SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયોની પ્રાપ્તાપ્રાપ્તવિષયતા (નિ. ૫) મીક ૩૫ भवति, एवं स्मृतिरूपाऽपि, वासनारूपा तु तदावरणक्षयोपशमाख्या स्मृतिधारणाया बीजभूता संख्येयवर्षायुषां सत्त्वानां संख्येयं कालं असंख्येयवर्षायुषां पल्योपमादिजीविनां चासंख्येयमिति Tથાર્થ: Il8I इत्थमवग्रहादीनां स्वरूपमभिधाय इदानीं श्रोत्रेन्द्रियादीनां प्राप्ताप्राप्तविषयतां પ્રતિપિપાયિપુ-નાદ – पुढे सुणेइ सई रूवं पुण पासई अपुटुं तु । गंधं रसं च फासं च बद्धपुटुं वियागरे ॥५॥ व्याख्या-आह-ननु व्यञ्जनावग्रहनिरूपणाद्वारेण श्रोत्रेन्द्रियादीनां प्राप्ताप्राप्तविषयता प्रतिपादि-तैव, किमर्थं पुनरयं प्रयास इति, उच्यते, तत्र प्रकान्तगाथा व्याख्यानद्वारेण प्रतिपादिता, साम्प्रतं तु सूत्रतः प्रतिपाद्यत इत्यदोषः । तत्र 'स्पृष्टं' इत्यालिङ्गितं, तनौ रेणुवत्, श्रृणोति 10 गृह्णाति उपलभत इति पर्यायाः, कम् ? -शब्द्यतेऽनेनेति शब्दः तं शब्दप्रायोग्यं द्रव्यसंघातं, इदमत्र हृदयम्-तस्य सूक्ष्मत्वात् भावुकत्वात् प्रचुरद्रव्यरूपत्वात् श्रोत्रेन्द्रियस्य चान्येन्द्रियगणात्प्रायः ભાવાર્થ : અપાય પછી અવિસ્મૃતિરૂપ ધારણા અંતર્મુહૂર્ણકાલ સુધી હોય. એ જ પ્રમાણે સ્મૃતિરૂપ ધારણાનો પણ એજ કાલ જાણવો તથા ધારણાના આવરણભૂત કર્મોના ક્ષયોપશમ નામની વાસનારૂપ ધારણા કે જે સ્મૃતિનું કારણ છે, તેનો કાલ સંખ્યાતવર્ષના આયુવાળા જીવોને, સંખ્યાતકાલ અને અસંખ્યાતવર્ષના જીવનવાળા જીવોને અસંખ્યાતકાલ જાણવો. આ પ્રમાણે ગાથાનો અર્થ પૂર્ણ થયો. ||૪|| અવતરણિકા : આ રીતે અવગ્રહાદિનું સ્વરૂપ બતાવી હવે પાંચ ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિય પ્રાપ્તકારી (વિષયને સ્પર્શી બોધ કરાવનારી) છે ? અને કઈ ઇન્દ્રિય અપ્રાપ્યકારી (વિષયને સ્પર્યા વિના બોધ કરાવનારી) છે ? તેનું પ્રતિપાદન કરે છે ; ગાથાર્થ : સ્પષ્ટ શબ્દને સાંભળે છે, અસ્પષ્ટ રૂપને જુએ છે તથા બદ્ધસ્કૃષ્ટ એવા ગંધ, રસ અને સ્પર્શને (ઇન્દ્રિયગણો ગ્રહણ કરે છે, એ પ્રમાણે તીર્થકરો) કહે છે. ટીકાર્થ : શંકા : વ્યંજનાવગ્રહના નિરૂપણ સમયે શ્રોત્રેન્દ્રિયાદિની પ્રાપ્તાપ્રાપ્ત વિષયતા પ્રતિપાદન કરેલી છે, તો શા માટે ફરીથી નિરૂપણ કરો છો ? સમાધાન : વ્યંજનાવગ્રહના નિરૂપણ વખતે આ ગાથાનો અર્થ ટીકામાં બતાવ્યો હતો, પણ 25 સૂત્રમાં બતાવ્યો નહોતો. હવે આ અર્થ સૂત્રકાર સૂત્ર દ્વારા બતાવતા હોવાથી કોઈ દોષ નથી. (હવે સૂત્રમાં બતાવેલા પદોનો ક્રમશઃ અર્થ કરે છે, તેમાં “સ્પષ્ટ” એટલે આલિંગિત થયેલ અર્થાત જેમ શરીર ઉપર ધૂળ ચોટે તેમ શ્રોસેન્દ્રિય સાથે સંબંધને પામેલ એવા શબ્દને) . મળે છે. અહીં સાંભળે છે, ગ્રહણ કરે છે, બોધ કરે છે આ બધા સમાનાર્થી ધાતુઓ છે. કોને સાંભળે છે? જેના વડે બોલાવાય તે શબ્દ. આ શબ્દને અર્થાત શબ્દને પ્રાયોગ્ય દ્રવ્યસમૂહને (સાંભળે છે) . 30 ભાવાર્થ શબ્દપ્રાયોગ્ય દ્રવ્યનો સમૂહ સૂક્ષ્મ, ભાવુક અને પુષ્કળ પ્રમાણમાં હોવાથી અને ५६. चक्षुर्मनसोरसत्यपि व्यञ्जनावग्रहेऽर्थावग्रहसद्भावादस्त्येव पटुतरतेति प्राय इति ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy