________________
ગત્યાદિદ્વારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫) શ્રક संभवति, 'स्पर्शना च' वक्तव्या, कियत् क्षेत्रं मतिज्ञानिनः स्पृशन्ति, आह-क्षेत्रस्य स्पर्शनायाश्च कः प्रतिविशेषः ?, उच्यते, यत्रावगाहस्तत् क्षेत्रं, स्पर्शना तु तद्वाह्यतोऽपि भवति, अयं विशेष इति, चशब्दः पूर्ववत्, कालश्च वक्तव्यः, स्थित्यादिकालः, अन्तरं च वक्तव्यं प्रतिपत्त्यादाविति, भागो वक्तव्यः, मतिज्ञानिन: शेषज्ञानिनां कतिभागे वर्तन्त इति, तथा भावो वक्तव्यः, कस्मिन् भावे मतिज्ञानिन इति, अल्पबहुत्वं च वक्तव्यं, आह-भागद्वारादेवायमर्थोऽवगतः, ततश्चालमनेनेति, न, अभिप्रायापरिज्ञानात्, इह मतिज्ञानिनामेव पूर्वप्रतिपन्नप्रतिपद्यमानकापेक्षया अल्पबहुत्वं वक्तव्यमिति समुदायार्थः ।
इदानीं प्रागुपन्यस्तगाथाद्वयेनाभिनिबोधिकस्य सत्पदप्ररू पणाद्वारावयवार्थः प्रतिपाद्यते, कथम् ?, अन्विष्यते 'अभिनिबोधिकज्ञानं किमस्ति नास्तीति', अस्ति, यद्यस्ति व तत् ?, गई इंदिए य कोए, जोएं वैए काय लेसासु ।
10 सम्मत्तनाणदसणसंजय उवओर्ग आहारै३ ॥१४॥ હોય છે ? તે કહેવાશે. સ્પર્શનાધારમાં મતિજ્ઞાની જીવો કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તે જણાવાશે.
શંકા : ક્ષેત્ર અને સ્પર્શનામાં શું ભેદ છે ?
સમાધાન: મતિજ્ઞાનીનું શરીર જેટલા આકાશપ્રદેશોમાં રહેલું હોય તે ક્ષેત્ર અને સ્પર્શના તેના કરતા બહારના પ્રદેશોને પણ થાય છે એ વિશેષ (ભદ) જાણવો. કાલદ્વારમાં સ્થિતિ વગેરેનો કાલ 15 જણાવશે. અંતરદ્વારમાં પ્રતિપત્તિ વગેરેમાં અંતર કેટલું પડે ? તે જણાવશે. તથા ભાગદ્વારમાં મતિજ્ઞાનીઓ શેષજ્ઞાની કરતા કેટલા ભાગે છે? તે જણાવશે. ભાવદ્વારમાં કયા ભાવમાં મતિજ્ઞાનીઓ વર્તે છે ? તે જણાવશે. તથા અલ્પબહત્વકારમાં કોણ કોનાથી હીનાધિક છે તે જણાવશે.
શંકા : અલ્બદુત્વ તો ભાગદ્વાર વડે જ જણાઈ જશે તે શા માટે જુદું દ્વાર બતાવો છો ?
સમાધાન : ના, અલ્પબહુવૈદ્વારમાં મતિજ્ઞાનીઓનું જ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકની 20 અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવશે જયારે ભાગદ્વારમાં મતિજ્ઞાની, શેષ જ્ઞાનીના કેટલામાં ભાગમાં વર્તે છે ? તે બતાવશે. ૧૩
અવતરણિકા : હવે આભિનિબોધિકજ્ઞાનનો સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ અવયવાર્થ પ્રતિપાદન કરાય છે. કેવી રીતે પ્રતિપાદન કરાય છે? તે કહે છે કે, તેમાં પ્રથમ શોધવું કે આભિનિબોધિકજ્ઞાન છે કે નહીં ? ઉત્તર – છે, જો છે તો ક્યાં છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગતિ વગેરે દ્વારોની ગાથાની 25 રચના કરતા ગ્રંથકાર કહે છે ?
ગાથાર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, પર્યાપ્ત, સૂમ, સંશી, ભવ અને ચરિમ આ વીસ સ્થાનમાં
२३. अपिनाऽवगाढक्षेत्रसमुच्चयः। २४. आदिना प्रतिपत्तिकालः सुषमादिः । २५. आदिना प्रतिपद्यमानतायाः, प्राप्तनाशोत्तरोत्पादान्तरालं प्रतिपत्त्यन्तरालं, तथान्तर्मुहूर्त्तादि वक्ष्यमाणं, उभयोः प्रतिपाद्यमान- 30 योर्द्वितीयं विरहकालोऽत्र समयादि । २६. ज्ञानादावतिदेशसुगमत्वाय तिसृणां सहोपन्यासः, यद्वा 'आभिणिबोहियनाथ मग्गिज्जइ एसु ठाणेसु'त्तिवचनात् तिसृणां गाथानामेकवाक्यतेति, सहोपन्यासः। * त्वादिः कालः १ ।