SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सिद्धान्तापरिज्ञानात्, इह जैनसमुद्धाते स्वरूपेणापूरणात्, न तत्र पराघातद्रव्यसंभवोऽस्ति, सकर्मकजीवव्यापारत्वात्तस्य ततश्च कपाटनिर्वृत्तिरेव तत्र द्वितीयसमय इति, शब्दद्रव्याणां त्वनुश्रेणिगमनात्पराघातद्रव्यान्तरवासकस्वभावत्वाच्च द्वितीयसमय एव मन्थानापत्तिरिति, अचित्तमहास्कन्धोऽपि वैश्रसिकत्वात् पराघाताभावाच्च चतुभिरेव पूरयति, न चैवं शब्द इति, सर्वत्रानुश्रेणिगमनात्, इत्यलमतिविस्तरेण, गमनिकामात्रमेवैतत् प्रस्तुतमिति । यदुक्तं-'लोकस्य च कतिभागे कतिभागो भवति भाषायाः' इति, तत्रेदमुच्यते-'लोकस्य च' क्षेत्रगणितमपेक्ष्य 'चरमान्ते' असंख्येयभागे 'चरमान्तः' असंख्येयभागो भवति 'भाषायाः' समग्रलोकव्यापिन्याः રૂતિ થાર્થ: I સમયે જ પૂરણ થશે. એવું માનવામાં શો વાંધો આવે ? ટીકાકાર : ના, એમ ઘટે નહીં, કારણ કે કેવલિસમુદ્ધાતમાં આત્મપ્રદેશો પોતે જ સંપૂર્ણ , . લોકમાં વ્યાપે છે પણ તે આત્મપ્રદેશથી વાસિત થઈ કોઈ અન્ય લોકને પૂરતું નથી, કારણ કે કેવલિસમુદ્યત સકર્મક જીવના વ્યાપાર છે. તેથી ત્યાં બીજા સમયે માત્ર કપાટની જ રચના થઈ શકે જયારે અહીં તો શબ્દદ્રવ્યો અનુશ્રેણિમાં ગમન કરતા હોવાથી અને અન્યદ્રવ્યોને વાસિત કરવાનો સ્વભાવ હોવાથી અહીં બીજા સમયે જ મળ્યાન માનવું પડે. તેથી ત્રણ સમયમાં લોકનું પૂરણ થવાથી 15 સૂત્રવિરોધ ઊભો રહે. તેથી તમારો મત સમ્યગુ નથી. અચિત્તમાસ્કન્ધ પણ વિશ્રસાથી ઉત્પન્ન થતો હોવાથી અને તેમાં વાસકત્વનો અભાવ હોવાથી તે પણ ચાર સમયે જ લોકમાં વ્યાપે છે. પણ આ રીતે શબ્દમાં ઘટી શકતું નથી, કારણ કે શબ્દ પ્રથમ સમયે દંડ થયા પછી બીજા સમયે ચારે દિશામાં અનુશ્રેણિ ગમન કરતો હોવાથી મન્થાન બની જાય છે. આમ, અન્ય આચાર્યોના મતમાં સૂત્રવિરોધ આવતો હોવાથી તે મત યોગ્ય નથી. માટે 20 વધુ ચર્ચાથી સર્યું. વ્યાખ્યા માત્ર જ અહીં પ્રસ્તુત છે. વળી પૂર્વે જે પ્રશ્ન થયો હતો કે “લોકના કેટલો ભાગમાં ભાષાનો કેટલો ભાગ વ્યાપે છે?” તેનો ઉત્તર આપે છે કે ક્ષેત્ર ગણિતને આશ્રયી લોકના અસંખ્યાતભાગમાં ભાષાનો અસંખ્યાતભાગ પૂરાય છે. | (કહેવાનો આશય એ છે કે ત્રણ સમયમાં, ચાર સમયમાં કે પાંચ સમયમાં સમસ્તલોકમાં પહોંચનારી ભાષાનો પહેલા અને બીજા સમયે લોકના અસંખ્યાતમાં ભાગમાં (ભાષાનો) અસંખ્યાતમો 25 ભાગ પહોંચે છે. અહીં ‘ક્ષેત્રગણિતને આશ્રયી' એવું કહેવા પાછળનો આશય એ છે કે લોકક્ષેત્ર અસંખ્યયપ્રદેશાત્મક હોવાથી ચતુઃસ્થાનરૂપ ગણિત જ સંભવે છે પણ અનંતભાગ કે અનંતગુણ આ બે સ્થાન સંભવતા નથી. તેથી અહીં “ચરમાન્ત' શબ્દનો અર્થ અસંખ્ય ભાગ કર્યો અનંતભાગ નહીં. અહીં વિસ્તૃત અર્થ માટે મલયગિરિ ટીકા જોવી.) I/૧૧ ११. वास्यद्रव्यसंभवः । १२. समुद्घातस्य । १३. वैश्रसिकत्वाभावात्तस्य पराघात ( वास्य). 30 द्रव्याभावरहितत्वाच्च । १४. ऊर्ध्वाधोदण्डभवनानन्तरं चतुसृषु दिक्षु अनुश्रेणि गमनात् मन्थानसंपत्तिरित्यर्थः। ૨૫. ક્ષેત્રી કાસ્થિ માત નો પ્રવેશદ્વારા લાઈનમસંધ્યેયરૂપ I + 4માવીષ્ય ૪. •
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy