SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ દ્રવ્યોનું કાયિક/વાચિક યોગ વડે ક્રમશઃ ગ્રહણ/નિસર્ગ (નિ. ૭) केन पुनर्योगेन एषां वाग्द्रव्याणां ग्रहणमुत्सर्गे वा कथं वेत्येतदाशड्क्य गुरुराहगिण्हइ य काइएणं, निस्सरइ तह वाइएण जोएणं । एगन्तरं च गिण्हइ, णिसिरइ एगंतरं चेव ||७|| व्याख्या - तत्र कायेन निर्वृत्तः कायिकः तेन कायिकेन योगेन, योगो व्यापारः कर्म क्रियेत्यनर्थान्तरं, सर्व एव हि वक्ता कायक्रियया शब्दद्रव्याणि गृह्णाति, चशब्दस्त्वेवकारार्थः, 5 स चाप्यवधारणे, तस्य च व्यवहितः संबन्धः, गृह्णाति कायिकेनैव, निसृजत्युत्सृजति मुञ्चतीति पर्यायाः, तथेत्यानन्तर्यार्थः, उक्तिर्वाक् वाचा निर्वृत्तो वाचिकस्तेन वाचिकेन योगेन । कथं गृह्णाति निसृजतीति वा ? किमनुसमयं उत अन्यथेत्याशङ्कासभवे सति शिष्यानुग्रहार्थमाहएकान्तरमेव गृह्णाति, निसृजति एकान्तरं चैव, अयमत्र भावार्थ:- प्रतिसमयं गृह्णाति मुञ्चति વ્રુતિ, થમ્ ?, યથા પ્રમાચો ગ્રામો ગ્રામસ્તર, પુરુષાદા પુરુષોનન્તરોપિ સન્નિતિ, 10 एवमेकैकस्मात्समयाद् एकैक एव एकान्तरो ऽनन्तरसमय एवेत्यर्थः । अयं गाथासमुदायार्थः । ૪૫ અવતરણિકા ઃ આ વચનદ્રવ્યોનું કયા યોગથી ગ્રહણ કે ત્યાગ થાય છે અથવા કેવી રીતે ગ્રહણ કે ત્યાગ થાય છે ? આવી શંકાને ઊભી કરી ગુરુ તેનું સમાધાન આપતાં કહે છે કે ગાથાર્થ : કાયયોગવડે ગ્રહણ કરે છે અને વચનયોગવડે છોડે છે અથવા નિરંતર ગ્રહણ કરે છે અને નિરંતર છોડે છે. ટીકાર્થ : કાયાવડે બનેલું હોય તે કાયિક કહેવાય છે. તે કાયિકયોગવડે, અહીં યોગ, વ્યાપાર, કર્મ, ક્રિયા આ બધા સમાનાર્થી શબ્દો છે. તેથી બધા જ વક્તા કાયિકયોગ=કાયક્રિયાવડે શબ્દદ્રવ્યોને ગ્રહણ કરે છે. મૂલમાં “શ્વ” શબ્દ એવકાર અર્થમાં જાણવો અને એવકાર પણ ‘“જ”કારના અર્થમાં જાણવો. અને તે “” શબ્દનો વ્યવહિત=જુદા સ્થાને સંબંધ છે (અર્થાત્ જ્યાં પ્રયોગ કર્યો છે, ત્યાંથી તે “શ્વ” શબ્દને ઉઠાવી ‘“કાયિક” શબ્દ સાથે જોડવો.) વક્તા કાયિકયોગવડે જ શબ્દદ્રવ્યોને ગ્રહણ 20 કરે છે તથા “નીકળે છે, છોડે છે, મૂકે છે” આ બધા ધાતુઓ સમાનાર્થી જાણવા. “તથા” શબ્દ આનંતર્ય=પછીના અર્થમાં છે (એટલે કે કાયયોગથી ગ્રહણ કર્યા પછી વચનયોગથી છોડે છે.) કહેવું તે વાચા, વાચાવડે બનેલું હોય તે વાચિક કહેવાય. દરેક વક્તા વાચિકયોગવડે શબ્દદ્રવ્યોને મૂકે છે. 15 શંકા : વક્તા શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન શું પ્રતિસમયે કરે છે કે કોઈ બીજી રીતે કરે છે ? 25 સમાધાન : વક્તા શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન એકાંતરે = પ્રતિસમયે કરે છે. (શંકા : મૂલગાથામાં એકાંતર શબ્દ છે અને તમે તેનો અર્થ પ્રતિસમયે શી રીતે કરો છો ?) સમાધાન ઃ— જેમ એક ગામથી બીજું ગામ, એ ગ્રામાન્તર અથવા એક પુરુષથી તરત ઊભેલો બીજો પુરુષ પુરુષાન્તર કહેવાય છે, તેમ એક સમય પછીનો બીજો સમય એ પણ એકાન્તર અનન્તર સમય જ કહેવાય છે. આ ગાથાનો સમુદાયાર્થ (સંક્ષેપાર્થ) થયો. = 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy