SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ન આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तौं किं मम तणपाणिएण इह हारवितेण ?, ण दिण्णं, एवं सेसेहि वि, गावी मता, अवण्णवादो य धिज्जाइयाणं, तद्दव्वण्णदव्ववोच्छेदो, उक्तं च-अण्णो दोज्झति कल्लं णिरत्थयं से वहामि किं चारिं? । चउचरण गवी उ मता अवण्णहाणी उ बडुआणं ॥१॥ प्रतिपक्षगौः-मा मे होज्ज अवण्णो गोवज्झा मा पुणो व ण लभेज्जा । वयमवि दोज्झामो पुण अणुग्गहो अण्णदूहेऽवि । 5 दार्टान्तिकयोजना-सीसा पडिच्छगाणं भरोत्ति तेवि य सीसगभरोत्ति । ण करेंति सुत्तहाणी अण्णत्थवि दुल्लहं तेसिं ॥१॥ अविणीयत्तणओ । भेर्युदाहरणं पूर्ववत् । વિચારી ગાયને ઘાસ-પાણી આપ્યું નહીં. આજ પ્રમાણે શેષ ત્રણ બ્રાહ્મણોએ પણ વિચારી ઘાસાદિ આપ્યા નહીં. પરિણામે ગાય 10 મૃત્યુ પામી અને બ્રાહ્મણોનો અવર્ણવાદ થયો. તેથી તે બ્રાહ્મણોને તે ગાય અને અન્ય ગાયોના લુચ્છેદ થયો (મળેલી ગાય મરી ગઈ અને તેમને બીજી ગાય કે અન્ય ચીજ કોઈ આપતું નથી) આ જ વાત ભાષ્યકારે કહી છે. (વિ.આ.ભા.ગા–૧૪૭૩) – “આવતી કાલે બીજો દોહશે તેથી તે ગાયને નકામી ચારી શા માટે આપું ?” આ પ્રમાણે ચાર ચરણો (ચરણ શબ્દથી વાચ્ય એવા બ્રાહ્મણો) સંબંધી તે ગાય મૃત્યુ પામી, બ્રાહ્મણોનો અવર્ણવાદ થયો અને નુકસાન થયું (બીજી 15 ભેટ ન મળવાથી)” ||૧૪૭૩ આનાથી વિરુદ્ધ ગાયનું દષ્ટાંત ભાષ્યકાર બતાવે છે. મારો અવર્ણવાદ (નિંદા) ન થાઓ કે “આ લોકો ગૌહત્યારા છે.” અથવા ફરીથી આપણને ગાય મળશે નહીં તેવું ન થાય; વળી ભવિષ્યમાં આપણે પણ ગાયને દોહવાના છીએ અને બીજો દોહશે તો પણ તેના ઉપર અનુગ્રહ (ઉપકાર) થશે. (માટે ઘાસચારો આપવા દે) ||૧૪૭૪ll દાષ્ટ્રત્તિક યોજના આ પ્રમાણે કરવી “શિષ્યો વિચારે કે પ્રતીચ્છકોની (અન્ય ગચ્છના સાધુઓ કે જે આચાર્ય પાસે ભણવા રોકાયા હોય તેઓની) આચાર્યની સારસંભાળ લેવાની જવાબદારી (મત્તિ) છે. પ્રતીચ્છકો વિચારે કે તે જવાબદારી શિષ્યોની છે. આમ વિચારી શિષ્યો કે પ્રતીચ્છકો આચાર્યની સેવાદિ કરતા નથી જેથી આચાર્ય સીદાય અને સૂત્ર–અર્થની હાની થાય, અવિનીત હોવાને કારણે આવા લોકોને અન્ય ગચ્છમાં પણ સૂત્રાદિ દુર્લભ થાય છે. 25 ||૧૪૭૫ll” ભેરીનું ઉદાહરણ : ગાથા નં. : ૧૩૩માં રહેલ ચંદનકંથા પ્રમાણે જાણી લેવું. ४०. तत्किं मम तृणपानीयाभ्यामाहारिताभ्यामिह ?, न दत्तं, एवं शेषैरपि, गौमता, अवर्णवादश्च धिग्जातीयानां, तद्र्व्यान्यद्रव्यव्यवच्छेदः, उक्तं च-अन्यो धोक्ष्यति कल्ये निरर्थकं तस्या वहामि किं चारीम् । चतुश्चरणा गौzतैव, अवर्णो हानिस्तु बटुकानाम् ।१। ४१. माऽस्माकं भूदवर्णो गोवधका ( इति ) 30 मा पुनश्च न । वयमपि धोक्ष्यामः पुनरनुग्रहोऽन्येन दुग्धेऽपि ।१। ४२. शिष्याः प्रतीच्छकानां भार इति तेऽपि च शिष्यभार इति । न कुर्वन्ति सूत्रहानिः अन्यत्रापि दुर्लभं तेषां ।१। अविनीतत्वात् । .
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy