________________
મચ્છરાદિના ઉદાહરણો (નિ. ૧૩૯)
मेसो एवं सुसीसोऽवि ॥ १ ॥
मशकोदाहरणम् - मैसगोव्व तुदं जच्चादिएहि णिच्छुभते कुसीसोऽवि । जलूकोदाहरणम् - जैलूगा व अदूमंतो पिबति सुसीसोऽवि सुणाणं । बिराल्युदाहरणम्-छड्डेउं भूमीए जह खीरं पिबति दुट्टमज्जारी । परिसुट्टियाण पासे सिक्खति ઇવ વિળયમી ॥
૩૦૧
5
जाहकस्तिर्यग्विशेषः, तदुदाहरणम् - पातुं थोवं थोवं खीरं पासाणि जाहओ लिहइ । मेव जितं काउं पुच्छति मतिमं ण खेदेति । १ ।
गोउदाहरणम् - एगेण धम्मट्टितेण चाउव्वेज्जाण गावी दिण्णा, ते भांति - परिवाडीए दुज्झउ, तहा कतं, पढमपरिवाडीदोहगो चिंतेति - अज्ज चेव मैज्झ दुद्धं, कल्लं अण्णस्स होहित, ગોષ્પદને વિષે પણ (ગાયનો પગ પડવાથી બનેલા ખાબોચિયામાંથી) પાણી પીએ છે પરંતુ 10 પાણીને ડોહળુ કરતો નથી તેમ સુશિષ્ય પણ (એક પદમાત્રને પણ વિનયપૂર્વક આચાર્યના ચિત્તને પ્રસન્ન કરો પૂછે છે તે ઘેટા સમાન જાણવો.)
મશક(મચ્છર)નું ઉદાહરણ : મચ્છરની જેમ (મચ્છર જેમ ડંશ દેવાદ્વારા બીજાને પીડા ઉત્પન્ન કરે છે તેમ) કુશિષ્ય પણ જાતિ વગેરેવડે (જાતિ વગેરેને પ્રગટ કરવા દ્વારા ગુરુને) વ્યથા ઉત્પન્ન કરતો (.તુવન્) (ગચ્છથી) બહાર કઢાય છે.
જળોનું ઉદાહરણ : જેમ જળો પીડા ઉત્પન્ન કર્યા વિના ખરાબ લોહી પીએ છે તેમ સુશિષ્ય પણ આચાર્યને પીડા ઉત્પન્ન કર્યા વિના શ્રુતજ્ઞાન ગ્રહણ કરે છે.
બિલાડીનું ઉદાહરણ : દુષ્ટ બિલાડી જેમ દૂધને ભૂમિ ઉપર ઢોળીને પીએ છે તેમ વિનયથી ચૂકેલો શિષ્ય પણ આચાર્ય પાસે શ્રુતગ્રહણ કરવાને બદલે) પર્ષદામાંથી ઊભા થયેલા સાધુઓ પાસે શીખે છે.
15
જાહક (તિર્યંચ વિશેષ)નું ઉદાહરણ : જેમ તે થોડું–થોડું દૂધ પીને (ભાજનની) આજુબાજુ ચાટે 20 છે. (અર્થાત્ આસપાસથી પૂરેપૂરું પીતો આગળનું પીએ તેમ સુશિષ્ય પણ ગ્રહણ કરેલા સૂત્ર–અર્થને અત્યંત પરિચિત(પાકા) કરીને પછી જ અન્ય સૂત્રાર્થ (ગુરુ વગેરેને) પૂછે છે પણ ખેદ પમાડતો નથી.
ગાયનું ઉદાહરણ : એક ધર્માર્થિએ ચાતુર્વેદ્યોને (બ્રાહ્મણોને) ગાય આપી અને તેમને કહ્યું, “ક્રમશઃ આ ગાય તમારે દોહવી.'' ચારે બ્રાહ્મણોએ આ વાત સ્વીકારી (તથા તં), પ્રથમવારાવાળા દોહકે વિચાર્યું, મને તો આજે જ દૂધ મળશે, કાલે તો બીજાને મળશે. તો ઘાસ 25 પાણી આને ખવડાવીને મારે શું (લાભ) ?” (આશય એ છે કે – આજે ઘાસચારો ખવડાવીશ તો તેનું દૂધ આવતીકાલે તૈયાર થાય અને તે બીજા દોહશે તો મને કશો ફાયદો મળશે નહીં તો હું શા માટે ઘાસચારો ખવડાવું ? હારવિતે તાપાનિા ખવડાવેલ ઘાસચારો) એમ
३५. तत्किं मशक इव तुदन् जात्यादिभिराददाति ( तुदति) कुशिष्योऽपि । ३६. जलौका इव अदुन्वन् पिबति सुशिष्योऽपि श्रुतज्ञानं । ३७. छर्दयित्वा भूमौ यथा क्षीरं पिबति दुष्टमार्जारी । पर्षदुत्थितानां 30 पार्श्वे शिक्षते एवं विनयभ्रंशी ॥ १ ॥ ३८. पीत्वा स्तोकं स्तोकं क्षीरं पार्श्वयोर्जाहको लेढि । एवमेव जीतं ( परिचितं ) कृत्वा पृच्छति मतिमान् न खेदयति । १ । ३९. गवोदाहरणम् - एकेन धर्मार्थिकेन चातुर्वैद्येभ्यो गौर्दत्ता, ते भणन्ति - परिपाट्या दुहन्तु, तथा कृतं, प्रथमपरिपाटीदोहकश्चिन्तयति-अद्यैव मम दुग्धं, कल्ये અન્યસ્ય ભવિષ્યતિ, વિ॰ ! * ૰વાડો | + મ ૩ |