SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર એક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) आह-औदारिकादिः गृह्णाति मुञ्चति च भाषां' इत्युक्तं, सा हि मुक्ता उत्कृष्टतः कियत्क्षेत्रं વ્યાનોતીતિ, ૩, સમસ્તમેવ નોમિતિ, હિં–ચશેવં ‘જરૂ' રિહિત, મર્થ સૂત્ર તોમसंबन्धः, अथवाऽर्थतः प्रतिपाद्यते, आह-द्वादशभ्यो योजनेभ्यः परतो न शृणोति शब्द, मन्दपरिणामत्वात्तद्र्व्याणामित्युक्तं, तत्र किं परतोऽपि द्रव्याणामागतिरस्ति ?, यथा च ६ विषयाँभ्यन्तरे नैरन्तर्येण तद्वासनासामर्थ्य, एवं बहिरप्यस्ति उत नेति, उच्यते, अस्ति, केषाञ्चित् ત્રનો વ્યાપ્ત:, – વં– ' સમાવેશ ન થાય તેવી શબ્દમાત્રના સ્વભાવવાળી આમંત્રણી વગેરે ભેદોવાળી અસત્યામૃષાભાષાને ગ્રહણ કરે છે. આ ચારે પ્રકારની ભાષાનું ઉદાહરણ સાથેનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં પદમાંથી જાણી લેવું. 10 અવતરણિકા : શંકા: દારિક શરીરવાળો જીવ ભાષાનું ગ્રહણ, મુચન કરે છે. તો મૂકાયેલી. તે ભાષા ઉત્કૃષ્ટથી કેટલા ક્ષેત્ર સુધી જાય છે ? સમાધાન : તે ભાષા સમસ્ત લોકને વ્યાપે છે. આ રીતે જવાબ સાંભળી જિજ્ઞાસુ કોઈક વ્યક્તિ પ્રશ્ન કરે છે. તે પ્રશ્ન જ સૂત્રકારે ગાથામાં ગુંથી નાંખ્યો છે. એટલે ઉપરોક્ત જવાબ સાંભળી જાણે કે સૂત્રકાર પોતે જ જિજ્ઞાસુ વ્યકિતરૂપે બની ગાથાની રચના કરે છે. આમ ગા.નં. ૯ પછી ગા.ન. 15 ૧૦ વચ્ચે સંબંધ બતાવ્યો છે. આ સૂત્રથી સંબંધ બતાવ્યો અથવા અર્થથી (ગા.નં.–૧૦માં જે અર્થ બતાવ્યો છે તેનો પૂર્વની કઈ ગાથાના અર્થ સાથે સંબંધ છે તેને) જણાવે છે. (ગાથા નં. ૫ “પુરૂં મુળરૂ છું....” માં પાંચે ઈન્દ્રિયોના વિષયો બતાવ્યા હતા. તેને નજરમાં રાખી ટીકાકાર પોતે જિજ્ઞાસુ બની અવતરણિકા કરે છે.) | જિજ્ઞાસુ : શબ્દદ્રવ્યો મંદ પરિણામવાળા હોવાથી બાર યોજન પછીથી આવેલ શબ્દોને જીવ 20 સાંભળતો નથી.” એ જે તમે કહ્યું હતું. તેમાં શું દ્રવ્યો બાર યોજન કરતા પણ વધુ દૂરથી આવે છે? અને જેમ શ્રોત્રેન્દ્રિયના વિષયના અભ્યતરમાં અર્થાત્ બાર યોજનમાં નિરંતર શબ્દદ્રવ્યોનું શબ્દન યોગ્ય દ્રવ્યોને વાસિત કરવાનું સામર્થ્ય છે તેમ બાર યોજનથી બહાર પણ આ સામર્થ્ય છે કે નહીં ? સમાધાન : તે દ્રવ્યો બાર યોજન કરતા પણ વધુ દૂરથી આવે છે, અને બાર યોજન બહાર પણ બીજા દ્રવ્યોને વાસિત કરવાનું સામર્થ્ય છે, કારણ કે કેટલાક શબ્દદ્રવ્યો સંપૂર્ણલોકને વ્યાપે છે. જિજ્ઞાસુ : જો કેટલાક શબ્દદ્રવ્યસ્કંધો સંપૂર્ણ લોકને પૂરે છે તો.. (હવે આગળની ગાથા સાથે સંબંધ જોડવો.) - ९५. पूर्वसूत्रे ओरालियवेउब्विये' त्यादिप्रतिपादनात् । ९६. 'भासासमसेढीओ' इत्यादौ श्रोत्रेन्द्रियादीनां द्वादशयोजनादिरूपस्य विषयस्य प्रतिपादनात् वृत्तिकृता । ९७. मंदपरिणामलक्षणं विशेषहेतुं श्रुत्वा द्रव्यगतौ प्रश्नः । ९८. द्वादशसु योजनेषु । ९९. विषयकथनात् शब्दद्रव्याणां वासकत्वात् वास्यैः 30 पूर्णत्वाच्च लोकस्येति वा । १. श्रोत्रेन्द्रियाग्राह्यत्वेऽनुमानज्ञापनाय केषाञ्चिदित्यादि । २. शब्दद्रव्याणां केषाञ्चिल्लोकव्याप्तिप्रतिपत्तौ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy