SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો (નિ. ૧૨) ૫૭ 'तत्त्व-भेद-पर्यायैर्व्याख्या' इति न्यायात् तत्त्वतो भेदतश्च मतिज्ञानस्वरूपमभिधाय इदानी नानादेशजविनेयगणसुखप्रतिपत्तये तत्पर्यायशब्दान् अभिधित्सुराह - ईहा अपोह बीमंसा, मग्गणा य गवेसणा । सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ॥१२।। व्याख्या-'ईह चेष्टायां' ईहनमीहा सतामर्थानां अन्वयिनां व्यतिरेकाणां च पर्यालोचना 5 इतियावत्, अपोहनं अपोहः निश्चय इत्यर्थः, विमर्शनं विमर्शः ईहाया उत्तरः, प्रायः शिर:कण्डूयनादयः पुरुषधर्मा घटन्ते इति संप्रत्ययो विमर्शः, तथा अन्वयधर्मान्वेषणा मार्गणा, चशब्दः समुच्चयार्थः, व्यतिरेकधर्मालोचना गवेषणा, तथा संज्ञानं संज्ञा, व्यञ्जनावग्रहोत्तरकालभावी मतिविशेष इत्यर्थः, स्मरणं स्मृतिः, पूर्वानुभूतार्थालम्बन: प्रत्ययः, मननं मति:कथञ्चिदर्थपरिच्छित्तावपि सूक्ष्मधर्मालोचनरूपा बुद्धिरिति, तथा प्रज्ञानं प्रज्ञा-विशिष्टक्षयोपशमजन्या 10 प्रभूतवस्तुगतयथावस्थितधर्मालोचनरूपा मतिरित्यर्थः, सर्वमिदं आभिनिबोधिकं' मतिज्ञानमित्यर्थः, અવતરણિકા : “તત્ત્વ (સ્વરૂપ), ભેદ (પ્રકારો) અને પર્યાય વડે વસ્તુની વ્યાખ્યા થાય છે.” આ ન્યાયથી મતિજ્ઞાનનું સ્વરૂપ અને તેના પ્રકારોને કહી હવે જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલ શિષ્યગણને સુખેથી બોધ થાય તે માટે મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ઇહા, અપાય, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ બધા મતિજ્ઞાન છે. ટીકાર્થ દ ધાતુ “ચેષ્ટા કરવી” અર્થમાં વપરાય છે, અર્થાત્ અન્વયિ એવા અર્થોની (અહીં હાથ–પગાદિ પુરુષના અવયવો ઘટતા હોવાથી આ પુરુષ હોવો જોઈએ એ રીતે અન્વય (Positive) વિચારણાથી યુક્ત પુરુષરૂપ અર્થની) અને વ્યતિરેક એવા અર્થોની (અહીં શાખા–થડાદિ સ્થાણુના 20 અવયવો ઘટતા ન હોવાથી આ સ્થાણુ હોઈ શકે નહીં.” એ પ્રમાણેની નિષેધાત્મક (Negative) વિચારણાથી યુક્ત સ્થાણુરૂપ અર્થની) પર્યાલોચના (વિચારણા) એ ઈહા કહેવાય છે. અપોહ એટલે નિશ્ચય. “પ્રાય: મસ્તકને ખણવા વગેરે પુરુષના ધર્મો ઘટે છે.” એવો ઈહા પછી થનારો વિચાર એ વિમર્શ કહેવાય છે. અન્વયધર્મોની અર્થાત્ સદ્દભૂત ધર્મોની અન્વેષણા એ માર્ગણા છે. વ્યતિરેકધર્મોની અર્થાત 25 “અસદૂભૂત ધર્મો અહીં ઘટતા નથી” એવી વિચારણા એ ગવેષણા છે તથા વ્યંજનાવગ્રહ પછી થનાર મતિવિશેષ એ સંજ્ઞા કહેવાય છે. સ્મરણ કરવું એ સ્મૃતિ અર્થાત્ પૂર્વાનુભૂત પદાર્થવિષયક પ્રતીતિ, કોઈક રીતે અર્થનો બોધ થયા પછી પણ સૂક્ષ્મધર્મની આલોચનારૂપ બુદ્ધિ એ મતિ કહેવાય છે. પ્રજ્ઞા એટલે વિશિષ્ટક્ષયોપશમથી ઉત્પન્ન થનારી, વસ્તુમાં રહેલા ઘણા બધા યથાવસ્થિત ધર્મની આલોચના, ૬. પત્થા માદ'' (ાથી રૂ) “૩૫દ રૂંદાવાઝો ''(નાથા ૨) મેના મેદ્ર- 30 નક્ષUTI ધ્યાનદ્રારા ૨ + ૦નqનgo ૨-૩-૪
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy