________________
૩૪૫
વજ્રનાભનો ભવ (નિ. ૧૭૫-૧૭૬) सहिओ पव्वइओ, तत्थ वइरणाभेण चउद्दस पुव्वा अहिज्जिया, सेसा एक्कारसंगैवी चउरो, तत्थ बाहू तेसिं वेयावच्चं करेति, जो सुबाहू सो साहुणो वीसामेति, एवं ते करेंते वइरणाभो भगवं अणुवूहइअहो सुलद्धं जम्मजीविअफलं, जं साहूणं वेयावच्चं कीरड़, परिस्संता वा साहुणो वीसामिज्जंति, एवं पसंसइ, एवं पसंसिज्जंतेसु तेसु तेसिं दोन्हं पच्छिमाणं अप्पत्तिअं भवइ, अम्हे सज्झायंता न પસંસિન્નામો, નો રેડ્ સો પસંસિખ્ખરૂ, સો(ો) ભોગવવારોત્તિ, વળામેળ ય વિશુદ્ધ-5 परिणामेण तित्थगरणामगोत्तं कम्मं बद्धंति । अमुमेवार्थमुपसंहरन्निदं गाथाचतुष्टयमाह—
साहुं तिगिच्छिऊणं सामण्णं देवलोगगमणं च । पुंडरगिणिए उ चुया तओ सुया वइरसेणस्स ॥ १७५ ॥ पढमित्थ वइरणाभो बाहु सुबाहू य पीढमहपीढें । तेसिपिआतित्थअरो णिक्खंता तेऽवि तत्थेव ॥ १७६ ॥
10
તેમાં વજ્રનાભે ચૌદપૂર્વોનો અભ્યાસ કર્યો. શેષ ચાર ભાઈઓએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. બાહુ સર્વની વૈયાવચ્ચ કરતા. જે સુબાહુ હતા, તેઓ સાધુઓની સેવા કરતા.(અહીં ગોચરી–પાણી વિગેરે ભકિત એ વૈયાવચ્ચ છે અને હાથ-પગ દબાવવા વિગેરે સેવા છે.) આ રીતે વૈયાવચ્ચાદિને કરતા,જોઈ ભગવાન્ વજ્રનાભે તેઓની ઉપબૃણા કરી “જે સાધુઓની 15 વૈયાવચ્ચ કરે છે અને થાકેલા સાધુઓની સેવા કરે છે તેઓએ પોતાના જન્મ–જીવનનું ફલ સારી રીતે પ્રાપ્ત કર્યું છે.” વજ્રનાભવડે બાહુ–સુબાહુની આ રીતે પ્રશંસા થતી જોઈ પીઠ– મહાપીઠને અપ્રીતિ ઉત્પન્ન થઈ– “અમે આટલો સ્વાધ્યાય કરીએ છીએ તો પણ અમારી કોઈ પ્રશંસા કરતું નથી, જેઓ સેવાદિ કરે છે તેઓની જ પ્રશંસા થાય છે, આ બધો લોકવ્યવહાર છે (અર્થાત્ લોકમાં પણ આવું જ ચાલે છે જે સેવા કરે તે પૂજાય)” બીજી બાજુ વિશુદ્ધ- 20 પરિણામવાળા એવા વજ્રનાભવડે તીર્થંકરનામગોત્ર કર્મ બંધાયું.
અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતાં ચારગાથા બતાવે છે
ગાથાર્થ સાધુની ચિકિત્સા કરી શ્રમણપણું સ્વીકાર્યું – દેવલોકમાં ગમન ત્યાંથી ચ્યવેલા પુંડરિકિણિનગરીમાં વજ્રસેનના પુત્ર થયા.
ગાથાર્થ : તેમાં પ્રથમ વજ્રનાભ પછી બાહુ–સુબાહુ—પીઠ અને મહાપીઠ થયા. તેઓના 25 પિતા તીર્થંકર થયા અને તેમની પાસે આ પાંચેએ દીક્ષા ગ્રહણ કરી.
५८. सहितः प्रव्रजितः, तत्र वज्रनाभेन चतुर्दश पूर्वाण्यधीतानि, शेषा एकादशाङ्गविदः चत्वारः, तत्र बाहुस्तेषां वैयावृत्त्यं करोति, य: सुबाहुः स साधून् विश्रमयति, एवं तौ कुर्वन्तौ वज्रनाभो भगवान् अनुबृंहयतिअहो सुलब्धं जन्मजीवितफलं, यत् साधूनां वैयावृत्त्यं क्रियते, परिश्रान्ता वा साधवो विश्रम्यन्ते, एवं प्रशंसति, एवं प्रशस्यमानयोस्तयोर्द्वयोः पश्चिमयोरप्रीतिकं भवति, आवां स्वाध्यायन्तौ न प्रशस्यावहे, यः करोति स 30 प्रशस्यते, सर्वो (त्यो ) लोकव्यवहार इति, वज्रनाभेन च विशुद्धपरिणामेन तीर्थकरनामगोत्रं कर्म बद्धमिति । * વીઝા
પીતા