SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નામાદિનો પરસ્પર ભેદ કે ૧૯ यः . स नागम एव केवलः न चानागमः, इत्यतोऽपि मिश्रवचनत्वान्नोशब्दस्य नोआगमत इत्याख्यायते, अथवा अर्हन्नमस्काराद्युपयोगः खल्वागमैकदेशत्वात् नोआगमतो भावमङ्गलमिति ॥ ननु नामस्थापनाद्रव्येषु मङ्गलाभिधानं विवक्षितभावशून्यत्वाद् द्रव्यत्वं च समानं वर्त्तते, ततश्च क एषां विशेष इति, अत्रोच्यते, यथा हि स्थापनेन्द्रे खल्विन्द्राकारो लक्ष्यते, तथा कर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो भवति, तथा द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रप्रत्ययः, तथा 5 प्रणतिकृतधियर्थं फलार्थिनः स्तोतुं प्रवर्त्तन्ते, फलं च प्राप्नुवन्ति केचिद्देवतानुग्रहात्, न तथा नामद्रव्येन्द्रयोरिति, तस्मात्स्थापनायास्तावदित्थं भेद इति । यथा च द्रव्येन्द्रो भावेन्द्रस्य कारणतां प्रतिपद्यते, तथोपयोगापेक्षायामपि तदुपयोगतामासादयिष्यति अवाप्तवांश्च, न तथा ના” શબ્દ મિશ્ર અર્થમાં હોવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપયોગનો પરિણામ જે છે તે માત્ર આગમરૂપ જ છે એવું પણ નથી કે આગમ વિનાનો છે, એવું પણ ન હોવાથી તે 10 આગમ–અનાગમ મિશ્રરૂપ છે. આવો પરિણામ નો-આગમથી ભાવમંગલ જાણવો અથવા “ના” શબ્દ આગમ એક દેશના અર્થમાં બતાવતા કહે છે કે અરિહંતાદિના નમસ્કારનો ઉપયોગ એ આગમનો એક દેશ હોવાથી નોઆગમથી ભાવમંગલ છે. શંકા : નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણેયને તમે મંગલ તરીકે કહ્યા, તેથી ત્રણેયમાં મંગલતા સમાન જ છે. તથા આ ત્રણેય વિવક્ષિતભાવથી તો શૂન્ય હોવાથી ત્રણેયમાં દ્રવ્યપણું 15 . જ રહેલું છે, પણ ભાવપણું રહેલું નથી. આમ આ ત્રણેયમાં મંગલતા અને દ્રવ્યપણું સમાન હોવાથી ત્રણેયનો પરસ્પર ભેદ શું રહ્યો ? અર્થાત આ ત્રણેય દ્રવ્યમંગલરૂપ જ બની ગયા. સમાધાન : જેમ સ્થાપનાઇન્દ્રમાં ઈન્દ્રનો આકાર દેખાય છે. સ્થાપના કરનારને વાસ્તવિક ઇન્દ્રની બુદ્ધિ હોય છે તથા જોનારને “આ ઇન્દ્ર છે” એવો બોધ થાય છે, નમસ્કારમાં કરાયેલી છે બુદ્ધિ જેના વડે એવા ફલના અર્થી જીવો તેની સ્તુતિ કરે છે અને કેટલાક જીવો દેવતાના અનુગ્રહથી 20 ફલની પ્રાપ્તિ કરે છે. તે રીતે નામઇન્દ્રમાં કે દ્રવ્ય ઇન્દ્રમાં થતું નથી. તેથી નામ અને દ્રવ્ય ઇન્દ્રથી સ્થાપના ઈન્દ્રનો ભેદ છે. અને જેમ દ્રવ્ય ઇન્દ્ર ભાવઇન્દ્રની કારણતાને પામે છે તથા ઉપયોગની અપેક્ષાએ પણ દ્રવ્ય ઇન્દ્ર (અનુપયુક્ત જ્ઞાતા) ઇન્દ્ર શબ્દના અર્થમાં ઉપયોગતાને પામશે કે પામ્યો હતો, તે રીત નામસ્થાપના પામતા નથી, તેથી નામસ્થાપના કરતા દ્રવ્ય ઇન્દ્રનો ભેદ છે. ६९. द्रव्येष दधिदर्वादिष अग्न्यादिष च मङ्लाभिधानं । ७०. "अभिहाणं दव्वत्तं तयत्थसन्नत्तणं 25 च तुल्लाइं" इतिविशेषावश्यके पृथक् प्रोक्तं, अत्र तु तदर्थशून्यत्वं द्रव्यत्वे हेतुतयोक्तम्, 'यद्वस्तुनोऽभिधान' मिति ‘यत्तु तदर्थवियुक्त' मिति वचनान्नामस्थापनयोरपि द्रव्यत्वं, कारणता सर्वत्रेति वा द्रव्यता, पूर्वं निक्षेपचतुष्कस्य प्रकान्तत्वान्नामद्रव्यभेदविषयाशङ्का, विवक्षितेत्यादेस्तु द्रव्यत्वे हेतुता । ७१. भावे संभवान्नाम्न आह-द्रव्यस्तवमिति, विवक्षितभावशून्यत्वं हि तत्, न च तद्भाव इति । ७२. स्पष्टं लक्ष्यमानत्वादादौ स्थापनाभेदनिरूपणम् । ७३. सद्भावस्थापनापेक्षया । ७४. अवितथेति । ७५. बुद्धिः । 30 ७६. सहस्राक्षवज्रधरत्वादि । ७७. प्रतीतिः । ७८. आराधनातत्परतादर्शनाय । ७९. सुतधनादि फलं । ८०. तत्पाक्षिकेति । ८१. स्थूलबुद्धेर्लोकस्य तत्र तथाध्यवसायाद्यभावात् । ८२. नोआगमतो भावेन्द्रस्य । ८३. लब्धिज्ञानवतां । ८४. भव्यशरीरद्रव्यं । ८५. ज्ञशरीरद्रव्यं ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy