द्वारेषु विंशतौ । २८. छद्मस्थप्ररूपकापेक्षया चेदं, सर्वज्ञानां तु निश्चिते एव 30 प्रतिपद्यमानतेतरे । २९. विवक्षितलब्य्युपयोगस्थित्यपेक्षया, न त्वपूर्वावाप्त्यपेक्षया । ३०. स्थित्यपेक्षया।
३१. लब्धिपर्याप्तानां, करणापर्याप्तावस्थायां भवान्तरासादितसासादनसम्यक्त्वसद्भावसंभवात् । ३२. सहचरितेषु, प्रत्येकस्याग्रे वक्ष्यमाणत्वात् ।