SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નામાદિ નંદીનું સ્વરૂપ નિયુક્તિ ૧) ૨૧ अवगन्तव्येति, तत्र नामस्थापने पूर्ववत्, द्रव्यनन्दी द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तो, नोआगमतस्तु ज्ञशरीरभव्यशरीरोभयव्यतिरिक्ता च द्रव्यनन्दी द्वादशप्रकारस्तूर्यसंघात: 'भंभा मुकुंद मद्दल कडंब झलरि हुडुक्क कंसाला । काहलि *तलिमा वसो, संखो पणवो य बारसमो ॥१॥' तथा भावनन्द्यपि द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता 'उपयुक्तः, नोआगमतः 5 पञ्चप्रकारं ज्ञानं, तच्चेदम् आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च । तह मणपज्जवनाणं केवलनाणं च पंचमयं ॥१॥ व्याख्या-अर्थाभिमुखो नियतो बोधः अभिनिबोधः, अभिनिबोध एव आभिनिबोधिकं, વિનયતિપવિત્ મિનિવો શબ્દય “વિનયમ્પિષ્ટ'' (To -૪-૨૪) રૂત્યનેન સ્વાર્થ 10 एव ठक्प्रत्ययो, यथा विनय एव वैनयिकमिति अभिनिबोधे वा भवं तेन वा निर्वृत्तं तन्मयं तत्प्रयोजनं वा अथवाऽभिनिबुध्यते तद् इत्याभिनिबोधिकं, अवग्रहादिरूपं मतिज्ञानमेव, અને નો-આગમથી, તેમાં આગમથી નંદી તરીકે નંદીશબ્દાર્થનો અનુયુક્ત એવો જ્ઞાતા અર્થાત નંદીશબ્દાર્થ જાણે છે, પણ અત્યારે તેમાં ઉપયોગ નથી તેવી વ્યક્તિ. નો-આગમથી જ્ઞશરીર–ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યનંદી તરીકે બાર પ્રકારના વાજિંત્રોનો 15 સમૂહ જાણવો. બાર પ્રકારના વાજિંત્રો – ૧. ભંભા, ૨. મુકુંદ, ૩. મદ્દલ, ૪. કદંબ, ૫. ઝલ્લરી, ૬. હુડુક, ૭. કંસાલા, ૮. કાલિ, ૯. સલિમા, ૧૦. વાંસ, ૧૧. શંખ, ૧૨. પ્રણવ/૧/ તથા ભાવનંદી પણ આગમથી અને નો–આગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત તથા ના–આગમથી પાંચ પ્રકારનું જ્ઞાન જાણવું. તે પાંચ પ્રકારનું જ્ઞાન હવે પછીની ગાથામાં બતાવે છે. ગાથાર્થ : આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન અને પાંચમું 20 કેવલજ્ઞાન છે. ટીકાર્થઃ અર્થને અભિમુખ (યોગ્ય દેશમાં અવસ્થિત અર્થની અપેક્ષાવાળો) નિયત (પોતપોતાના વિષયની અપેક્ષાવાળો જેમકે ચક્ષુ રૂપની અપેક્ષા રાખે વિ.) એવો જે બોધ તે અભિનિબોધ. આ અભિનિબોધ એ જ અભિનિબોધિક એ રીતે સમાસ કરવો. અહીં પાણિની વ્યાકરણના “વિનયાદિલ્યુઇગ” (પ.૪-૩૪) સત્રથી અભિનિબોધશબ્દને સ્વાર્થમાં (પોતાના અર્થમાં જ) ઠફ 25 પ્રત્યય લાગેલ હોવાથી આભિનિબોધિક શબ્દ બનેલ છે જેમકે વિનય એ જ વૈયિક. અથવા અભિનિબોધમાં થયેલું હોય અથવા અભિનિબોધવડે બનેલું હોય અથવા અભિનિબોધમય હોય કે અભિનિબોધ એ છે પ્રયોજન જેનું એવું હોય અથવા જે જણાય તે ६. 'दव्वे तूरसमुदओ' इति वचनात्, क्रियाविशिष्ट इत्यध्याहार्यमन्यथा नामनन्दीत्वापत्तेः । ७. પાર્થનાન્તરીય : ૮. નિયવિવું, ના દિવન્દ્રાવિવત્ . * તિત્રિમ ૨-૪ I ; તદુપયુ: ૨-૩-૪ | 30 * સ્તવ્યતત્તવે, ૩૫સવત્ર વિશેષ ઘાતો: I + પ્રવેશવમ • ત્રિવીશકૂપનોતાય !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy