________________
નોઆગમથી દ્રવ્યમંગલ • હે ૧૫ ज्ञशरीरंद्रव्यमङ्गलं १ भव्यशरीरद्रव्यमङ्गलं २ ज्ञशरीरभव्यशरीव्यतिरिक्तं, ३ द्रव्यमङ्गलमिति । तत्र ज्ञस्य शरीरं ज्ञशरीरं, शीर्यत इति शरीरं ज्ञशरीरमेव द्रव्यमङ्गलं ज्ञशरीरद्रव्यमङ्गलम्, अथवा ज्ञशरीरं च तद् द्रव्यमङ्गलं चेतिसमासः । एतदुक्तं भवति-मङ्गलपदार्थज्ञस्य यच्छरीरमात्मरहितं तदतीतकालानुभूततद्भावानुवृत्त्या सिद्धशिलादितलगतमपि घृतघंटादिन्यायेन नोआगमतो ज्ञशरीरद्रव्यमङ्गलमिति, मङ्गलज्ञानशून्यत्वाच्च तस्य, इह सर्वनिषेध एव नोशब्दः । तथा भव्यो 5 योग्यः, मङ्गलपदार्थं ज्ञास्यति यो न तावद्विजानाति स भव्य इति, तस्य शरीरं भव्यशरीरं, भव्यशरीरमेव द्रव्यमङ्गलम्, अथवा भव्यशरीरं च तद् द्रव्यमङ्गलं चेतिसमास इति । अयं भावार्थ:-भाविनी वृत्तिमङ्गीकृत्य मङ्गलोपयोगांधारत्वात् मधुघटादिन्यायेनैव तत् बालादिशरीरं
તથા નો–આગમથી દ્રવ્યમંગલ ત્રણ પ્રકારનું છે. (૧) જ્ઞશરીર, (૨) ભવ્ય શરીર, (૩) જ્ઞશરીર–ભ શરીરથી વ્યતિરિક્ત (જુદું). તેમાં મંગલ શબ્દાર્થનાં જ્ઞાતાનું જે મૃતશરીર તે 10 જ્ઞશરીર, જે નાશ પામે તે શરીર.આ જ્ઞશરીર જ દ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર એવું જે દ્રવ્યમંગલ એ પ્રમાણે સમાસ જાણવો. કહેવાનો ભાવાર્થ એ છે કે મંગલ શબ્દના અર્થને જાણનારનું આત્માથી રહિત મૃત એવું જે શરીર છે તે સિદ્ધશિલાદિતળમાં રહેલું એવું પણ શરીર અતીતકાળમાં અનુભવેલા મંગલભાવનો (વર્તમાનમાં આ શરીર સાથે) સંબંધ હોવાથી વૃતઘટાદિ ન્યાયથી નો-આગમથી જ્ઞશરીર દ્રવ્યમંગલ જાણવું, કારણ કે અહીં “ના” શબ્દ સર્વનિષેધ અર્થવાળો 15 હોવાથી જેમાં મંગલજ્ઞાનનો સંપૂર્ણ અભાવ હોય તે વસ્તુ નો-આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે. આ શરીર અત્યારે મંગલજ્ઞાનથી શૂન્ય હોવાથી નો-આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે.
(વૃતઘટાદિજાય એટલે જેમ ભૂતકાળમાં ઘીનો ઘડો વર્તમાનમાં ઘીથી ખાલી હોવા છતાં “આ ઘીનો ઘડો” એવા શબ્દપ્રયોગને પામે છે. તેમ ભૂતકાળમાં મંગલ શબ્દના અર્થને જાણનાર વ્યક્તિનું શરીર પણ વર્તમાનમાં જ્ઞાનથી શૂન્ય હોવા છતાં જ્ઞશરીર દ્રવ્યમંગલ તરીકે કહેવાય છે. 20 “સિદ્ધશિલાદિ તળમાં રહેલું શરીર” એવું જે ટીકામાં લખ્યું છે, તેનો અર્થ એ કે જયાં અનશન કરી સાધુઓ સિદ્ધિગતિને પામ્યા, તે સ્થળ ઉપર રહેલું શરીર. રૂતિ મનુયોરસૂત્ર)
(૨) ભવ્યશરીર ઃ ભવ્ય એટલે યોગ્ય અર્થાત્ મંગલ શબ્દાર્થને જે ભવિષ્યમાં જાણશે, પણ અત્યારે જાણતો નથી તે ભવ્ય, તેનું જે શરીર તે ભવ્યશરીર અને આ ભવ્યશરીર જ દ્રવ્યમંગલ અથવા ભવ્યશરીર એવું જે દ્રવ્યમંગલ તે ભવ્યશરીરદ્રવ્યમંગલ, એ પ્રમાણે સમાસ કરવો. 25
ભાવાર્થ : ભાવિ પર્યાયને નજરમાં રાખી મંગલના ઉપયોગનો આધાર હોવાથી તે બાળક વગેરેનું શરીર મધુવટાદિન્યાયથી ભવ્યશરીર દ્રવ્યમંગલ જાણવું. “ના” શબ્દ અહીં પણ પૂર્વની જેમ જ્ઞાનના સર્વનિષેધ અર્થમાં જાણવો. (મધુઘટન્યાય =વર્તમાનમાં ખાલી હોવા છતાં ભવિષ્યમાં તે ઘટમાં
४५. मङ्गलभावेति । ४६. यत्र विधायानशनं जग्मुः शोभनां गतिं वाचंयमाः सेति, (अनु०) आदिना તીર્થનિર્વાઇનમૂખ્યાદ્રિા ૪૭. સાવિના મધુવાદ્રિ ૪૮. નોકામતો પાનાય . ૪૬. માવ૫ત્ન- 30 कारणताज्ञापनाय । ५०. आदिना युवादि।