SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ग्रहव्यञ्जनावग्रहौ तु पृथक् पृथग् अन्तर्मुहूर्त्तमात्रं कालं भवत इति 'विज्ञातव्यौ । ईहा चावायश्च ईहावायौ, प्राकृतशैल्या बहुवचनं, उक्तं च - "देव्वयणे बहुवयणं छठ्ठीविहत्तीए भिण्णइ चउत्थी । जह हत्था तह पाया, णमोऽत्थु देवाहिदेवाणं ॥१॥" तावीहावायौ मुहर्तार्धं ज्ञातव्यौ भवतः, तत्र मुहूर्त्तशब्देन घटिकाद्वयपरिमाणः कालोऽभिधीयते, तस्यार्ध तु मुहूर्ताधू, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-व्यवहारपेक्षया एतद् मुहूर्तार्धमुक्तं, तत्त्वतस्तु अन्तर्मुहूर्तमवसेयमिति । अन्ये त्वेवं पठन्ति 'मुहुत्तमन्तं तु' मुहूर्तान्तस्तु द्वे पदे, अयमर्थः-अन्तर्मध्यकरणे, तुशब्द एवकारार्थः, स चावधारणे, एतदुक्तं भवतिईहावायौ मुहूर्तान्तः, भिन्नं मुहूर्तं ज्ञातव्यौ भवतः, अन्तर्मुहूर्तमेवेत्यर्थः । कलनं काल: 10 तं कालं, न विद्यते संख्या इयन्तः पक्षमासवयनसंवत्सरादय इत्येवंभूता यस्यासावसंख्यः, पल्योपमादिलक्षण इत्यर्थः, तं कालमसंख्यं, तथा संख्यायत इति संख्यः, इयन्तः पक्षमासवयनादय इत्येवं संख्याप्रमित इत्यर्थः, तं संख्यं च, चशब्दात अन्तर्महर्तं च, धारणा अभिहितलक्षणा भवति ज्ञातव्या, अयमत्र भावार्थ:-अवायोत्तरकालं अविच्युतिरूपा-अन्तर्मुहूर्त ઇહા અને અપાય અઈમુહૂર્ત પ્રમાણ જાણવા. મૂલગાથામાં “ઇહાપાયા” શબ્દને પ્રાકૃત 15 હોવાથી બહુવચન કરેલ છે, કારણ કે પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને બહુવચન અને ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ કહેવાય છે. જેમકે “નદ હ@ા તહ પાયા, ગરોડ સેવાદિવા” (અહીં “સ્થા” શબ્દથી બે હાથો જણાવવા છે, છતાં બહુવચન કરેલ છે તથા નમસ્કારના યોગમાં સંબંધિત શબ્દને ચોથી કરવાને બદલે પ્રાકૃતમાં છઠ્ઠી વિભક્તિ થાય છે.) ઈહા અને અપાયનો અઈમુહૂર્તપ્રમાણકાલ જણાવ્યો. તેમાં “અધમુહૂર્ત” શબ્દનો અર્થ 20 કરે છે કે અહીં “મુહૂર્ત” શબ્દથી બે ઘડીનો કાલ જાણવો. તેનું અડધું તે મુહૂર્તાઈ. મૂલગાથામાં “તું” શબ્દ છે, તે વિશેષ અર્થને જણાવનારો છે, તે વિશેષ અર્થ આ પ્રમાણે કે ઇહા અને અપાયનો વ્યવહારની અપેક્ષાએ અર્ધમુહૂર્ત કાલ કહ્યો. પરમાર્થથી અંતર્મુહૂર્ત કાલ જાણવો. કેટલાક લોકો “મુહુત્તમદ્ધ તુ” ને બદલે “દુત્તમાં તુ” કહે છે. તેનો અર્થ આ પ્રમાણે કે અહીં “મુહૂર્તાન્ત” એક અને “તું” બીજો એમ બે પદો છે. તેમાં “અન્તઃ' શબ્દ 25 “Yષ્ય” અર્થમાં છે અને “તું” શબ્દ “વ” ના અર્થમાં છે.” તેથી ભાવાર્થ :- ઇહા અને અપાયનો મુહૂર્ત મધ્યનો કાલ એટલે કે અન્તર્મુહૂર્તકાલ જ છે. કલન=ગણવું, માપવું તે કાલ, તથા જેમાં પક્ષ-માસ–ઋતુ-અયન-સંવત્સર જેવી કોઈ સંખ્યા નથી તે અસંખ્યાતકાલ અર્થાત્ પલ્યોપમાદિ તથા જેમાં ઉપરોક્ત સંખ્યા હોય (અર્થાત્ આટલા પક્ષ, માસ, ઋતુ, અયન વગેરે એવી) તે સંખ્યાતકાલ, મૂલગાથાનાં “” 30 શબ્દથી અંતર્મુહૂર્ત પણ લઈ લેવું. તેથી સંખ્યાતકાલ, અસંખ્યાતકાલ અને અંતર્મુહૂર્ત પ્રમાણમાલ સુધી કહેવાયેલા સ્વરૂપવાળી ધારણા જાણવી. ५४. भाष्यकारादिव्याख्यानात् । ५५. बहुवचनं द्विवचने षष्ठीविभक्तौ भण्यते चतुर्थी । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः । । ज्ञातव्यौ # भण्णए
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy