________________
૨૨ છે. આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तस्य स्वसंविदितरूपत्वात्, भेदोपचारादित्यर्थः, अभिनिबुध्यते वाऽनेनेत्याभिनिबोधिकं, तदावरण-कर्मक्षयोपशम इति भावार्थः, अभिनिबुध्यते अस्मादिति वाऽऽभिनिबोधिकं, तदावरणकर्मक्ष-योपशम एव, अभिनिबुध्यतेऽस्मिन्निति वा क्षयोपशम इत्याभिनिबोधिकं, आत्मैव
वाऽभिनिबोधोपयोगपरिणामानन्यत्वात् अभिनिबुध्यत इत्याभिनिंबोधिकं, आभिनिबोधिकं च 5 तज्ज्ञानं चेति समासः । तथा 'श्रूयत इति श्रुतं शब्द एव, भावश्रुतकारणत्वादिति भावार्थः,
अथवा श्रूयतेऽनेनेति श्रुतं, तदावरणक्षयोपशम इत्यर्थः, श्रूयतेऽस्मादिति वा श्रुतं, तदावरणक्षयोपशम एव, श्रूयतेऽस्मिन्निति वा क्षयोपशम इति श्रुतं, श्रृणोतीति वाऽऽत्मैव આભિનિબોધિક જાણવું. (અહીં માત્ર જુદા જુદા વ્યુત્પત્તિ અર્થો કરેલા છે. આ રીતે વ્યુત્પત્તિ
અર્થો કરવાથી અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ આભિનિબોધિક તરીકે આવશે. કારણ કે “જે જણાય 10 તે આભિનિબોધિક” આ વ્યુત્પત્તિથી મતિજ્ઞાન પોતાનો પણ બોધ કરાવતું હોવાથી મતિજ્ઞાન પણ જણાય છે. (જમ વસ્તુ જણાય છે તેમ) તેથી આભિનિબોધિક તરીકે મતિજ્ઞાન આવશે.
કહેવાનો આશય એ છે કે મતિજ્ઞાન પોતે પોતાનો અને બીજાનો બોધ કરાવે છે. તેથી મતિજ્ઞાન કર્તા અને કર્મ બંને બને છે. અહીં કર્તારૂપ મતિજ્ઞાન અને કર્મરૂપ મતિજ્ઞાન વચ્ચે
વાસ્તવિક કોઈ ભેદ ન હોવા છતાં બે વચ્ચે ભેદનો ઉપચાર કરી “પોતે પોતાને જણાવે છે” 15 એવું કહ્યું છે અથવા જેના વડે જણાયબોધ થાય તે આભિનિબોધિક. આ રીતે વ્યુત્પત્તિ કરતાં
આભિનિબોધિક તરીકે મતિજ્ઞાનના આવરણભૂત કર્મનો ક્ષયોપશમ જાણવો. (કારણ કે તે ક્ષયોપશમ થતાં વસ્તુનો બોધ થાય છે.)
અથવા જેનાથી જણાય છે અથવા જે હોતે છતે જણાય તે આભિનિબોધિક: અહીં પણ કર્મક્ષયોપશમ જ જાણવો અથવા જે જાણે તે આભિનિબોધિક, એ વ્યુત્પત્તિથી આત્મા પોતે 20 અભિનિબોધઉપયોગના પરિણામથી અનન્ય (અભેદરૂપે) હોવાથી આભિનિબોધિક તરીકે જાણવો.
(વસ્તુતઃ જ્ઞાન જાણે છે, પણ આત્મા જ્ઞાનથી અભિન્ન છે, તેથી આત્મા પણ જાણે છે.) તથા આભિનિબોધિક એવું જે જ્ઞાન તે આભિનિબોધિજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો. (ભાવાર્થ :આ રીતે જુદા જુદા વ્યુત્પત્તિ અર્થો કરવાથી આભિનિબોધિક જ્ઞાન તરીકે મતિજ્ઞાન અથવા તત્કર્મયોપશમ અથવા આત્મા જાણવો.)
(હવે શ્રુતજ્ઞાનની વ્યાખ્યા કરે છે :-) જે સંભળાય તે શ્રત. શબ્દ પોતે ભાવથુતનું કારણ હોવાથી શ્રુત તરીકે જાણવો અથવા જેના વડે સંભળાય છે, જેનાથી સંભળાય છે અથવા જે હોતે છતે સંભળાય તે શ્રુત. આ ત્રણે વ્યુત્પત્તિ કરવા દ્વારા શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ શ્રુત તરીકે જાણવો અથવા જે સાંભળે તે શ્રત, એ વ્યાત્તિ—અર્થથી આત્મા પોતે જ શ્રુતપયોગથી
९. प्रकाश्यप्रकाशकोभयरूपत्वादित्यर्थः, प्राक् प्रकाशकम् । १०. एकत्वात् कर्तृकर्मैक्यात्। 30 ??. ‘મવર્ગો:' રૂમનવોઘનિuત્ત પ્રવામિનવોધિશનિષ્પત્તિ:, કર્તરિ તુ નિહાદ્રિ
त्वादच्, १२. बहुलवचनात् कर्मादिष्वपि क्तो नपुंसके, प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाहेतिवचनात्प्राभृताद्वा નિષ્પત્તિવમન્યત્ર ખૂમ્ ++ ૦૦ -૪