________________
उधाहरण (नि. १३८)
303
भरवाड आभीर्युदाहरणम्-आभीराणि घयं गड्डी घेत्तूण पट्टणं विक्किणाणि गयाणि, आढत्ते प् आभीरी ओठिता पंडिच्छति, आभीरोऽवि वारगेण अप्पिणति, कथमिव अणुर्वउत्तं पिणणे गहणे वा अंतरे वारगो भग्गो, आभीरी भणति आ सच्च गामेल्लग ! किं ते "कडं ?, इतरोऽवि आह-तुमं उम्मत्ता अण्णं पलोएसि अण्णं गेण्हसि ताणं कलहो, पिट्टापिट्टी जाता, सेसंपि घयं पडियं, उसूरए जंताणं सेसघयरूवगा बलद्दा य तेणेहिं हडा, अणाभागिणो संवुत्ताणि । एवं 5 जो सीसो पच्चुच्चारादि करेंतो अण्णहा परूवेतो पढंतो वा सिक्खावितो भणति - तुमे चेव एवं वक्खाणिअं कहिअं वा-मा णिण्हवेहि दाउं उवजुंजिअ देहि किंचि चिंतेहि । वच्चामेलियाणे किलिस्ससि तं चऽहं चेव ॥ १ ॥ पडिवक्खे कहाणगं पूर्ववत्, नानात्वं प्रदर्श्यते, भग्गे वारगे
આભીરીનું ઉદાહરણ : ભરવાડ–ભરવાડણ વગેરે ઘીના ઘડાને ગાડામાં ભરી વેચવા શહેરમાં ગયા. ગાડામાંથી ઘીના ઘડા નીચે ઊતારવાનું ચાલુ કરતા નીચે ઊભી રહેલી ભરવાડણ ઘીના ઘડા 10 પટકતી હતી, ભરવાડ એક—પછી એક ઘીના ઘડા ભરવાડણને આપતો હતો, તેવામાં લેતા કે આપતા ઉપયોગ ન હોવાથી વચ્ચે ઘડો ફૂટ્યો ત્યારે ભરવાડણ બોલી – “હે ગામડિયા! તે આ શું કર્યું ?” ભરવાડે કહ્યું – “તું પાગલ છે કે જુએ છે કંઈક અને પકડે છે કંઈક (અર્થાત્ જુએ છે ક્યાં, ને પકડે છે ક્યાં'')
બે વચ્ચે કલહ થયો, મારામારી થઈ, બાકીનું ઘી પણ ઢોળાઈ ગયું. અંધારામાં ઘરે જતાં 15 अनेनुं जाडीनुं घी, पैसा खने जणहो योरोवडे योराया. (लोगोना) अनालागि थया. (विस्तार આ પ્રમાણે છે કે તે બે વચ્ચે કલહ અને મારામારી થવાથી બાજુમાં પડેલા ઘડાઓમાંથી અમુક ઘડા પડી ભાંગી ગયા શેષ જે ઘડા વધ્યા તેમાંથી થોડુંક વેચ્યું અને થોડુંક રહી ગયું જે સાંજે પાછા ફરતા પૈસા અને ઘડા ચોરોએ ચોરી લીધા.)
આ પ્રમાણે જે શિષ્ય ગુરુએ શીખવાડ્યું હોય તે ફરી બોલતાં કઈ જુઠું બોલે કે જુદો અર્થ 20 કરે ત્યારે આચાર્ય ઠપકો આપે તો સામે બોલે કે “તમે જ આ રીતે વ્યાખ્યા કરી છે અથવા કથન કર્યું છે. અને આ રીતે આપ્યા પછી હવે તમે ભૂલ છૂપાવો નહીં, ઉપયોગ પૂર્વક સૂત્રાદિ આપો, બરાબર વિચારો, ઉંધુચનું સૂત્રાર્થનું દાન કરવાથી તમે અને હું બંને ક્લેશ પામીએ છીએ’
11982911
—
४३. आभीरा घृतं गन्त्र्या गृहीत्वा पत्तनं विक्रायका गताः, आरब्धे माने आभीरी अधः स्थिता 25 प्रतीप्सति, आभीरोऽपि वारकेणार्पयति, कथमप्यनुपयुक्तं अर्पणे ग्रहणे वाऽन्तरा घटो भग्नः, आभीरी भणति - आः सत्यं ग्रामेयक ! किं त्वया कृतं ?, इतरोऽप्याह- त्वमुन्मत्ताऽन्यं प्रलोकयसि अन्यं गृह्णासि, तयोः कलहो ( जातः ) केशाकेशि जातं, शेषमपि घृतं पतितं, उत्सूरे यातोः शेषघृतरूप्यका बलीवर्दी च स्तेनैर्हृतौ, अनाभागिनौ ( भोगानां ) संवृत्तौ । एवं यः शिष्यः प्रत्युच्चारादि कुर्वन् अन्यथा प्ररूपयन् पठन् वा शिक्षितः भणति-त्वयैवैवं व्याख्यातं कथितं वा, मा अपलपी: दत्त्वा उपयुज्य देहि किञ्चिच्चिन्तय । 30 व्यत्याम्रेडितदाने क्लेक्ष्यसि त्वं चाहमेव ॥ १ । प्रतिपक्षे कथानकं, भग्ने घटे + विक्किणगाणि । * मेप्पे । * पडिच्छेति । ० उत्तप्प० । कतं । + उसूरयं । 4 अणाभागीणि संजुत्ताणि । x वारगो उदीपणो ।