SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) अशेषशास्त्रस्यैव तत्त्वतो मङ्गलत्वात्, तस्यैव च संपूर्णस्यैव त्रिधा विभक्तत्वात् मोदकवदपान्तरालद्वयाभाव इति, यथा हि मोदकस्य त्रिधाविभक्तस्य अपान्तरालद्वयं नास्ति, एवं प्रकृतशास्त्रस्यापीति भावार्थः । मङ्गलत्वं चाशेषशास्त्रस्य निर्जरार्थत्वात्, प्रयोगश्च-विवक्षितं शास्त्रं मङ्गलं, निर्जरार्थत्वात्, तपोवत् । कथं पुनरस्य निर्जरार्थतेति चेत्, ज्ञानरू पत्वात्, 5 જ્ઞાની ૨ નિર્નરહેતુત્વા, ૩વર્ત રે – "जं नेरइओ कम्म, खवेड़ बहुयाहि वासकोडीहिं । तं नाणी तिहि गुत्तो खवेड़ ऊसासमित्तेणं ॥१॥" स्यादेतत्, एवमपि मङ्गलत्रयपरिकल्पनावैयर्थ्यमिति, न, "विहितोत्तरत्वात्, तस्मात्स्थितमेतत्-शास्त्रस्य आदौ मध्येऽवसाने च मङ्गलमुपादेयमिति । आह-मङ्गलमिति कः शब्दार्थः? 10 ગઈ.) પરંતુ તમે જે ત્રણ મંગલ કર્યા છે તેમાં પ્રથમ અને મધ્યમમંગલ વચ્ચેનો તથા મધ્યમ અને અવસાન (અંતિમ) મંગલ વચ્ચેનો ભાગ અમંગલ બનવાની આપત્તિ આવશે (અર્થાત જે સૂત્રો મંગલરૂપ કહ્યા તે સિવાયના સૂત્રો અમંગલ બની જશે.) સમાધાન : ના, એવી કોઈ આપત્તિ આવશે નહીં, કારણ કે વાસ્તવિક રીતે તો સંપૂર્ણ શાસ્ત્ર જ મંગલરૂપ છે અને આ સંપૂર્ણ શાસ્ત્રના જ ત્રણ ભાગ પાડેલા હોવાથી, જેમ લાડવાના 15 ત્રણ ભાગ કરતા વચ્ચેના ભાગ જુદા રહેતા નથી, તેમ શાસ્ત્રના પણ ત્રણ ભાગ કરતા વચ્ચેના બે ભાગ જુદા રેહતા નથી. (શંકા : સંપૂર્ણ શાસ્ત્ર કેવી રીતે મંગલરૂપ ગણાય ?) સમાધાન : જેમ તપ નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે તેમ, સંપૂર્ણ શાસ્ત્ર નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે. અહીં અનુમાનપ્રયોગ બતાડે છે. (પ્રતિજ્ઞા) વિવણિતશાસ્ત્ર એ 20 મંગલરૂપ છે. (હેતુ-) નિર્જરાનું કારણ હોવાથી, (દષ્ટાન્ત-) તપની જેમ. શંકા : શાસ્ત્ર નિર્જરાનું કારણ કેવી રીતે બને ? સમાધાન : શાસ્ત્ર જ્ઞાનરૂપ છે અને જ્ઞાન નિર્જરાનું કારણ હોવાથી શાસ્ત્ર નિર્જરાનું કારણ કહેવાય છે. કહ્યું છે કે “નારકજીવ કરોડો વર્ષો વડે જે કર્મ ખપાવે છે તે કર્મોને (મનવચનકાયા એ)ત્રણથી ગુપ્ત જ્ઞાની એક ઉચ્છવાસમાં ખપાવે છે.” શંકા: છતાં ત્રણ મંગલની કલ્પના નિરર્થક છે. ? (કારણ કે એક મંગલથી જ કામ પૂરું થાય છે.) સમાધાન : આ પ્રશ્નનો ઉત્તર અને પૂર્વે કહી જ દીધો છે કે નિર્વિદનપરિસમાપ્તિ વગેરે ત્રણ કાર્યો માટે ત્રણ મંગલ કરેલ છે. તેથી ફરી એ વાત કરતા નથી. આમ એ વાત સિદ્ધ થાય છે કે શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમ અને અન્તમાં મંગલ ઉપાદેય છે. શંકા : મંગલ એટલે શું ? 30 १४. अनुमानस्य । १५. मङ्गलत्रयस्य अविजसमाप्त्यादिकार्यत्रयस्य पृथक्पृथक्तया साधकत्वात्। ૬. સિદ્ધમ્ | * ત૭ ૨-૩-૪ / 25.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy