SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) नामस्थापनेन्द्रावित्ययं विशेषः । भावमङ्गलमेवैकं युक्तं, स्वकार्यप्रसाधकत्वात्, न नामादयः, तत्कार्याप्रसाधकत्वात्, पापवद् इति चेत्, न, नामादीनामपि भावविशेषत्वात्, यस्मादविशिष्टमिन्द्रादि वस्तु उच्चरितमात्रमेव नामादिभेदचतुष्टयं प्रतिपद्यते, भेदाश्च पर्याया एवेति, अथवा नामस्थापनाद्रव्याणि भावमङ्गलस्यैवाङ्गनि, तत्परिणामकारणत्वात्, तथा च मङ्गलाद्यभिधानं 5 सिद्धाद्यैभिधानं चोपश्रुत्य अर्हत्प्रतिमास्थापनां च दृष्ट्वा भूतयतिभावं भव्ययतिशरीरं चोपलभ्य प्रायः सम्यग्दर्शनादिभावमङ्गलपरिणामो जायते इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः- तत्र नोआगमतोऽर्हन्नमस्कारादि भावमङ्गलमुक्तं, अथवा नोआगमतो भावमङ्गलं नन्दी, तत्र नन्दनं नन्दी, नन्दन्त्यनयेति वा भव्यप्राणिने इति नन्दी, असावपि च मङ्गलवन्नामादिचतुर्भेदभिन्ना શંકા : ચાર પ્રકારે મંગલ બતાવ્યા પણ તેમાંથી ભાવમંગલ જ પોતાનું (મંગલનું) કાર્ય 10 સાધતો હોવાથી યુક્ત છે. જ્યારે નામાદિત્રિક પાપની જેમ કાર્યસાધક ન હોવાથી યોગ્ય નથી (અર્થાત્ જેમ પાપ વિઘ્નનાશક નથી, તેમ નામાદિ મંગળ પણ વિઘ્નવિનાશક નથી.) સમાધાન : ના, નામાદિત્રિક પણ ભાવ વિશેષ જ હોવાથી મંગલ તરીકે યુક્ત જ છે, કારણ કે (સ્થાપના—દ્રવ્યરૂપ) વિશેષણ વિના સામાન્યથી ઇન્દ્ર શબ્દ બોલવામાં આવે ત્યારે સામેવાળાની બુદ્ધિમાં નામાદિ ચાર ભેદો ઉપસ્થિત થાય છે અને આ ભેદો એ પર્યાય (ભાવ) 15 જ છે, તેથી તે નામાદિ પણ યોગ્ય જ છે અથવા નામ, સ્થાપના અને દ્રવ્યો ભાવમંગલના પરિણામનું કારણ હોવાથી ભાવમંગલના જ અંગો છે. તેથી તે મંગલ તરીકે યોગ્ય છે. (શંકા : નામાદિત્રિક ભાવમંગલના કારણો કેવી રીતે કહેવાય ?) સમાધાન ઃ કોઈકને મંગલભૂત વસ્તુનું નામ કે સિદ્ધાદિનું નામ સાંભળી, કોઈકને અર્ધપ્રતિમાની સ્થાપનાને કે ભૂતકાળમાં યતિભાવ પામેલા એવા મૃતશરીરને કે ભવ્યશરીરને 20 જોઈ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલનો પરિણામ ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રાસંગિક ચર્ચાને બતાવી હવે પ્રસ્તુત વાતને કહે છે. નો—આગમથી અર્હન્નમસ્કારાદિ ભાવમંગલ તરીકે કહ્યું અથવા નો—આગમથી નંદીને ભાવમંગલ જાણવું. નંદી એટલે આનંદિત થવું અથવા જેના વડે ભવ્ય પ્રાણીઓ આનંદિત થાય તે નંદી. આ નંદી પણ મંગલની જેમ નામાદિ ચાર ભેદે છે. તેમાં નામ—સ્થાપનાનંદીની પૂર્વની 25 જેમ અર્થાત્ નામમંગલ અને સ્થાપનામંગલની જેમ વ્યાખ્યા કરવી. દ્રવ્યનંદી બે પ્રકારે – આગમથી ८६. अर्थक्रियाकारि वस्त्वित्यभिप्रेत्याह । ८७. निर्विघ्नशास्त्रार्थपारगमनादि । ८८. नाममङ्गलादीनां । ૮૧. ધર્મરૂ પત્નાત્ । ૧૦. અવ્યુત્પાતિ । ૧૬. નાનીતે । ૧૨. નિક્ષેપવતુસ્ય મિત્રમિત્રાધિર[તામાશ્રિત્યાહ । ૧૩. અવવવા । ૧૪. ભાવમઙ્ગનિદ્રાન~ાત્ । . ઞાતિના જ્ઞાનનિર્નાતિગ્રહઃ । ૧૬. विशेषनाम्नां कारणतायै, आदिना जिनेन्द्रादिः । ९७. सम्यग्दर्शनादेः प्रबलकारणत्वात्, शय्यम्भवादिवत् । ९८. 'इमेणं सरीरसमुस्सएणं जिणदिद्वेणं भावेणं आवस्सएत्ति पयं सेअकाले सिक्खिस्सइ न ताव सिक्खति' इति अनुयोगद्वारवचनात् ९९. ज्ञात्वा दृष्ट्वा वा । १. क्लिष्टस्याभावात् । २. ज्ञानचारित्रोपयोगग्रहः । ३. 'कयपंचनमुक्कारस्स दिन्ति सामाइयाइयं विहिणा' इतिवचनात्सूत्रापेक्षं, ४. अनुयोगापेक्षं, नन्द्यनुयोगस्यैकदेशत्वाद् । ५. कर्त्तृतामापन्नाः 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy