SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ત આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एतदुक्तं भवति-भाषासमश्रेणिव्यवस्थित इति । शब्द्यतेऽनेनेति शब्दः-भाषात्वेन परिणतः पुद्गलराशिस्तं शब्दं 'यं' पुरुषाश्वादिसंबन्धिनं श्रृणोति गृह्णात्युपलभत इति पर्यायाः, यत्तदोनित्यसंबन्धात्तं मिश्रं श्रृणोति, एतदुक्तं भवति-व्युत्सृष्टद्रव्यभावितापान्तरालस्थशब्दद्रव्यमिश्रमिति । विश्रेणिं पुनः इत इति वर्त्तते, ततश्चायमर्थो भवति-विश्रेणिव्यवस्थितः पुनः श्रोता 'शब्दं' 5 इति, पुनः शब्दग्रहणं पराघातवासितद्रव्याणामपि तथाविधशब्दपरिणामख्यापनार्थं, श्रृणोति 'नियमात्' नियमेन पराघाते सति यानि शब्दद्रव्याणि उत्सृष्टाभिघातवासितानि तान्येव, न पुनरुत्सृष्टानीति भावार्थः । कुतः ? - तेषामनुश्रेणिगमनात् प्रतीघाताभावाच्च, अथवा विश्रेणिस्थित एव विश्रेणिरभिधीयते, पदैपि पदावयवप्रयोगदर्शनात् 'भीमसेनः सेनः सत्यभामा મામા' કૃતિમાથાર્થ: Hદ્દા 10 પુદ્ગલરાશિરૂપ શબ્દને ગ્રહણ કરે છે–વદ્ અને તંદુ શબ્દનો નિત્યસંબંધ હોવાથી તે પુગલરાશિ મિશ્ર હોય છે અર્થાતુ બોલતી વખતે નીકળેલા શબ્દદ્રવ્યો તથા તેનાથી ભાવિત થયેલા મધ્યવર્તી શબ્દદ્રવ્યો એમ મિશ્રદ્રવ્યોને સાંભળે છે. તથા વિશ્રેણીને પામેલો, અહીં પણ ઈતઃ પદ લેવાનું છે. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે વિશ્રેણીમાં રહેલો શ્રોતા શબ્દને–અહીં ફરીથી શબ્દનું જે ગ્રહણ કર્યું છે, તે નીકળેલા દ્રવ્યો જેવા જ વાસિત દ્રવ્યો હોય છે, તે જણાવવા માટે ગ્રહણ કર્યું છે. એવા તે 15 શબ્દનેકનીકળેલા દ્રવ્યોના પરાઘાતથી વાસિત થયેલા દ્રવ્યોને જ સાંભળે છે, પણ નીકળેલા દ્રવ્યોને નહીં. (અહીં ‘પરાઘાતવાસિતદ્રવ્યો’ શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો કે બોલતી વખતે નીકળેલા દ્રવ્યોનો અન્ય દ્રવ્યો સાથે જે સંપર્ક તે પરાઘાત કહેવાય છે. તે પરાઘાત થવાથી વાસિત થયેલ દ્રવ્યોને પરાઘાતવાસિત દ્રવ્યો કે ઉત્કૃષ્ટાભિઘાત-વાસિતદ્રવ્યો કહેવાય છે.) શંકા : વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ સીધાં નીકળેલાં દ્રવ્યો કેમ સાંભળી ન શકે? સમાધાન – તેનું કારણ એ છે કે નીકળેલા દ્રવ્યો હંમેશા સમશ્રેણીમાં જ ગમન કરે છે તથા તેઓનો પ્રતિઘાત પણ થતો નથી અર્થાત્ આ દ્રવ્યોની કોઈ પદાર્થ સાથે અથડામણ થતી નથી કે જેથી તેઓ વિશ્રેણીમાં ગમન કરે. (આ રીતે વિસેઢી’ શબ્દને દ્વિતીયા વિભકિત કરીને અર્થ કર્યો પરંતુ મૂળમાં આ શબ્દ પ્રથમ વિભકિતમાં છે તેથી “અથવા' કરીને પ્રથમ વિભકિતમાં અર્થ કરે છે.) અથવા “વિશ્રેણી” શબ્દથી વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ જાણવી, કારણ કે પદમાં પણ પદના અવયવનો 25 પ્રયોગ થતો દેખાય છે. જેમ કે ભીમસેનને સેન શબ્દથી કે સત્યભામાને ભામાં શબ્દથી જણાવાય છે. અહીં “વિશ્રેણીસ્થિત વ્યક્તિ” એ પદ , તેના અવયવ તરીકે “વિશ્રેણી” શબ્દ છે. તેથી પદને જણાવા પદના અવયવનો પ્રયોગ થઈ શકે છે. (તથી અર્થ આ પ્રમાણે જાણવો કે વિશ્રેણીમાં રહેલ વ્યક્તિ નિયમથી પરાઘાત થવાથી થયેલા વાસિત દ્રવ્યોને જ સાંભળે છે.) II૬ll ___७६. 'ते लुग्वा' इति सूत्रेण पूर्वस्योत्तरस्य वा लोपात् पदावयवप्रयोगेण सम्पूर्णपदोपस्थित्या 30 તવવો, પર્વ વ સમસ્ત વાણં નતુ વ્યસ્તસ્થને . 20
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy