________________
! અને શબ્દનયની અપેક્ષાએ નિર્દેશનું સ્વરૂપ (નિ. ૧૪૪)
ઋજુસૂત્ર एवं ध्वनिरप्यर्थं प्रतिपादयन्नेव ततस्तत्प्रत्ययोपलब्धेः, तस्मान्निर्दिष्टवशात् निर्देशप्रवृत्तिरिति, ततश्च सामायिकमर्थरूपं रूढितो नपुंसकमतस्तदधिकृत्य संग्रहो व्यवहारश्च निर्देशमिच्छतीति, अथवा सामायिकवतः स्त्रीपुंनपुंसकलिङ्गत्वात् तत्परिणामानन्यत्वाच्च सामायिकार्थस्य त्रिलिङ्गतामपि मन्यत इति । तथा निर्देशकसत्त्वमङ्गीकृत्य सामायिकनिर्देशं ऋजुसूत्रो मन्यते, वचनस्य वक्तुरधीनत्वात् तत्पर्यायत्वात् तद्भावभावित्वादिति । ततश्च यदा पुरुषो निर्देष्टा तदा पुंल्लिङ्गता, 5 एवं स्त्रीनपुंसकयोजनाऽपि कार्या, तथा 'उभयसदृशं' निर्देश्यनिर्देशकसदृशं समानलिङ्गमेव वस्त्वङ्गीकृत्य, शब्दस्य निर्देशप्रवृत्तिरिति वाक्यशेषः, एतदुक्तं भवति - उपयुक्तो हि निर्देष्टा निर्देश्यादभिन्न एव, तदुपयोगानन्यत्वात्, ततश्च पुंसः पुमांसमभिदधतः पुनिर्देश एव, एवं स्त्रियाः स्त्रियं प्रतिपादयन्त्याः स्त्रीनिर्देश एव, एवं नपुंसकस्य नपुंसकमभिदधानस्य नपुंसकनिर्देश एव, જ તે “પ્રદીપ” તરીકે કહેવાય છે. એટલે કે પ્રકાશ્ય વસ્તુથી જ પ્રદીપ “પ્રદીપ’તરીકેના 10 ઉલ્લેખને પામે છે) એ જ પ્રમાણે વચન પણ અર્થનું પ્રતિપાદન કરતું છતું જ આત્મરૂપને પામે છે કારણ કે શબ્દથી (તત:) અર્થની પ્રતીતિ થાય છે. તેથી નિર્દિષ્ટવંશથી (નિર્દેશ્યવશથી) નિર્દેશની પ્રવૃત્તિ થાય છે. સાવઘયોગવિરમણ એ સામાયિકનો અર્થ છે અને તે રૂઢિથી નપુંસક છે. તેથી સાવદ્યયોગવિરમણરૂપ નપુંસકનિર્દેશ્યને આશ્રયી સામાયિકનો નપુંસકનિર્દેશ સંગ્રહ અને વ્યવહારનય ઈચ્છે છે. અથવા સામાયિકવાળા જીવો ત્રણે લિંગવાળા હોય છે અને સામાયિકના 15 અર્થનો (સાવઘયોગવિરમણનો) પરિણામ આ ત્રણે જીવોથી અભિન્ન છે. માટે સામાયિકના અર્થની ત્રિલિંગતા પણ છે. તેથી આ રીતે નિર્દેશ્યના વશથી સામાયિકની ત્રિલિંગતા પણ સંગ્રહ, વ્યવહાર માને છે.
૩૧૫
=
ઋજુસૂત્ર નિર્દેશકજીવને આશ્રયી સામાયિકના નિર્દેશને માને છે, કારણ કે વક્તાની વિદ્યમાનતામાં ( તહ્ભાવે) વચનની વિદ્યમાનતા (વિ) રહેલી છે (તન્માવે માવિત્વાત્), 20 તેથી વચન એ વક્તાનો પર્યાય છે (તત્પર્યાયત્તાત્) અને માટે વચન એ વક્તાને આધીન છે. તેથી સામાયિકનો નિર્દેશ જીવને આશ્રયી માને છે. તેથી જ જ્યારે પુરુષ નિર્દેશક ઉચ્ચાર કરનાર હોય ત્યારે સામાયિક પુલ્ડિંગ ગણાશે. એ જ પ્રમાણે સ્ત્રી—નપુંસકમાં પણ યોજના કરી લેવી.
શબ્દનયને ઉભય(નિર્દેશક – નિર્દેશ્ય) સરખા છે અર્થાત્ સમાનલિંગવાળા છે, તેને 25 આશ્રયીને નિર્દેશપ્રવૃત્તિ માને છે. ભાવાર્થ → (ઉપયોગપૂર્વક નિશ્ચિત કરીને જે કથન કરવું તે નિર્દેશ. કૃતિ વિ.આ.ભા.-૧૫૨૯) અને ઉપયુક્ત એવો નિર્દેષ્ટા=ઉચ્ચાર કરનાર નિર્દેશ્યથી અભિન્ન જ ગણાય છે કારણ કે નિર્દેશ્યનો ઉપયોગ અને નિર્દેશક એક જ છે. તેથી જ્યારે પુરુષને નિર્દેશ કરતા પુરુષનો નિર્દેશ એ પુલ્લિંગ છે, સ્ત્રીને નિર્દેશ કરતી સ્ત્રીનો નિર્દેશ સ્ત્રીલિંગ અને નપુંસકને નપુંસકનો નિર્દેશ નપુંસક હોય છે.
(આશય એ છે કે પુરુષ પુરુષને નિર્દેશ = કથન કરતો હોય, જેમકે “હે યજ્ઞદત્ત ! આ આ પ્રમાણે કર” એ પ્રમાણે દેવદત્ત યજ્ઞદત્તને નિર્દેશ કરતો હોય ત્યારે દેવદત્ત યજ્ઞદત્તના
30