________________
10.
૧૬ દશેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भव्यशरीरद्रव्यमङ्गलमिति, नोशब्दः पूर्ववेत् । ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं च द्रव्यमङ्गलं संयमतपोनियमक्रियानुष्ठाता अनुपयुक्तः, आगमतोऽनुपयुक्तद्रव्यमङ्गलवत्, तथा यच्छरीरमात्मद्रव्यं वा अतीतसंयमादिक्रियापरिणामं, तच्च उभयातिरिक्तं द्रव्यमङ्गलं, ज्ञशरीरद्रव्यमङ्गलवत्, तथा
यद् भाविसंयमादिक्रियापरिणामयोग्यं तदपि उभयेव्यतिरिक्तं, भव्यशरीरद्रव्यमङ्गलवत्, तथा 5 यदपि स्वभावतः शुभवर्णगन्धादिगुणं सुवर्णमाल्यादि, तदपि हि भावमङ्गलपरिणामकारणत्वाद् द्रव्यमङ्गलम्, अत्रापि नोशब्दः सर्वनिषेध एव द्रष्टव्यः, इत्युक्तं द्रव्यमङ्गलम् ।
"भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि वै समाख्यातः ।
सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियानुभवात् ॥४॥" अस्यायमर्थ:- भवनं भावः, स हि वक्तुमिष्टक्रियानुभवलक्षणः सर्वज्ञैः समाख्यातः, મધુ ભરવાનું હોવાથી તે ઘટ અત્યારે પણ મધઘટ તરીકે ઓળખાય છે, તેમ અહીં પણ જાણવું.)
(૩) જ્ઞશરીર–ભવ્યશરીરવ્યતિરિક્ત = સંયમતપનિયમાદિ ક્રિયાને ઉપયોગ વિના કરનાર ' સાધુ આગમથી અનુપયુક્ત દ્રવ્યમંગલની જેમ નો-આગમથી તવ્યતિરિક્ત દ્રવ્યમંગલ જાણવો તથા જે શરીર અથવા આત્મદ્રવ્ય ભૂતકાળમાં સંયમાદિ ક્રિયાના પરિણામવાળું હતું તે
જ્ઞશરીરદ્રવ્યમંગલની જેમ ઉભય વ્યતિરિક્ત જાણવું (પૂર્વે જ્ઞશરીર અને ભવ્ય શરીર દ્રવ્યમંગલ 15 તરીકે શરીર લીધું અને અહીં તદ્ગતિરિક્ત તરીકે પણ શરીર લીધું. તેથી બંનેના ભેદ પાડવા
સમાધાન તરીકે એવું લાગે છે કે પૂર્વે જ્ઞશરીરમાં જે શરીર લીધું, તે મંગલ પદના અર્થના જ્ઞાતાનું હતું, અહીં ભૂતકાળમાં સંયમાદિ ક્રિયાના પરિણામવાળાનું શરીર ગ્રહણ કર્યું છે, એ જ પ્રમાણે આગળ ભવ્ય શરીરમાં પણ ભેદ જાણી લેવો.) તથા જે શરીર અથવા સ્વાત્મદ્રવ્ય ભવિષ્યમાં
સંયમાદિ ક્રિયાના પરિણામવાળું થશે, તે શરીર અથવા આત્મદ્રવ્ય ભવ્યશરીરદ્રવ્યમંગલની જેમ 20 ઉભયવ્યતિરિક્ત છે. જે વળી સ્વભાવથી શુભવર્ણગંધાદિગુણોવાળું સુવર્ણમાલ્યાદિ છે, તે પણ
ભાવમંગલના પરિણામનું કારણ હોવાથી (સુવર્ણાદિને જોતાં પ્રશસ્ત પરિણામ ઉત્પન્ન થાય છે, તેથી) દ્રવ્યમંગલ છે. અહીં નો શબ્દ સર્વનિષેધમાં વર્તે છે. આમ દ્રવ્યમંગલ કહેવાઈ ગયું.
ભાવનિક્ષેપ બતાવતા કહે છે કે, થવું એનું નામ ભાવ, કહેવા માટે ઇચ્છાયેલી ક્રિયાના અનુભવને સર્વજ્ઞો ભાવ કહે છે. જેમ કે, ઇન્દનાદિ ક્રિયાની અનુભૂતિથી યુક્ત ઇન્દ્ર વિગેરે. 25 (ભાવાર્થ એ છે કે ભાવેન્દ્ર કોને કહેવાય ? તે જાણવું હોય તો, ‘રૂન્દ્રનામ્ રૂદ્રઃ' એ ઇન્દ્ર શબ્દનો
અર્થ છે. અહીં ઇન્દન એટલે ઐશ્વર્યને ભોગવવું. માટે ઐશ્વર્યને ભોગવવારૂપ ક્રિયા અહીં કહેવા માટે ઇચ્છાયેલી છે. તેથી કહેવા માટે ઇષ્ટ એવી આ ક્રિયાનો અનુભવ એ ભાવ કહેવાય છે. આ અનુભવથી યુક્ત ઇન્દ્ર છે, તેથી તે ઇન્દ્ર ભાવેન્દ્ર કહેવાય છે. આમ વિવક્ષિત–ક્રિયાની
અનુભૂતિથી જે યુક્ત હોય તે ભાવ કેહવાય છે. આ રીતે ભાવનિક્ષેપો બતાવી હવે ભાવમંગલ 30 ૧૨. સર્વવિધ વાપર. ૩મયસમુચ્ચયાય રૂ. બાદ્રિના તપોનિયમદ્રિા ૧૪. શરીરમાર્થ વા |
વલ. જ્ઞમવ્યરીતિ ૩મયં વદ્દ નિમિત્તવારા સ્થાપિદ્રવ્યવાર્થ ૧૭, દ્વિત્યન્તઃ * નાનુપયુ: ૨-૨રૂ-૪૫ + ગ્રાતિ શરૂ I