SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भावे वर्त्तन्ते मत्यादिज्ञानचतुष्टयस्य क्षायोपशमिकत्वात् । तथा 'અન્ત્યબંદુત્વદ્વાર', तत्राभिनिबोधिकज्ञानिनां प्रतिपद्यमानपूर्वप्रतिपन्नापेक्षया अल्पबहुत्वविभागोऽयमिति तत्र सद्भावे सति सर्वस्तोकाः प्रतिपद्यमानकाः, पूर्वप्रतिपन्नास्तु जघन्यपदिनस्तेभ्यो ऽसंख्येयगुणाः, तथोत्कृष्टपदिनस्तु एतेभ्योऽपि विशेषाधिका इति गाथावयवार्थः ॥ १५ ॥ साम्प्रतं यथाव्यावर्णितमतिभेदसंख्याप्रदर्शनद्वारेणोपसंहारमाह आभिणिबोहियनाणे, अट्ठावीसइ हवन्ति पयडीओ ! अस्यै गर्मनिका - आभिनिबोधिकजाने अष्टाविंशतिः भवन्ति प्रकृत्यः प्रकृतयो भेदा इत्यनर्थान्तरं कथम् ? इह व्यञ्जनावग्रहः चतुर्विधः, तस्य मनोनयनवर्जेन्द्रियसंभवात्. अर्थावग्रहस्तु षोढा, तस्य सर्वेन्द्रियेषु संभवात् एवं ईहावायधारणा अपि प्रत्येकं भेा व 1() मन्तव्या इति, एवं संकलिता अष्टाविंशतिर्भेदा भवन्ति । आह - प्राग् अवग्रहादिनिरूपणायां 'अत्थाणं उग्गहणं' इत्यादावेताः प्रकृतयः प्रदर्शिता एव, किमिति पुनः प्रदर्श्यन्ते ?, उच्यते, तत्र सूत्रे संख्यार्नियमेन नोक्ताः, इह तु संख्यानियमेन प्रतिपादनादविरोध इति । इदं च 2 - અલ્પબહુત્વદાર : (ભાગદ્વારથી આ દ્વારનો ભેદ બતાવવા કહે છે કે, અહીં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ મતિજ્ઞાનીઓનું અલ્પબહુત્વ જાણવું. તેમાં વિવક્ષિત સમયે એ :5પ્રતિપદ્યમાનકાનો સદ્ભાવ હોય=મતિજ્ઞાનને પ્રાપ્ત કોઇ કરી રહ્યા હોય તો તેઓ પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ) સૌથી ઓછા હોય છે. તેના કરતા જઘન્યપદવાળા એવા પૂર્વપામેલા જીવો અર્થાત્ પૂર્વપ્રતિપન્નની જઘન્ય સંખ્યા) અસંખ્યાતગુણ છે, તેના કરતા પણ ઉત્કૃષ્ટપદવર્તી જીવા (અર્થાત્ પૂર્વપ્રતિપક્ષની ઉત્કૃષ્ટ સંખ્યા) વિશેષાધિક છે. આ પ્રમાણે ગાથાનો અવયવાર્થ પૂર્ણ થયો. ।।૧૫।। અવતરણિકા : હવે પૂર્વે વર્ણન કરાયેલા મતિના ભેદોની સંખ્યાને બતાવવા દ્વારા ઉપસંહાર 1) કરતા કહે છે 30 ગાથાર્થ (પૂર્વાર્ધ) : આભિનિબોધિકજ્ઞાનમાં ૨૮ પ્રકૃતિઓ (ભેદો હોય છે. ટીકાથ : અહીં પ્રકૃતિઓ, ભેદો એ સમાનાર્થી શબ્દો છે. તેથી આભિનિોધિકજ્ઞાનના ૨૮ ભેદો છે. તે આ રીતે – વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય શેષ ઈન્દ્રિયથી યતો હોવાથી ચાર પ્રકાર છે. અર્થાવગ્રહ છ પ્રકારે છે કારણ કે તે સર્વ ઈન્દ્રિયોથી થાય છે. એ જ પ્રમાણે ઈહા, અવાય અને 25 ધારણા પણ છ–છ પ્રકારે હોવાથી બધા મળી ૨૮ ભેદો થાય છે. જ શંકા : ‘અત્ચામાં ગુદŕ'' ગાથામાં આ બધા ભેદો બતાવ્યા જ હતા તો શા માટે અહીં ફરીથી બતાવ્યા સમાધાન : પૂર્વે મૂળગાથામાં ચોક્કસ સંખ્યાના નિયમપૂર્વક ભેદો બતાવ્યા નહોતા,(પરંતુ ટીકામાં બતાવ્યા હતા) અહીં તે સૂત્રમાં બતાવ્યા હોવાથી કોઈ દોષ નથી. સામાન્યથી આ મતિજ્ઞાન ५७. भागद्वारात्पार्थक्यज्ञापनाय । ५८. गाथार्धस्य उपसंहारवाक्यस्य वा । ५९. संक्षिप्ता विवृतिः । ૬૦. પ્રાવનું મનસ રૂન્દ્રિયતા । ૬૧. ગાથા ( ૩ ) । ૬૨. તૃતીયથારૂપે । ૬રૂ. અવગ્રહાવીનાં સંધ્યામેનું प्रत्येकविधाय न प्रतिपादिताः, व्यञ्जनार्थाभ्यामवग्रहस्य अर्थावग्रहेहावायधारणानां च यथावदिन्द्रियादिभेदेन સૂત્રે પ્રતિપાતનામાવાત્ । * નયનમનો ?-૨-૪-૬ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy