SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એકાન્તર એટલે નિરંતર (નિ. ૭) કે ૪૭ इत्यतोऽदोषः। तथा एकान्तरं च गृह्णाति, निसृजत्येकान्तरं चैव' इत्यत्र केचिदेकैकव्यवहितं एकान्तरमिति मन्यन्ते, तेषां च विच्छिन्नरत्नावलीकल्पो ध्वनिरापद्यते, सूत्रविरोधश्च, यत उक्तं"अणुसमयमविरहियं निरन्तरं गिण्हइ''त्ति । आह-यत्पुनरिदमुक्तं "संतरं निसरति, नो निरंतरं, एगेणं समएणं गिण्हति, एगेणं णिसरती''त्यादि, तत्कथं नीयते ?, उच्यते, इह ग्रहणापेक्षया निसर्गः सान्तरोऽभिहितः, एतदुक्तं भवति-यथा आदिसमयादारभ्य प्रतिसमयं ग्रहणं, नैवं 5 निसर्ग इति, यस्मादाद्यसमये नास्तीति, ग्रहणमपि निसर्गापेक्षया सान्तरमापद्यत इति चेत्, न, तस्य स्वतन्त्रत्वात्, निसर्गस्य च ग्रहणपरतन्त्रत्वात्, यतो नागृहीतं निसृज्यत इति, अतः पूर्वपूर्वग्रहणसमयापेक्षया सान्तरव्यपदेश इति । तथा एकेन समयेन गृह्णाति एकेन निसृजति, તથા પૂર્વે સૂત્રકારે કહ્યું કે “એકાન્તરે ગ્રહણ અને મંચન થાય છે.” તેમાં કેટલાંક લોકો “એકાન્તરે એટલે એક એક સમયના આંતરે” એવો અર્થ કરે છે. તેઓના આ શબ્દો છૂટા પડેલા 10 રત્નોની પંક્તિ જેવા થવાની આપત્તિ આવશે (અર્થાત્ અવાજ નિરંતર નહીં સંભળાય, પણ ટુકડે ટુકડે સંભળાશે.) અને સૂત્રવિરોધ પણ આવે છે કારણ કે સૂત્રમાં જણાવ્યું છે કે પ્રતિસમયે, નિરંતર ગ્રહણ કરે છે. તેથી એકાન્તરનો આવો અર્થ યુક્ત ન હોવાથી નિરંતર અર્થ સમજવો. શંકા : જો નિરંતર અર્થ લેશો તો “સાંતરે ત્યાગે છે પણ નિરંતર ત્યાગ થતો નથી”, “એક આ સમયે ગ્રહણ કરે છે એક સમયે ત્યાગે છે.” ઈત્યાદિ સૂત્રોનો અર્થ 15 સ્થાપના | શુ કરવો ? સમય- ૧ | 2 | 3 | 4 | . | .| .| ગ્ર. | ૦ 5. 15 સમાધાનઃ આ સૂત્રમાં ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ= ત્યાગ Hએ સાંતર કહ્યો છે. કહેવાનો આશય એ છે કે, જેમ પ્રથમ૦ | નિ) નિ. | નિ. | નિ. |"* !K*T સમયથી લઈને દરેક સમયે ગ્રહણ થાય છે તે રીતે નિસર્ગ થતો નથી, કારણ કે પ્રથમ સમયે માત્ર ગ્રહણ હોય છે નિસર્ગ નહીં. આમ નિસર્ગ સાંતર કહેવાય છે. 20 શંકા : તો તો પછી ગ્રહણ પણ નિસર્ગની અપેક્ષાએ સાંતર ન કહેવાય ? સમાધાન: ના, ન કહેવાય કારણ કે ગ્રહણ એ સ્વતંત્ર છે, જયારે ગ્રહણ થયા પછી જ નિસર્ગ થતો હોવાથી નિસર્ગ એ ગ્રહણને આધીન છે. તેથી પ્રથમ ગ્રહણ થશે પછી તેનો નિસર્ગ થશે, પાછું ગ્રહણ થશે, પછી નિસર્ગ થશે. આમ નિસર્ગ પૂર્વપૂર્વગ્રહણની અપેક્ષાએ સાંતર કહેવાય છે. પરંતુ આ જ રીતે ગ્રહણ એ પૂર્વપૂર્વ નિસર્ગની અપેક્ષાએ સાંતર કહેવાતો નથી, કારણ કે તે ગ્રહણ 25 નિસર્ગને આધીન નથી, તે સ્વતંત્ર છે. તથા “ોમાં સમvi fબ્દત, i fસત્તિ” આ સૂત્રનો અર્થ આ પ્રમાણે જાણવો કે ગ્રહણ ८०. समयस्य सूक्ष्मतमत्वेन आह-सूत्रेत्यादि । ८१. व्याख्यायत इत्यर्थः, भवद्व्याख्यानेन विरुद्धतमत्वात् । ८२. पूर्वमगृहीतत्वात् गृहीतानां च द्वितीयसमये निसर्गात् । ८३. गृहीतानां विना निसर्गं ग्रहणाभावात् सान्तरता यथा तथा निसर्जने एव ग्रहणाद्ग्रहणस्यापि सान्तरतेत्यर्थः । ८४. ग्रहणस्य-पूर्वसमयेऽनिसर्गेऽपि 30 ग्रहणादित्यर्थः, निसर्जनं तु गृहीतानामेवेति तस्य परतन्त्रत्वं । ८५. निसर्गात् ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy