SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોત્રેન્દ્રિય દ્વારા મિશ્ર અથવા વાસિત દ્રવ્યોનું ગ્રહણ (નિ. ૬) यथा स्पर्शनेन, प्रदीपस्तु नान्तःकरणमात्मनः, तस्माद् दृष्टान्त - दान्तिकयोर्वैषम्यमित्यलं विस्तरेण, प्रकृतं प्रस्तुम इति गाथार्थः ॥५॥ किं च प्रकृतं ? स्पृष्टं श्रृणोति शब्दमित्यादि, अत्र किं शब्दप्रयोगोत्सृष्टान्येव केवलानि शब्दद्रव्याणि गृह्णाति ? उत अन्यान्येव तद्भावितानि ? आहोस्विन्मिश्राणि इति चोदकाभिप्रायमाशङ्क्य [ आह—- ] न तावत्केवलानि तेषां वासकत्वात्, तद्योग्यद्रव्याकुलत्वाच्च लोकस्य, 5 किन्तु मिश्राणि तद्वासितानि वा गृह्णाति इत्यमुमर्थमभिधित्सुराह भासासमसेढीओ, सद्दं जं सुणइ मीसयं सुणई । वीसेढी पुण सद्दं, नियमा पराधाए ॥६॥ व्याख्या - भाष्यत इति भाषा, वक्त्रा शब्दतयोत्सृज्यमाना द्रव्यसंहतिरित्यर्थः, तस्याः समश्रेणयो भाषासमश्रेणयः, समग्रहणं विश्रेणिव्युदासार्थं, इह श्रेणयः क्षेत्र प्रदेशपङ्क्तयो - 10 ऽभिधीयन्ते, तांश्च सर्वस्यैव भाषमाणस्य षट्सु दिक्षु विद्यन्ते, यासूत्सृष्टा सती भाषाऽऽद्यसमय एवलोकान्तमनुधावतीति, ता इतो भाषासम श्रेणीतः, इतो गतः प्राप्तः स्थित इत्यनर्थान्तरम्, છે જેમકે સ્પર્શનેન્દ્રિય. જ્યારે પ્રદીપ એ અંતઃકરણ નથી, તેથી પ્રદીપની સાથે મનની સરખામણી થઈ શકે નહીં. (કારણ કે મન એ અંતઃકરણ છે) માટે દૃષ્ટાન્ત અને દાર્પાન્તિકની વિષમતા છે. તેથી તમારી શંકા યોગ્ય નથી. વધુ વિસ્તારથી સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ. ॥૫॥ અવતરણિકા : પ્રસ્તુત વસ્તુ શું છે ?તો કે “શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દદ્રવ્યોને સાંભળે છે” વિગેરે પ્રસ્તુત વાત ચાલી રહી છે. તેમાં બોલતી વખતે નીકળેલા (ભાષાવર્ગણાના) શબ્દો રૂપે પરિણત થયેલા શબ્દદ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે ? કે તેનાથી ભાવિત અન્ય દ્રવ્યોને કે પછી મિશ્રદ્રવ્યોને ગ્રહણ કરે છે ? ૪૩ 15 સમાધાન : બોલતી વખતે નીકળેલા શબ્દદ્રવ્યો પોતે વાસક છે અને પોતે જેને વાસિત કરી 20 શકે તેવી યોગ્યતાવાળા દ્રવ્યોથી આ સંપૂર્ણ લોક પૂર્ણ છે. તેથી બોલતી વખતે નીકળેલા દ્રવ્યો નીકળતાની સાથે યોગ્ય દ્રવ્યોને વાસિત કરી દે છે. તેથી સાંભળનાર વ્યક્તિ પાસે મિશ્રદ્રવ્યો પહોંચતા હોવાથી અથવા વાસિત દ્રવ્યો પહોંચતા હોવાથી મિશ્ર અથવા તદ્વાસિત દ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે. આ વાતને કહેવાનીઇચ્છાવાળા સૂત્રકાર ગાથાવડે બતાવે છે ગાથાર્થ : ભાષાની સમશ્રેણીમાં રહેલી વ્યક્તિ જે શબ્દને સાંભળે છે, તે મિશ્ર શબ્દને સાંભળે 25 છે તથા વિશ્રેણિમાં રહેલી વ્યક્તિ નિયમથી વાસિત શબ્દવ્યોને સાંભળે છે. ટીકાર્થ : જે બોલાય તે ભાષા અર્થાત્ વક્તાવડે શબ્દ તરીકે બહાર નીકાળાતો દ્રવ્યસમૂહ. તેની સમશ્રેણી તે ભાષાસમશ્રેણી કહેવાય છે. અહીં સમશ્રેણી જે કહી તે વિષમશ્રેણીનો નિષેધ કરવા માટે કહી છે. આકાશપ્રદેશની પંક્તિઓ એ શ્રેણી કહેવાય છે અને તે શ્રેણીઓ બોલના૨ સર્વ વ્યક્તિની છએ દિશાઓમાં હોય છે કે જે શ્રેણીઓમાં છોડાયેલી (બોલાયેલી) ભાષા પ્રથમ સમયે જ 30 લોકાન્ત સુધી જાય છે. તે સમશ્રેણીમાં રહેલી વ્યક્તિ ભાષા તરીકે પરિણત થયેલ જે પુરૂષ—ઘોડાદિના ७५. भाषावर्गणाद्रव्येति ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy