________________
૫૮ મો આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं किञ्चिद्भेदाढ़ेदः प्रदर्शितः, तत्त्वतस्तु मतिवाचकाः सर्व एवैते पर्यायशब्दा इति गाथार्थः ૨૨IL. तत्त्वभेदपर्यायैर्मतिज्ञानस्वरूपं व्याख्यायेदानी नवभिरनुयोगद्वारैः पुनस्तद्रूपनिरूपणायेदमाह
संतपयपरूवणया दव्वपमाणं च खित्त फुसणा य ।
कालो अ अंतरं भाग, भावे अप्पाबडं चेव ॥१३॥ व्याख्या-सच्च तत्पदं च सत्पदं तस्य प्ररूपणं सत्पदप्ररू पणं तस्य भावः सत्पदप्ररू पणता गत्यादिभिर्दारैराभिनिबोधिकस्य कर्त्तव्येति, अथवा सद्विषयं पदं सत्पदं, शेषं पूर्ववत्, आह-किमसत्पदस्यापि प्ररूपणा क्रियते ? येनेदमुच्यते 'सत्पदप्ररूपणेति', क्रियत
इत्याह खरविषाणादेरसत्पदस्यापीति, तस्मात् सद्ग्रहणमिति, अथवा सन्ति च तानि पदानि 10 च सत्पदानि गत्यादीनि तैः प्ररूपणं सत्पदप्ररूपणं मतेरिति । तथा 'द्रव्यप्रमाणं' इति
जीवद्रव्यप्रमाणं वक्तव्यं, एतदुक्तं भवति-एकस्मिन् समये कियन्तो मतिज्ञानं प्रतिपद्यन्त इति, सर्वे वा कियन्त इति, चः समुच्चयेः, 'क्षेत्रं' इति क्षेत्रं वक्तव्यं, कियति क्षेत्रे मतिज्ञानं આ બધા જ્ઞાન એ મતિજ્ઞાન છે. આ રીતે કંઈક ભેદ પડવાથી પરસ્પર ઈહા, અપોહાદિમાં ભેદ
બતાવ્યો. ખરેખર તો મતિજ્ઞાનને કહેનારા આ બધા પર્યાયવાચી શબ્દો છે. I૧રો 15 અવતરણિકા : તત્ત્વ, ભેદ અને પર્યાય વડે મતિજ્ઞાનનું સ્વરૂપ બતાવી હવે નવ અનુયોગદ્વારો વડે પુનઃ મતિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે કે *
ગાથાર્થ : સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ ને અલ્પબદ્ધત્વ આ નવ અનુયોગદ્વારો વડે મતિજ્ઞાનનું સ્વરૂપ કહેવાય છે.
ટીકાર્ય : સત્ એવું જે પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા, તેનો ભાવ તે 20 સત્પદપ્રરૂપણતા, આ સત્પદપ્રરૂપણા (આગળ ગાથા નં. ૧૪ અને ૧૫માં કહેવાતા) ગતિ વગેરે
દ્વારો વડે મતિજ્ઞાનની કરવી. અથવા સત્ એવા વિષય (પદાર્થ)વાળું જે પદ તે સત્પદ, શેષ અર્થ પૂર્વની જેમ જાણવો.
શંકા શું અસત્ પદાર્થવાળા પદની પણ પ્રરૂપણા કરાય છે કે જેથી તમારે “સત્પદપ્રરૂપણા" એ પ્રમાણે કહેવું પડ્યું? 25 સમાધાનઃ હા, ખરવિષાણ વગેરે અસત્પદ અથવા અસત પદાર્થવાળા પદોની પણ પ્રરૂપણા
કરાય છે માટે “સ”નું ગ્રહણ કર્યું છે. અથવા સત્ (વિદ્યમાન) એવા જે પદો તે સત્પદો અર્થાત ગતિ વગેરે પદો, તેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. દ્રવ્યપ્રમાણ નામના બીજા દ્વારમાં એક સમયે કેટલા જીવો મતિજ્ઞાનને પામે છે ? અથવા વિવક્ષિત સમયે પ્રતિપદ્યમાન તથા પૂર્વ પામેલા એવા મતિજ્ઞાની જીવો કેટલા છે ? તેનું પ્રમાણ કહેવાશે. ક્ષેત્રદ્વારમાં કેટલા ક્ષેત્રમાં મતિજ્ઞાન
१७. पुर्वं हि पदस्य सत्त्वं अत्र तु वाच्यस्येति न संभवव्यभिचाराभावेन विशेषणानर्थक्यं । 30
१८. असदर्थविषयस्य । १९. वाच्यविचारणाप्रक्रमात् । २०. मतेर्गुणत्वात् जीवाभिन्नत्वाच्च । २१. जीवद्रव्यप्रमाणस्याप्रासङ्गिकत्वापत्तेः । २२. अभेदोपचारात्तद्वान् ।