SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) किमुक्तं भवति ? – ग्रहणसमयानन्तरेण सर्वाण्येव तत्समयगृहीतानि निसृजती । एकसमयेन गृह्णात्येव आद्येन, न निसृजति तथा एकेन निसृजत्येव चरमेण, न गृह्णाति, अपान्तरालसमयेषु तु ग्रहणनिसर्गावर्थगम्यौ इत्यतोऽविरोध इति । आह-ग्रहणनिसर्गप्रयत्नौ आत्मैनः परस्परविरोधिनौ एकस्मिन्समये कथं स्यातामिति, अत्रोच्यते, नायं दोषः, एकसमये 5 कर्मादानैनिसर्गक्रियावत् तथोत्पादव्ययक्रियावत् तथाऽङ्गुल्याकाशदेशसंयोगविभागक्रियावच्च क्रियाद्वयस्वभावोपपत्तेरिति गाथार्थः ॥७॥ થવુ ‘વૃદ્ઘાતિ ાયિન' નૃત્યાદ્રિ, તંત્ર ાયિો યોગ: પદ્મપ્રા:, औदारिकवैक्रियाहारकतैजसकार्मणभेदभिन्नत्वात्तस्य, ततश्च किं पञ्चप्रकारेणापि कायिकेन गृह्णाति आहोस्विदन्यथा इत्याशङ्कासंभवे सति तदपनोदायेदमाह 10 - तिविहंमि सरीरंमि, जीवपएसा हवन्ति जीवस्स । પછીના બીજા સમયે પ્રથમ સમય ગૃહીત સર્વદ્રવ્યોનો ત્યાગ થાય છે, તેથી એમ કહેવાય કે એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે (અન્ય સમયે) ત્યાગ કરે છે. અથવા પ્રથમ સમયે માત્ર ગ્રહણ થતું હોવાથી “એક સમયે ગ્રહણ કરે છે.” એમ બોલાય છે. તથા છેલ્લા સમયે માત્ર ત્યાગ જ થાય છે પણ ગ્રહણ નહીં તેથી “એક સમયે નિસર્ગ કરે છે.” એમ બોલાય છે. વચ્ચેના સમયોમાં દરેક સમયે 15 તો ગ્રહણ અને નિસર્ગ બંને થાય છે. આમ આ રીતે અર્થ કરવાથી કોઈ વિરોધ રહેતો નથી. શંકા : ગ્રહણ અને નિસર્ગના પ્રયત્નો પરસ્પર વિરોધિ હોવાથી એક જ સમયે (વચ્ચેના દરેક સમયે) કેવી રીતે સંભવે ? સમાધાન ઃ જેમ જે સમયે કર્મબંધ થાય છે તે જ સમયે પૂર્વકૃત કર્મનો વિપાક દ્વારા નિસર્ગ થાય છે. તથા જે સમયે દૂધમાંથી દહીં બન્યું અર્થાત્ દહીંના પર્યાયરૂપે દૂધનો ઉત્પાદ થયો તે સમયે 20 જ દૂધ રૂપ પર્યાયનો નાશ થયો. તથા જે સમયે વિવક્ષિત આકાશ પ્રદેશથી આંગળીનો વિયોગ થયો તે જ સમયે અન્ય પ્રદેશ સાથે આંગળીનો સંયોગ જેમ થાય છે. એ જ રીતે જે સમયે ગ્રહણ થયું તે જ સમયે પૂર્વગૃહીત શબ્દદ્રવ્યોનો નિસર્ગ થાય છે. આમ એક જ સમયે ગ્રહણ અને નિસર્ગ રૂપ બે ક્રિયાનો સ્વભાવ ઘટી શકે છે. ગા અવતરણિકા : પૂર્વે કહ્યું કે “કાયિકયોગથી શદ્રવ્યોને ગ્રહણ કરે છે.’ તે કાયિકયોગ 25 ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ રૂપ પાંચ પ્રકારે છે તો શું જીવ આ પાંચે પ્રકારના યોગથી ગ્રહણ કરે છે કે બીજી રીતે ગ્રહણ કરે છે ? આવી શંકાને દૂર કરવા ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં સમાધાન આપે છે ગાથાર્થ : ત્રણ પ્રકારના શરીરને વિષે જીવના જીવપ્રદેશો હોય છે કે જે જીવપ્રદેશો વડે ૮૬. સમયેન । ૮૭, પ્રાપ્તિત્તિ । ૮૮. અર્થાવત્તિતો તેૌ, અન્યથાઽદ્યાસમયપ્રદનિસર્ગાવ30 धारणानुपपत्तेः । ८९. मनोवाक्काययोगानामत्मव्यापाररूपत्वात्, आत्मनश्चैकत्वात्, एकसमये परस्परविरुद्धक्रियाकरणानुपपत्तिरित्यर्थः । ९०. यावदन्तिमं गुणस्थानं भाव्येव बन्धः कर्मणां तद्विपाकवेदतश्च निसर्गः तेषामनुसमयं आगमोपपन्ने च तस्मिन्नविरोधो यथा तथाऽत्रापीत्यर्थः ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy