________________
૩૦૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उत्तिण्णो, दोहिवि तुरितं तुरितं कप्परेहिं घतं लइअं, थेवं नटुं, सो आभीरो भणति-मए ण सुट्ठ पणमितं, सावि भणति-मए ण सुठु गहियं । एवं आयरिएण आलावगे दिऎणे विणासितो. पच्छा आयरिओ भणति-मा एवं कुट्टेहि, मया अणुवउत्तेण दिण्णो त्ति, सीसो भणति-मए ण सुट्ट
गहितोत्ति । अहवा जहा आभीरो जाणति-एवड्डा धारा घडे माइत्ति, एवं आयरिओऽवि जाणति5 વર્લ્ડ માનવ સદિતિ દિપંતિ થાર્થ: શરૂ
इत्थमाचार्यशिष्यदोषगुणदोषगुणकथनलक्षणो व्याख्यानविधिः प्रतिपादितः, इदानीं कृतमङ्गलोपचारो व्यावर्णितप्रसङ्गविस्तर: प्रदर्शितव्याख्यानविधिरुपोद्घातदर्शनायाह
उद्देसे १ निद्देसे २ निग्गमे ३ खित्त ४ काल ५ पुरिसे ६ अ ।
પ્રતિપક્ષ દૃષ્ટાંતમાં કથાનક પૂર્વની જેમ જાણવું (અર્થાત ભરવાડ–ભરવાડણ ઘીના ઘડા 10 ભરી વેચવા બજારમાં જાય છે વગેરે) બંને દષ્ટાંતો વચ્ચે જુદાપણું બતાવે છે – એકબીજાને ઘડો
આપતા ઘડો પડી જાય છે ત્યારે આભીર ગાડાથી નીચે ઊતરે છે. બંને જણા ઝડપથી કર્પરો (ઠીકરાં) વડે ઘી લેવા લાગ્યા. થોડુંક જ ઘી નષ્ટ થયું. આભીરે કહ્યું – “મારાવડે જ બરાબર અપાયું નહીં.” ભરવાડણ બોલી – “મારાવડે બરાબર ગ્રહણ કરાયું નહીં (આમ પરસ્પર પોતાનો જ દોષ જોતા આભીર-આભીરી સુખના ભાગી થયા.
એ પ્રમાણે આચાર્યવડે આલાપક દેવાયે છતે શિષ્યવડે તે આલાપક વિનાશ કરાયો અથાત શિષ્યવડે બોલતી વખતે અન્યથા રૂપે બોલાતા વિનાશ કરાયો. ત્યારે આચાર્ય કહે, “શિષ્ય ! તું આ રીતે બોલ નહીં, તે વખતે મારાવડે અનુપયોગને કારણે આ પ્રમાણે આલાપક અપાયો હતો.” શિષ્ય કહે “મારાવડે જ બરાબર ગ્રહણ કરાયો ન હતો.” અથવા જૅમ આભીર જાણે
છે “આટલી ધારા જ ઘડામાં જાશે” તેમ આચાર્ય પણ જાણે છે – “આટલો આલાપ ગ્રહણ 20 કરવા (શિષ્ય) સમર્થ છે” (આ રીતે યોગ્યતા અનુસાર આચાર્ય શિષ્યને ભણાવે) l/૧૩૯l!
અવતરણિકા : આ પ્રમાણે આચાર્ય-શિષ્યના દોષ–ગુણના કથનરૂપ વ્યાખ્યાનવિધિ કહીં. હવે કરાયેલ છે મંગલનો ઉપચાર જેમનાવડે તેવા, વર્ણન કરાયો છે પ્રસંગોનો વિસ્તાર જેમનાવડે તેવા તથા દેખાડાયેલી છે વ્યાખ્યાનવિધિ જેમનાવડે તેવા ગ્રંથકાર શ્રી ઉપોદૂધાતદ્વારને
(ઉપોદ્ધાતનિયુક્તિને) બતાડતા કહે છે કે 25 ગાથાર્થ : ઉદ્દેશ-નિર્દેશ–નિર્ગમ-ક્ષેત્ર-કાળ-પુરુષ-કારણ-પ્રત્યય-લક્ષણ–નયસમવતાર–અનુમત.
ગાથાર્થ : (સામાયિક) શું છે? કેટલા પ્રકારનું છે? કોને હોય ? ક્યાં હોય ? કોને વિષે
४४. उत्तीर्णः, द्वाम्यामपि त्वरितं त्वरितं कपरैघृतं लातं, स्तोकं नष्टं, स आभीरो भणति-मया न सुष्ठ अर्पितं, साऽपि भणति-मया न सुष्ठ गृहीतं । एवमाचार्येण आलापके दत्ते विनाशितः, पश्चादाचार्यो 30 भणति-मैवं कुट्टीः, मयाऽनुपयुक्तेन दत्त इति, शिष्यो भणति-मया न सुष्ठ गृहीत इति । अथवा यथा
आभीरो जानाति-एतावती धारा घटे माति इति, एवमाचार्योऽपि जानाति-एतावन्तं आलापकं शक्ष्यति પ્રીતિ . * UિTI + વિUTIક્ષેતિ 1 A માતા * ૩ યાં