________________
૩૦૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वज्ञमतेऽपि दोषसंभव ईत्ययुक्तं, सत्यमुक्तमेव भाष्यकृता
सवण्णपमाणाओ दोसा ण ह संति जिणमए किंचि । जं अणवउत्तकहणं अपत्तमासज्ज व भवंति ।१।
इदानीं हंसोदाहरणम्-अंबत्तणेण जीहाइ कूड़आ होइ खीरमुदगंमि । हंसो मोत्तूण जलं 5 आपियइ पयं तह सुसीसो ॥१॥ मोत्तूण दढं दोसे गुरुणोऽणुवउत्तभासितादीए । गिण्हइ गुणे उ जो सो जोग्गो समयत्थसारस्स ॥२॥
इदानीं महिषोदाहरणम्-संयमवि ण पियइ महिसो ण य जूहं पियइ लोलियं उदयं । विग्गहविगहाहि तहा अथक्कपुच्छाहि य कुसीसो ॥१॥
मेषोदाहरणम्-अवि गोप्पदंमिवि पिवे सुढिओ तणुअत्तणेण तुंडस्स । ण करेति कलुसमुदगं 10 દે છે એમ વ્યાખ્યાનાદિમાં જે શિષ્ય દોષોને પોતાના હૃદયમાં રાખે છે અને ગુણસમૂહને ત્યજી દે છે તે પરિપૂર્ણકસમાન શિષ્ય અયોગ્ય જાણવો.
શંકા : સર્વજ્ઞમતમાં પણ દોષસંભવ હોય એ વાત અયુક્ત છે અર્થાત્ સર્વજ્ઞમતમાં પણ દોષો હોય એ વાત ઘટતી નથી.
સમાધાન : તમારી વાત સાચી છે સર્વજ્ઞમતમાં દોષો સંભવતા નથી. આ વાત ભાગ્યકાર 15 પણ કહી છે. (વિ.આ.ભા.ગા.ન. : ૧૪૬૬) સર્વજ્ઞના પ્રામાણ્યથી (સર્વજ્ઞ જે કહે તે બધું પ્રમાણ
જ હોય – સત્ય જ હોય એવી પ્રમાણતાની બુદ્ધિથી) જિનમતમાં દોષો સંભવતા જ નથી. (જે દોષો છે તે) ઉપયોગ રહિત ગુરુના કથનથી અથવા અયોગ્ય જીવોને આશ્રયી જિનમતમાં દોષો સંભવે છે. (અયોગ્ય જીવોને આશ્રયી એટલે તેવા પ્રકારના અયોગ્ય જીવો જિનમતમાં અછતાં દોષો ઉત્પન્ન કરે છે.)
હંસનું ઉદાહરણ (વિ.આ.ભા. ૧૪૬૭) "જીભ ખાટી હોવાથી જીભદ્વારા, પાણીમાં દૂધનાં ફોદા (કૂચિકા) થઈ જાય છે. (અર્થાત્ દૂધ—પાણી ભેગા હોય તેમાં ચાંચ નાખે એટલે દૂધ ફાટી જાય છે.) હંસ તેમાંથી પાણીને છોડી દૂધ પીએ છે તેમ જે સુશિષ્ય /૧ગુરુના અનુપયોગથી બોલાયેલું વિગેરે દોષોને દેઢ રીતે છોડી ગુણો ગ્રહણ કરે છે તે શાસ્ત્રાર્થના સારને માટે યોગ્ય
છે ! ર / 25 મહિષ(પાડા)નું ઉદાહરણ : જેમ પાડો (પોતાનાવડે ડહોળાયેલું) પાણી સ્વયં પીતો નથી
કે ટોળું પણ પીતું નથી, તેમ કુશિષ્ય કલહ-વિકથાવડે અને અકાલીન (અવસરને અનુચિત) પૃચ્છાવડે પોતે ભણતો નથી અને તેના કારણે બીજા ભણી શકતા નથી.
ઘેટાનું ઉદાહરણ : સંકુચિત અંગવાળો (સુતિ) ઘેટો પોતાનું મુખ પાતળું હોવાથી
३१. सर्वज्ञप्रामाण्यात् दोषा नैव सन्ति जिनमते केऽपि । यदनुपयुक्तकथनं अपात्रमासाद्य वा भवन्ति 30 (१। ३२. अम्लतया जिह्वायाः कूर्चिका भवति क्षीरमुदके । हंसो मुक्त्वा जलमापिबति पयः तथा सुशिष्यः
शमक्त्वा दृढं दोषान गरोरनपयक्तभाषितादिकान । गहाति गणास्त यः स योग्यः समयार्थ( स्थ) सारस्य ।२। ३३. स्वयमपि न पिबति महिषो न यूथं पिबति लोठितमुदकम् । विग्रहविकथाभिस्तथा अविश्रान्तपृच्छाभिश्च कुशिष्यः ।। ३४. अपि गोष्पदेऽपि पिबति मेषस्तनुत्वेन तुण्डस्य । न करोति નુપમુદ્ર મેપ વં સુશિષ્યોfપ શ * રૂત્યુ$ . * વેવિ + મતિ .
20