________________
૧૪ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सत्भाषांतर ( (भाग - १)
चशब्दाद्यावद्द्रव्यभवि च, स्थाप्यत इति स्थापना, स्थापना चासौ मङ्गलं चेति समासः, तत्र स्वस्तिकादि स्थापनामङ्गलमिति ।
"भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यलोके । तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥३॥ "
अस्यायं भावार्थ:-'भूतस्य' अतीतस्य 'भाविनो वा' एष्यतो 'भावस्य पर्यायस्य' 'कारणं' निमित्त 'यद्' 'एव 'लोके' 'तद् द्रव्यम्' इति द्रवति गच्छति ताँस्तान्पर्यायान् क्षति चेति द्रव्यं 'तत्त्वज्ञैः' सर्वज्ञैस्तीर्थ कृद्भिरितियावत् सचेतनम् अनुपयुक्तपुरुषाख्यम् अचेतनं ज्ञशरीरींदि तथाभूतमन्यद्वा 'कथितं' आख्यातं प्रतिपादितमित्यर्थः । तत्र द्रव्यं च तन्मङ्गलं चेतिसमासः, तच्च द्रव्यमङ्गलं द्विधा - आगमतो नोआगमतश्च तत्र आगमतः खल्वागममधिकृत्य 10 आगमापेक्षमित्यर्थः, नोआगमतस्तु तद्विपर्ययमाश्रित्य तत्रागमतो मङ्गलशब्दाध्येता अनुपयुक्तो द्रव्यमङ्गलम् ‘अनुपयोगो द्रव्य' मितिवचनात्, तथा नोआगमतस्त्रिविधं द्रव्यमङ्गलं, तद्यथा“સ્થાપના એવું જે મંગલ” આ પ્રમાણે સમાસ કરવો. ત્યાં સ્વસ્તિકાદિ સ્થાપનામંગલ જાણવા. (કારણ કે તે સ્વસ્તિકાદિ મંગલ તરીકે સ્થપાય છે.) દ્રવ્યનિક્ષેપની વ્યાખ્યા કરે છે કે લોકમાં ભૂત કે ભાવિ પર્યાયનું જે કારણ હોય તે દ્રવ્ય તરીકે તત્ત્વજ્ઞોવડે કહેવાયેલું છે. તે સચિત્ત—અચિત્ત 15 એમ બંને પ્રકારનું હોય છે. નવા નવા પર્યાયોને પામે અને જૂના જૂના પર્યાયોને જે છોડ તે દ્રવ્ય કહેવાય છે. અહીં સચિત્ત તરીકે અનુપયુક્ત પુરૂષ તથા અચિત્ત તરીકે જ્ઞશરીરાદિ અથવા તેવા પ્રકારનું બીજું (જ્ઞભવ્યથી વ્યતિરિક્ત) લેવું. “દ્રવ્ય એવું જે મંગલ’” એ પ્રમાણે સમાસ જાણવો. તે દ્રવ્યમંગલ બે પ્રકારનું છે. આગમથી અને નોઆગમથી.
અહીં આગમથી એટલે આગમને આશ્રયી અર્થાત્ આગમને સાપેક્ષ. તથા નોઆગમથી 20 खेटले सागमना अभावने आश्रयी तेमां “अनुपयोगो द्रव्यम्" जावु वयन होवाथी मंगल શબ્દના અર્થને જાણનાર પણ અત્યારે મંગલ શબ્દના અર્થમાં ઉપયોગ વિનાની વ્યક્તિ આગમથી દ્રવ્યમંગલ જાણવી. (કારણ કે મંગલ શબ્દના અર્થનું જ્ઞાન હોવાથી “આગમથી’” અને ઉપયોગ ન હોવાથી ‘દ્રવ્ય” તરીકે આ વ્યક્તિ આગમથી દ્રવ્યમંગલ કહેવાય છે.)
5
३२. नन्दीश्वरद्वीपादिस्थप्रतिमादि । ३३. स्थाप्यमानापेक्षया, अन्यत्र तु तिष्ठतीति स्थापना । ३४. आदिना 25 नन्दावर्त्तादि । ३५. आगमनो आगमाभ्यां विचारयिष्यमाणत्वाद्भावार्थ इति । ३६. वाशब्दस्य निपातानामनेकार्थत्वेन समुच्चयार्थत्वाद्भूतभविष्यतोश्चेति ज्ञेयं ( चकाराद्भूतभविष्यत्पर्यायमेति विशेषावश्यके ) ३७. विवक्षितस्य भावतया ३८. "आगमकारणमाया देहो सद्दो य तो दव्वं " ति । ३० विशेषा-वश्यकवचनादुपादानादीनि विविधानि कारणानि । ३९. इष्टावधारणार्थत्वाद्योग्यत्वसद्भाव इति ज्ञापयति । ४०. पर्यायस्य क्रमभावित्वात्पूर्वपर्यायान् क्षरति, भूतापेक्षया रति, भविष्यदपेक्षया गच्छतीत्यपि। 30 ४१. द्वादशाङ्गार्थप्ररूपणाकारित्वात्तेषाम् । ४२. आदिना भव्यशरीरग्रहः । ४३. ज्ञभव्यशरीरव्यतिरिक्तमप्रधानं कारणादि च । ४४. युक्तिदर्शनपुरस्सरं दर्शितं द्रव्यस्वरूपमेतदिति । उपलक्षणादनुपयुक्तानुष्ठानादि व्यतिरिक्तमङ्गलत्वात्तस्य । + पेक्षयेत्यर्थः
ज्ञाता