SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અવગ્રહાદિનું સ્વરૂપ (નિ. ૩) શિક ૨૯ इत्यनर्थान्तरं, त एव वस्तूनि भेदवस्तूनि, कथम् ?, यतो नानवगृहीतमीह्यते, न चानीहितमवगम्यते, न चानवगतं धार्यत इति । अथवा काक्वा नीयते-एवं भवन्ति चत्वार्याभिनिबोधिकज्ञानस्य भेदवस्तूनि, 'समासेन' संक्षेपेण अविशिष्टावग्रहादिभावस्वरूपापेक्षया, न तु विस्तरत इति, विस्तरतोऽष्टाविंशतिभेदभिन्नत्वात्तस्येति गाथार्थः ॥२॥ इदानीमनन्तरोपन्यस्तानामवग्रहादीनां स्वरूपप्रतिपिपादयिषयेदमाह अत्थाणं ओगहणंमि उग्गहो तह विचारणे ईहा । ववसायंमि अवाओ धरणंमि य धारणं बिंति ॥३॥ व्याख्या-तत्र अर्यन्ते इत्यर्थाः, अर्यन्ते गम्यन्ते परिच्छिद्यन्त इतियावत्, ते च रूपादयः, तेषां अर्थानां, प्रथमं दर्शनानन्तरं ग्रहणं अवग्रहणं अवग्रहं ब्रुवत इतियोगः । आह-वस्तुनः सामान्यविशेषात्मकतयाऽविशिष्टत्वात् किमिति प्रथमं दर्शनं न ज्ञानमिति, उच्यते, तस्य 10 વિકલ્પ, અંશ, આ સમાનાર્થી શબ્દો છે. ભેદ એ પોતે જ વસ્તુ તે ભેદવસ્તુ, આ રીતે સમાસ જાણવો. (મૂલગાથામાં “ભેદવસ્તુ” શબ્દ છે, તેની વ્યાખ્યા બતાવી.) શંકા : આ ચારે ભેદો આ ક્રમથી રાખવાનું શું પ્રયોજન છે ? સમાધાન : આનું કારણ એ છે કે જે અર્થ અવગૃહીત નથી, તેની વિચારણા થઈ શકતી નથી. અવિચારિત અર્થ નિશ્ચિત થતો નથી અને અનિશ્ચિત અર્થની ધારણા થઈ શકતી 15 નથી, માટે આ રીતે ક્રમ છે. અથવા કાકુન્યાયથી (અર્થપત્તિથી) અર્થ કરાય છે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થાત્ સામાન્યથ=અવગ્રહાદિ ભાવોના સ્વરૂપની અપેક્ષાએ આભિનિબોધિકજ્ઞાનના ચાર ભેદવસ્તુઓ (ભદો) છે પણ વિસ્તારથી નહીં, કારણ કે વિસ્તારથી તે આભિનિબોધિક જ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારે છે. (અહીં અર્થપત્તિ આ રીતે સમજવી કે ગાથાના પૂર્વાર્ધમાં અવગ્રહાદિ ચાર ભાવો બતાવ્યા. 20 તેથી અર્થપત્તિથી જણાય છે કે સંક્ષેપથી જ્ઞાન ચાર પ્રકારે છે.) અવતરણિકા : હવે ઉપર જણાવેલ અવગ્રહાદિનાં સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી આગળની ગાથા જણાવે છે કે ગાથાર્થ : અર્થોના અવગ્રહણને અવગ્રહ તથા વિચારણાને ઈહા, વ્યવસાયને અપાય અને ધારણને ધારણા તરીકે (તીર્થકરાદિ) કહે છે. 25 ટીકાર્થ – જે જણાય તે અર્થ, તે અર્થો તરીકે રૂપાદિ છે. આ રૂપાદિ અર્થોનું અવગ્રહણ એ (તીર્થકરો) અવગ્રહ તરીકે કહે છે. અહીં અવગ્રહણ એટલે પ્રથમ વાર જોયા પછી અર્થોનું ગ્રહણ કરવું તે. શંકા ઃ વસ્તુ સામાન્યવિશેષાત્મક તરીકે અવિશિષ્ટ છે અર્થાત્ જે રીતે વસ્તુમાં સામાન્ય છે, તે રીતે જ વિશેષ છે. ४८. अत्थाणं ओग्गहणं, उग्गहं तह वियालणं ईहं । ववसायं च अवायं, धरणं पण धारणं વિતિ રૂા + ઘર, પુછ | પ્રાપ મવગ્રહૃા 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy