SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ કરું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पढमो चउदसपुव्वी सेसा इक्कारसंगविउ चउरो । बीओ वेयावच्चं किइकम्मं तइअओ कासी ॥१७७॥ भोगफलं बाहुबलं पसंसणा जिट्ठ इयर अचियत्तं । पढमो तित्थयरत्तं वीसहि ठाणेहि कासी य ॥१७८।। आसामक्षरगमनिका-साधुं चिकित्सित्वा श्रामण्यं देवलोकगमनं च पौण्डरीकिण्या च च्युताः, ततः सुता वैरसेनस्य जाता इति वाक्यशेषः, प्रथमोऽत्र 'वैरनाभः बाहुः सुबाहुश्च पीठमहापीठौ, तेषां पिता तीर्थकरो निष्क्रान्तास्तेऽपि तव पितुः सकाशे इत्यर्थः, प्रथमश्चतुर्दशपूर्वी शेषा एकादशाङ्गविदश्चत्वारः, तेषां चतुर्णा बाहुप्रभृतीनां मध्ये द्वितीयो वैयावृत्त्यं कृतिकर्म तृतीयोऽकार्षीत्, भोगफलं बाहुबलं प्रशंसनं ज्येष्ठ इतरयोरचियत्तं, प्रथमस्तीर्थकरत्वं विंशतिभिः 10 स्थानैरकार्षीत्, भावार्थस्तु उक्त एव, क्रियाऽध्याहारोऽपि स्वबुद्ध्या कार्यः, इह च विस्तरभयान्नोक्त ત્તિ થા-ચતુષ્ટયાર્થ: ૨૭-૨૭૬-૨૭૭-૭૮ यदुक्तं 'प्रथमस्तीर्थकरत्वं विंशतिभिः स्थानैरकार्षीत्,' तानि स्थानानि प्रतिपादयन्निदं गाथा-त्रयमाह अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसुं । 15 ગાથાર્થ : પ્રથમ ચૌદપૂર્વી અને શેષ ચારે અગિયાર–અંગને જાણનારા થયા, બીજા (બહુ) વૈચાવચ્ચને અને ત્રીજા (સુબાહુ) કૃતિકર્મને (સેવાને) કરતાં હતા ગાથાર્થ : (બાહુ વડે કરાયેલી વૈયાવચ્ચ ચક્રવર્તીના) ભોગફળવાળી હતી. (સુબાહુ વડે કરાયેલી સેવા) બાહુફળવાળી હતી.–જયેષ્ઠની પ્રશંસાઈતરને (છેલ્લા બે ભાઈઓને અપ્રીતિ– પ્રથમ વજનાભે વીશસ્થાનકોવડે તીર્થકરપણું કર્યું(બાંધ્યું.) 20 ટીકાર્થ : સાધુની ચિકિત્સા પછી દીક્ષા–દેવલોકગમન–પડરીકિણિનગરીમાં ચ્યવન વૈરસેનરાજાના પુત્રરૂપે થવું–તેમાં પ્રથમ વૈરનાભ અને પછી ક્રમશ: બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ-તેમના પિતા વૈરસેન તીર્થકર થયા–પાંચે ભાઈઓએ પિતા પાસે દીક્ષા લીધી–પ્રથમ ચતુર્દશપૂવી અને શેષ ચાર અગિયારાંગને જાણનારા થયા–બાહુ વિગેરે ચારમાંથી બીજાએ વૈયાવચ્ચ અને ત્રીજાએ સેવા કરી–ભોગફળ–બાહુબળપ્રશંસા–જયેષ્ઠ–બીજા બેને અપ્રીતિ– પ્રથમ વૈરનામું 25 વીશ સ્થાનકોવડે તીર્થકરવ બાંધ્યું. ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. ક્રિયાપદોનો અધ્યાહાર પણ સ્વબુદ્ધિથી કરવા યોગ્ય છે. અહીં વિસ્તારના ભયથી કહેવાયો નથી. (વૈયાવચ્ચ ભોગફળવાળી હતી એટલે તે વૈયાવચ્ચને કારણે બાહુને પછીના ભાવમાં ચક્રવર્તીના ભોગો પ્રાપ્ત થાય છે અને સુબાહુને પછીના ભવમાં સેવાના પ્રભાવે પુષ્કળ બાહુ(ભુજા)નું બળ પ્રાપ્ત થાય છે.) I/૧૭૫/૬/૭ . અવતરણિકા : “પ્રથમ વજનાભે તીર્થકરપણું વીશસ્થાનકવડે બાંધ્યું હતું” એમ જે પૂર્વે 30 (ગા.નં. ૧૭૮માં) કહ્યું, તે વીશસ્થાનકો પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી આ ત્રણ ગાથા કહે છે ? ગાથાર્થ : અરિહંત' – સિદ્ધ – પ્રવચન - ગુરુ – સ્થવિર" - બહુશ્રુત અને + વિવિત્સયિત્વ 1 વરૂનામ: # વાદુનં* વિશલ્ય (ચ)
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy