SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्राति मितिहृदयं, वैनयिकी विहायेत्यर्थः, बुद्धिसाम्याञ्च तस्या अपि निर्युक्तौ उपन्यासोऽविरुद्ध इत्यलं प्रसङ्गेन । तत्र श्रुतनिश्रितमतिज्ञानस्वरूपप्रदर्शनायाह - उग्गह ईहाऽवाओ य धारणा एव हुंति चत्तारि । आभिणिबोहियनाणस्स भेयवत्थू समासेणं ॥२॥ व्याख्या-तत्र सामान्यार्थस्याशेषविशेषनिरपेक्षानिर्देश्यस्य रूपादेरवग्रहणं अवग्रहः, तदर्थविशेषालोचनं ईहा. तथा प्रक्रान्तार्थविशेषनिश्चयोऽवायः, चशब्दः पथक पथक अवग्रहादिस्वरूपस्वातन्त्र्यप्रदर्शनार्थः, अवग्रहादीनां ईहादयः पर्याया न भवन्तीत्युक्त भवति, अवगतार्थविशेषधरणं धारणा, एवकारः क्रमप्रदर्शनार्थः, (आर्षत्वाच्च मकारलोपः) ‘एवं' 10 अनेनैव क्रमेण भवन्ति चत्वारि, आभिनिबोधिकज्ञानस्य भिद्यन्त इति भेदा विकल्पा अंशा (શંકા : તો પછી વૈનયિકી બુદ્ધિનો અશ્રુતનિશ્રિત બુદ્ધિઓ સાથે શા માટે ઉપવાસ કર્યો છે ?). સમાધાન : વૈનયિકી શ્રુતાધારે ઉત્પન્ન થવા છતાં શેષ ત્રણ બુદ્ધિ સાથે બુદ્ધિની સામ્યતા હોવાથી નિયુક્તિમાં તેનો ઉપન્યાસ કરેલ છે. 15 અવતરણિકા : તેમાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું સ્વરૂપ બતાવતા કહે છે ? ગાથાર્થ : અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનની સંક્ષેપથી ચાર પ્રકારે ભેદવસ્તુઓ છે. ટીકાર્થ : સંપૂર્ણ વિશેષોથી નિરપેક્ષ અને માટે જ અનિર્દેશ્ય એવા સામાન્ય રૂપાદિ અર્થોનું અવગ્રહણ=બોધ કરવો તે અવગ્રહ કહેવાય છે. તે રૂપાદિ અર્થની વિશેષ વિચારણા 20 ઈહા કહેવાય છે. તે જ પ્રસ્તુત અર્થવિશેષનો નિશ્ચય અપાય જાણવો. મૂલગાથાનો “ચ” શબ્દ અવગ્રહાદિના સ્વરૂપની સ્વતંત્રતા જણાવનારો છે [અર્થાત્ અવગ્રહનું સ્વરૂપ જુદું, ઇહાનું સ્વરૂપ જુદું છે. આમ છતા વગેરે અવગ્રહાદિના પર્યાયો અર્થાત્ અવગ્રહાદિના એક અંશભૂત નથી, પરંતુ જુદું જુદું અસ્તિત્વ ધરાવનાર છે.] જણાયેલ નિશ્ચિત થયેલ અર્થવિશેષનું ધારણ—ધારણા જાણવી. (મુદ્રિત પ્રતોમાં “ R: #Hપ્રર્શનાર્થ, “વ” મને નૈવ મેળ 25 મવન્તિ” એ પ્રમાણે પાઠ છે. પરંતુ “વિશ્વR: #Hપ્રર્શનાર્થ સર્ષGીદવું મારતાપ: “વું અને નૈવ મેળ મવતિ” આવો પાઠ પૂ. મલયગિરિ ટીકામાં છે, જે વધુ સંગત લાગતા એ પ્રમાણે અર્થ કરેલ છે.) મૂલગાથાનો “વ” શબ્દ ક્રમ બતાવે છે. (આર્ષ હોવાથી મકારનો લોપ થયો છે) અર્થાત્ આ ક્રમથી જ આ ચારે થાય છે. આ ચારે જ્ઞાનો આભિનિબોધિક જ્ઞાનના ભેદો છે. “જે ભેદાય તે ભેદ” એ પ્રમાણે ભેદનો વ્યુત્પત્તિ અર્થ કરવો. ભેદ, ४६. "प्रज्ञा नवनवोल्लेखशालिनी प्रतिभा मता" सैव प्रातिभं, न त्वत्र श्रुतकेवलातिरिक्त सामर्थ्ययोगजन्यं प्रातिभम् । ४७. सकृच्छ्रुतनिश्रितत्वात् त्यागः, बाहुल्यापेक्षया तदननुसरणं त्वश्रुतनिश्रितत्वं, यद्वा पूर्वमशिक्षितशास्त्रार्थस्याश्रुतनिश्रितत्वं वैनयिकी त्वन्यथेति हानं, विमर्शप्राधान्याच्च વૃદ્ધતુષ્ટયાન્તર્યાવ: * વર્શનાર્થ: 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy