SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ધાતનિયુક્તિના ધારો (નિ. ૧૪૦-૧૪૧) ૪ ૩૦૫ कारण७ पच्चय८ लक्खण९ नए१० समोआरणा११ ऽणुमए१२ ॥१४०॥ किं१३ कइविहं१४ कस्स१५ कहिं१६ केसु१७ कहं१८ केच्चिरं१९ हवइ कालं। कइ२० संतर२१ मविरहिअं२२ भवा२३ गरिस२४ फासण२५ निरुत्ती२६ ॥१४१॥ व्याख्या-उद्देशो वक्तव्यः, एवं सर्वेषु क्रिया योज्या, उद्देशनमुद्देशः-सामान्याभिधानं अध्ययनमिति, निर्देशनं निर्देश:-विशेषाभिधानं सामायिकमिति, तथा निर्गमणं निर्गमः, कुतोऽस्य 5 निर्गमणमिति वाच्यं, क्षेत्रं वक्तव्यं कस्मिन् क्षेत्रे ?, कालो वक्तव्यः कस्मिन् काले ?, पुरुषश्च वक्तव्यः कुतः पुरुषात् ?, कारणं वक्तव्यं किं कारणं गौतमादयः शृण्वन्ति ?, तथा प्रत्याययतीति प्रत्ययः स च वक्तव्यः, केन प्रत्ययेन भगवतेदमुपदिष्टं ? को वा गणधराणां श्रवण इति, तथा लक्षणं वक्तव्यं श्रद्धानादि, तथा नया-नैगमादयः, तथा तेषामेव सैमवतरणं वक्तव्यं यत्र संभवति, वक्ष्यति च 'मूढणइयं सुयं कालियं तु' इत्यादि, 'अनुमतं' इति कस्य व्यवहारादेः 10 किमनुमतं सामायिकमिति, वक्ष्यति-तत्र संजमो अणुमओ' इत्यादि, किं सामायिकम् ? 'जीवो गुणपडिवण्णो' इत्यादि वक्ष्यति, कतिविधं सामायिकं ? 'सामाइयं च तिविहं सम्मत्त सुयं तहा હોય ? કેવી રીતે પ્રાપ્ત થાય ? કેટલા કાળ સુધી ટકે ? પ્રાપ્ત કરનારા કેટલા હોય ? અંતર કેટલું હોય? નિરંતર પ્રાપ્તિનો કાળ કેટલો હોય ? કેટલા ભવ પ્રાપ્ત થાય ? આકર્ષો કેટલા 15 હોય? સ્પર્શના–નિરુક્તિ.. ટીકાર્થ : ઉદેશ કહેવા યોગ્ય છે, આ પ્રમાણે “કહેવા યોગ્ય છે” ક્રિયાપદ બધા સાથે જોડવું તેમાં ઉદ્દેશ એટલે “અધ્યયન” એ પ્રમાણે સામાન્યથી નામ જણાવવું, નિર્દેશ એટલે સામાયિક’ એ પ્રમાણે વિશેષથી નામ જણાવવું. નીકળવું તે નિર્ગમ – સામાયિકાધ્યયનની ક્યાંથી ઉત્પત્તિ થઈ છે તે કહેવું. કયા ક્ષેત્રમાં? (સામાયિક ઉત્પન્ન થયું ?) તે ક્ષેત્ર કહેવું, કયા 20 કાળમાં (સામાયિકની ઉત્પત્તિ થઈ છે) ? તે કાળ કહેવો, ક્યા પુરૂષમાંથી (તે ઉત્પન્ન થયું છે)? તે પુરપ કહેવો. ગૌતમાદિ કયા કારણથી (સામાયિક) સાંભળે છે ? તે કારણ કહેવું. કયા પ્રત્યયથી (જ્ઞાનથી) “ ! પાનવડે આ સામાયિક ઉપદેશાયું ? અથવા સામાયિકને સાંભળવામાં ગણધરોને કયો પ્રત્યય બોધ) હતો ? તે પ્રત્યય કહેવો, શ્રદ્ધાદિ સામાયિકનું લક્ષણ કહેવું, નૈગમ વગેરે 25 ન્યો તથા તે નયોનું જ સમવસરણ જેમાં સંભવતું હોય તે કહેવું. (દરેક પદોની નીવડે વિચારણા કરવી તે જ્યોનું સમવતરણ.) જો કે – આગળ કહેશે, “મૂઢનયવાળું કાલિકશ્રુત છે" ઈત્યાદિ (વિસ્તારાર્થ ગાથા નં. ૭૬રમાં કહેવાશે). અનુમત એટલે વ્યવહાર વગેરે કયા નયને કયું સામાયિક અનુમત છે ? આ વિષયમાં આગળ કહેશે- “તપ સંયમ અનુમત છે” વગેરે, સામાયિક શું છે? એ વિષયમાં “ગુણપ્રતિપન્ન 30 જીવ..." વગેરે કહેશે. કેટલા પ્રકારનું સામાયિક છે ? એ વિષયમાં “સામાયિક ત્રણ પ્રકારનું + : સમુદેશ: I * સમવતારf a | + સંમત્તિ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy