SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પ્રકારના શરીરો વડે ભાષાદ્રવ્યોનું ગ્રહણ/મુંચન (નિ. ૯) ओरालियवेडव्वियआहारो गिन्हई मुयइ भासं । सच्चं मोसं सच्चामोसं च असच्चमोसं च ॥९॥ ૫૧ व्याख्या- तत्र औदारिकवानौदारिकः, इहौदारिकशब्देनाभेदोपचाराद् मतुब्लोपाद्वा औदारिकशरीरिणो ग्रहणमिति, एवं वैक्रियवान्वैक्रियः, आहारकवानाहारक इति । असौ औदारिकादिः, 'गृह्णाति' आदत्ते 'मुञ्चति' निसृजति च, भाष्यत इति भाषा तां भाषां, शब्दप्रायोग्यतया 5 तद्भावपरिणतद्रव्यसंहतिमित्यर्थः । किंविशिष्टामित्याह - सतां हिता सत्या, सन्तो मुनयस्तदुपकारिणी सत्येति, अथवा सन्तो मूलोत्तरगुणास्तदनुपघातिनी सत्या, अथवा सन्तः पदार्था जीवादयः तद्धिता तत्प्रत्यायनफला जनपदसत्यादिभेदा सत्येति, तां सत्यां सत्याया विपरीतरूपा क्रोधाश्रितादिभेदा मृषेति तां तथा तदुभयस्वभावा वस्त्वेकदेशप्रत्यायनफला उत्पन्नमिश्रादिभेदा सत्यामृषेति तां तथा तिसृष्वप्यनधिकृता शब्दमात्रस्वभावाऽऽमन्त्रण्यादिभेदा असत्यामृषेति तां 10 च, चशब्दः समुच्चयार्थः, आसां च स्वरूपमुदाहरणयुक्तानां सूत्रदवसेयमिति गाथार्थः ॥९॥ ગાથાર્થ : ઔદારિક શરીરવાળા, વૈક્રિયશરીરવાળા તથા આહારક શરીરવાળા જીવો ભાષાને ગ્રહણ કરે છે અને મૂકે છે. તે ભાષા સત્યભાષા, ભૃષાભાષા, સત્યમૃષાભાષા અને અસત્યામૃષાભાષા એમ ચાર પ્રકારે છે. ટીકાર્થ: અહીં ઔદારિક શરીર અને તદ્નાન વ્યક્તિ વચ્ચે અભેદનો ઉપચાર કરવાથી અથવા 15 ઔદારિક શબ્દને મતુÇ પ્રત્યેયનો મૂળગાથામાં લોપ થયેલો સમજી ઔદારિકશબ્દથી ઔદારિકશરીરવાળી વ્યક્તિનું ગ્રહણ કરવું. એજ પ્રમાણે વૈક્રિય અને આહારક શબ્દથી તે તે શરીરવાળી વ્યક્તિ જાણવી. આવી વ્યક્તિઓ ભાષાનું ગ્રહણ અને મંચન કરે છે. બોલાય તે ભાષા અર્થાત્ શબ્દને પ્રાયોગ્ય હોવાથી શબ્દભાવમાં પરિણત થયેલો દ્રવ્યોનો સમૂહ, આ દ્રવ્યોના સમૂહરૂપ ભાષા કેવા પ્રકારની હોય છે ? તે કહે છે – જે સજ્જનો અર્થાત્ મુનિજનોને ઉપકારી હોય તે સત્યભાષા અથવા 20 મૂલોત્તરગુણોને નહીં હણનારી, અથવા વિદ્યમાન જીવાદિ પદાર્થોની પ્રતીતિને કરાવનારી એવી જનપદ વગેરે ભેદોવાળી સત્યભાષાને (ઉપરોક્ત શરીરવાળા ગ્રહણ કરે છે.) સત્યથી વિપરીત સ્વરૂપવાળી એવી ક્રોધાશ્રિત વગેરે ભેદોવાળી મૃષાભાષાને ગ્રહણ કરે છે. તથા સત્ય અને મૃષારૂપ ઉભય સ્વભાવવાળી વસ્તુના એકદેશની પ્રતીતિને કરાવનારી એવી ઉત્પન્નમિશ્ર વગેરે ભેદોવાળી સત્યામૃષા ભાષાને (ગ્રહણ કરે છે) તથા ઉપરોક્ત ત્રણે ભેદોમાં જેનો 25 ९४. प्रज्ञापनायाः, यतस्तत्र भाषालक्षणं पदमेकादशं "जणवय १ सम्मय २ ठवणा ३ नामे ४ रूवे ५ पडुच्च ६ सच्चे य । ववहार ७ भाव ८ जोगे ९ दसमे ओवम्मसच्चे १० य ॥ १॥ कोहे १ माणे २ माया ३ लोभे ४ पेजे ५ तहेव दोसे ६ य । हासे ७ भये ८ य खाइय ९ उवघाइयणिस्सिया १० दस ॥२॥ आमंतणी १ आणवणी २ जायणी ३ तह पुच्छणी ४ य पण्णवणी ५ । पच्चक्खाणी ६ भासा, भासा इच्छालोमा ७ य ॥३॥ अणभिग्गाहिया भासा ८, भासा अ अभिग्गहंमि ९ बोद्धव्वा । संसयकरणी 30 भासा १० वोगड ११ अव्वोगडा १२ चेव ॥ ४ ॥ इति सत्यासत्यासत्यामृषास्वरूपं, सत्यमृषा तु 'उप्पण्णमीसिया १ विगयमीसिया २ उप्पण्णविगयमीसिआ ३ जीवमिस्सिया ४ अजीवमिस्सिआ ५ जीवाजीवमिस्सि ६ अणंतमिस्सिआ ७ परित्तमिस्सिआ ८ अद्धामिस्सिआ ९ अद्धद्धामीसिआ १० ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy