________________
આગમથી ભાવમંગલ
૧૭ .
इन्दनादिक्रियानुभवनयुक्तेन्द्रादिवदिति । तत्र भावतो मङ्गलं भावमङ्गलम्, अथवा भावश्चासौ मङ्गलं चेति समास:, तच्च द्विधा - आगमतो नोआगमतश्च तत्रागमतो मङ्गलपरिज्ञानोपयुक्तो भावमङ्गलं, कथमिह भावमङ्गलोपयोगमात्रात् तन्मयताऽवगम्यत इति, नह्यग्निज्ञानोपयुक्तो माणवकोऽग्निरेव, दहनपचनप्रकाशनाद्यर्थक्रियाप्रसाधकत्वाभावाद् इति चेत्, न, अभिप्रायापरिज्ञानात्, संवित् ज्ञानम् अवगमो भाव इत्यनर्थान्तरं, तत्र 'अर्थाभिधानप्रत्ययाः तुल्यनामधेयाः ' 5 इति सर्वप्रवादिनामविसंवादस्थानम्, अग्निरिति च यज्ज्ञानं तदव्यतिरिक्तो ज्ञाता तल्लक्षणो गृह्यते, अन्र्त्यैथा तज्ज्ञाने सत्यपि नोपलभेत, अतर्मंयत्वात्, प्रदीपहस्तान्धवत् पुरुषान्तरवद्वा, જણાવે છે.) ભાવમંગલનો સમાસ આ પ્રમાણે કરવો કે ભાવથી મંગલ અથવા ભાવરૂપ મંગલ તે ભાવમંગલ. તે બે પ્રકારે છે. આગમથી અને નો—આગમથી, તેમાં આગમથી ભાવમંગલ તરીકે મંગલ શબ્દના જ્ઞાનમાં ઉપયોગવાળો સાધુ જાણવો.
શંકા : ભાવમંગલના ઉપયોગમાત્રથી તે સાધુ ભાવમંગલ કેવી રીતે કહેવાય ? અગ્નિના જ્ઞાનમાં ઉપયુક્ત માણવક એ કંઈ અગ્નિ કહેવાતો નથી. કારણ કે તે માણવક દહન—પચન— પ્રકાશનાદિ અર્થક્રિયાને કરતો નથી.
10
સમાધાન અભિપ્રાયને જાણતા ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. પ્રથમ એ કે
સંવિત્, જ્ઞાન, અવગમ કે ભાવ આ ચારે શબ્દો સમાનાર્થી છે. તેથી જ્ઞાનને પણ ભાવ તરીકે 15 બોલી શકાય છે બીજું એ કે અર્થ (વસ્તુ), અભિધાન (વસ્તુનું નામ), પ્રત્યય (વસ્તુનો બોધ) આ ત્રણેય તુલ્ય મધેય છે અર્થાત્ આ ત્રણેય એક સમાન શબ્દોથી ઓળખાય છે. આ નિયમ સર્વવાદિઓને અવિસંવાદનું સ્થાન છે અર્થાત્ સર્વેને આ નિયમ માન્ય છે.
("જેમ કે, સામે પડેલ ઘટને આશ્રયી કોઈ પૂછે કે આ શું છે ? તો જવાબ મળે કે આ વસ્તુ એ ઘટ છે. અહીં ધરૂપ વસ્તુ ધટશબ્દથી ઓળખાઈ. આનું નામ (અભિધાન) શું છે ? 20 તો જવાબ મળે કે આનું અભિધાન ઘટ છે. અહીં અભિધાન એ “ઘટ” શબ્દથી ઓળખાયું. તેમજ આ વ્યક્તિને શેનો બોધ (પ્રત્યય) થયો ? તો જવાબ મળે કે ઘટનો બોધ થયો. અહીં પ્રત્યય એ “ઘટ” શબ્દથી ઓળખાયો. આમ અર્થ, અભિધાન અને પ્રત્યય ત્રણે માટે એક શબ્દ વપરાય છે.) આ ન્યાયથી અગ્નિનું જ્ઞાન (પ્રત્યય) પણ અગ્નિ શબ્દથી ઓળખાય છે. તથા જ્ઞાન અને જ્ઞાની અભિન્ન હોવાથી જ્ઞાની પણ અગ્નિ શબ્દથી ઓળખાય છે. તેથી અગ્નિના જ્ઞાનમાં 25 ઉપર્યુક્ત માણવક પણ અગ્નિ તરીકે ઓળખાય છે.
જો તમે જ્ઞાન અને જ્ઞાની વચ્ચે અભિન્નતા માનો નહીં તો જ્ઞાન હોવા છતાં વ્યક્તિને અગ્નિનો બોધ થશે નહીં. કારણ કે તે વ્યક્તિ જ્ઞાનમય નથી અર્થાત્ જ્ઞાનથી ભિન્ન છે. જેમ અંધ
५८. मङ्गलाधिकारे भावाधिकारे भावलक्षणसिद्धौ वा । ५९. ज्ञानात्मनोर्व्यतिरिक्तत्वे । ૬૦. જ્ઞાનાત્મનોર્મેદ્રાત્ । ૬૨. પ્રતીપવજ્ઞાનમ્, અન્ધવજ્ઞાનતિરિક્ત્ત: પુરુષ:, प्रदीपहस्तत्वं च निकटत्वाय । 30 ६२. समवायापेक्षया दृष्टान्तान्तरं अन्तरापेक्षया वा
ज्ञानोपयुक्तो