________________
કેવલજ્ઞાન શબ્દની વ્યાખ્યા (નિ. ૧)
૨૫
इत्यर्थः, स एव ज्ञानं मनः पर्यवज्ञानं, अथवा मनसः पर्याया मनःपर्यायाः पर्याया भेदा धर्मा बाह्यवस्त्वालोचनप्रकारा इत्यनर्थान्तरं तेषु ज्ञानं मनः पर्यायज्ञानं, तेषां वा सम्बन्धि ज्ञानं मनःपर्यायज्ञानं, इदं चार्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्त्तिसंज्ञिमनोगतद्रव्यालम्बनमेवेति, तथाशब्दोऽवधिज्ञानसारूप्यप्रदर्शनार्थः, कथम् ?, छद्मस्थ- स्वामिसाधर्म्यात्, तथा पुद्गलमाँत्रालम्बनत्वसाम्यात्, तथा क्षायोपशमिकभावसाम्यात्, तथा प्रत्यक्षत्वसाम्याच्चेति । केवलमसहायं मत्यादिज्ञान- 5 निरपेक्षं शुद्धं वा केवलं, तदावरणकर्ममलकलङ्काङ्करहितं, सकलं वा केवलं, तत्प्रथमतयैव अशेषतदावरणाभावतः संपूर्णोत्पत्तेः, असाधारणं वा केवलं, अनन्यसदृशमिति हृदयं, ज्ञेयानन्तत्वादें अनन्तं वा केवलं यथावस्थिताशेषभूतभवद्भाविभावस्वभावावभासीति भावना, केवलं च तज्ज्ञानं चेति समासः, चशब्दस्तूक्तसमुच्चयार्थः, केवलज्ञानं च पञ्चकमिति, अथवाऽनन्तરૂપ જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન અથવા મનના પર્યાયો તે મન:પર્યાય. અહીં પર્યાય, ભેદ, ધર્મ 10 તથા બાહ્ય એવો વસ્તુને વિચારવાનો પ્રકાર, આ બધા શબ્દો સમાનાર્થી છે.
મનના પર્યાયોને વિષે જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન અથવા તે મન:પર્યાયો સંબંધી જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાન અઢીદ્વીપસમુદ્રવર્તી સંજ્ઞીજીવોના મનોગત દ્રવ્યોને જાણે છે. મૂલગાથામાં “તથા” શબ્દ જે છે તે આ જ્ઞાનની અવધિજ્ઞાન સાથે સ્વામી વગેરેની સમાનતાને લઈ સમાનતા જણાવવા માટે છે. તે આ રીતે – (૧) અધિજ્ઞાનની જેમ આ જ્ઞાન છદ્મસ્થ 15 જીવને થાય છે. (૨) આ બંને જ્ઞાનના વિષય પુદ્ગલમાત્ર હોય છે. (૩) અવધિજ્ઞાનની જેમ આ જ્ઞાન ક્ષાયોપશમિકભાવથી ઉત્પન્ન થાય છે. (૪) તથા આ બંને જ્ઞાન પ્રત્યક્ષ છે.
કેવલ એટલે અસહાય–મત્યાદિજ્ઞાનોની સહાયથી રહિત હોવાથી અસહાય અથવા કેવલ એટલે શુદ્ધ=કેવલજ્ઞાનાવરણરૂપ કર્મમલરૂપ કલંકના ચિહ્નથી રહિત હોવાથી શુદ્ધ અથવા કેવલ એટલે સલ=પહેલેથી (પ્રાપ્તિ સમયથી) જ કેવલજ્ઞાનાવરણકર્મનો અભાવ થવાથી સંપૂર્ણ જ્ઞાન 20 ઉત્પન્ન થતું હોવાથી સકલ અથવા કેવલ એટલે અસાધારણ = આ જ્ઞાન જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ અથવા જ્ઞેય=જાણવા યોગ્ય પદાર્થો અનંત હોવાથી કેવલ એટલે અનંત અર્થાત્ યથાવસ્થિત સંપૂર્ણ ભૂતભાવિ—વર્તમાન ભાવોના સ્વભાવને જાણનારું, કેવલ એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો.
મૂલગાથામાં “” શબ્દ જે છે તે આગળ કહેવાયેલા ચાર જ્ઞાનો સાથે આ પાંચમા 25 જ્ઞાનનો સમુચ્ચય કરવા માટે છે. તેથી અર્થ આ પ્રમાણે કે “ચાર જ્ઞાન અને આ પાંચમું કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન છે’” અથવા આ “” શબ્દ મન:પર્યવજ્ઞાન સાથે કેવલજ્ઞાનની २७. अरूपिद्रव्यालम्बनव्यच्छेदाय मात्रेति । २८. "जीवो अक्खो अत्थव्वावणभोयणगुण નેળ । તે પરૂ વટ્ટફ નાળ, ખં પદ્મવવું યં તિવિદ્દે'' (વિ૦-૮૧) કૃતિ । ૨૧. અપેક્ષાત્ર સહાવસ્થાનઆપણા ૩૦. મત્યાવીનાં સ્વાવાળોપેતત્વાત્, અદ્દો લક્ષ્ય । રૂ૧. ઉત્પત્તિસમય વ્ । રૂ૨. ન તારતમ્યવત્ 30 न्यूनं वा कदापि । ३३. अन्यस्य कस्यापि रूप्यरूपिसूक्ष्मदूरेतरादिपदार्थाग्राहकत्वात् । ३४. आधारापेक्षया संख्येयत्वेऽपि ।