SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 3४४ * आवश्य: नियुक्ति • ९२मद्रीयवृत्ति • समाषांतर (भाग-१) पुंक्खलावइविजए पुंडरगिणीए नयरीए 'वेरसेणस्स रण्णो धारिणीए देवीए उयरे पढमो वइरणाभो णाम पुत्तो जाओ, जो "से वेज्जपुत्तो चक्कवट्टी आगतो, अवसेसा कमेण बाहुसुबाहुपीढमहापीढत्ति, वइरसेणो पव्वइओ, सो य तित्थंकरो जाओ, इयरेवि संवड्डिया पंचलखणे भोए भुंजंति, जद्दिवसं वइरसेणस्स केवलनाणं उप्पण्णं, तद्दिवसं वइरणाभस्स चक्करयणं समुप्पण्णं, 5 वइरो चक्की जाओ, तेणं साहुवेयावच्चेण चक्कवट्टीभोया उदिण्णा, अवसेसा चत्तारि मंडलिया रायाणो, तत्थ वइरणाभचक्कवट्टिस्स चउरासीति पुव्वलक्खा सव्वाउगं, तत्थ कुमारो तीसं मंडलिओ सोलस चउव्वीस महाराया चोद्दस सामण्णपरिआओ, एवं चउरासीइ सव्वाउयं, भोगे भुंजंता विहरंति, इओ य तित्थयरसमोसरणं, सो पिउपायमूले चउहिवि सहोदरेहि પુષ્કલાવતીવિજયમાં પુંડરિગિણિનગરીમાં વજસેનરાજાની ધારિણીદેવીના ઉદરમાં પ્રથમ 10 %ामनामे पुत्र३पे उत्पन्न थयो भने ते (भविष्यमi) यवता थयो. શેષ ચાર મિત્રો ક્રમથી બાહુ–સુબાહુ–પીઠ અને મહાપીઠ તરીકે ઉત્પન્ન થયાં. પિતા વજસેને દીક્ષા લીધી અને તીર્થંકર થયા. બીજા પાંચે પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયોરૂપ ભોગોને ભોગવે છે. જે દિવસે વજનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે જ દિવસે વજનાભને (આયુધશાળામાં) ચક્રરત્ન ઉત્પન્ન થયું અને વજનાભ ચક્રવર્તી થયો. તેને પૂર્વભવમાં સાધુની 15 વૈયાવચ્ચ કરવાવડે ચક્રવર્તીના ભોગો પ્રાપ્ત થયા. શેષ ચારે માંડલિકરાજા થયા. (ચક્રરત્ન વિગેરે ચક્રવર્તીની લક્ષ્મી વિનાનો સામાન્યરાજા માંડલિકરાજા કહેવાય છે.) વજનાભચક્રવર્તીનું ચોરાશીલાખપૂર્વનું આયુષ્ય હતું. તેમાં ત્રીસલાખપૂર્વ કુમારાવસ્થાના. સોળલાખપૂર્વ માંડલિકરાજા તરીકે, ચોવીસલાખપૂર્વ મહારાજા (ચક્રવર્તી) તરીકે, અને ચૌદલાખપૂર્વ શ્રમણપર્યાયમાં આયુષ્ય વીતાવ્યું, એમ કુલ ૮૪ લાખપૂર્વનું સંપૂર્ણ આયુ હતું. પંચલક્ષણભોગોને 20 ભોગવતાં જીવન પસાર કરતાં હતા ત્યારે તીર્થકરના સમવસરણની રચના થઈ. તે ચક્રવર્તીએ પોતાના પિતા પાસે ચારે ભાઈઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ५७. पूर्वविदेहेषु पुष्करावतीविजये पुण्डरीकिण्यां नगर्यां वज्रसेनस्य राज्ञः धारिण्या देव्या उदरे प्रथमो वज्रनाभनामा पुत्रो जातः, यः स वैद्यपुत्रश्चक्रवर्ती आयातः (उत्पन्नः), अवशेषाः क्रमेण बाहुसुबाहुपीठमहापीठा इति, वज्रसेनः प्रव्रजितः, स च तीर्थकरो जातः, इतरेऽपि संवर्धिताः पञ्चलक्षणान् 25 भोगान् भुञ्जते, यद्दिवसे वज्रसेनस्य केवलज्ञानमुत्पन्नं, तद्दिवसे वज्रनाभस्य चक्ररत्नं समुत्पन्नं, वज्रनाभः चक्री जातः, तेन साधुवैयावृत्त्येन चक्रवर्तिभोगा उदीर्णाः ( लब्धाः ), अवशेषाश्चत्वारो माण्डलिका राजानो (जाताः), तत्र वज्रनाभचक्रवर्तिनश्चतुरशीतिलक्षपूर्वाणि सर्वायुष्कं कुमार: त्रिंशतं माण्डलिकः षोडश चतुर्विंशतिं महाराजः चतुर्दश श्रामण्यपर्यायः, एवं चतुरशीतिः सर्वायुष्मं, भोगान् भुञ्जमाना विहरन्ति. इतश्च तीर्थकरसमवसरणं, स पितृपादमूले चतुर्भिरपि सहोदरैः । वइरसेणस्स । [ सो वेज्जपुत्तो । 30 # सो जाओ ! A ०णभोए । - समुप्पण्णं । * ०चक्किस्स । + ०सीइं । * ०सरणे ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy