SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) २ईसरधूआ सभूसणाणं व । होइ गूरू सीसोऽविअ विणिओअं तो जहा भणितं ॥२॥ ३। श्रावकोदाहरणं पूर्ववत्-नवरमुपसंहार:-चिरपरिचितंपि ण सरति सुत्तत्थं सावगो सभज्जं व । जो ण सो जोग्गो सीसो गरुत्तणं तस्स दरेणं ॥१॥४। बधिरगोदाहरणं पर्ववदेव, उपसंहारस्त गाथयोच्यते-अण्णं पदो अण्णं जो साहड सो गरुण बहिरोव्व । ण य सीसो जो अण्णं सणेति 5 अणुभासए अण्णं ॥१॥ ५। एवं गोधोदाहरणोपसंहारोऽपि वक्तव्यः ६। इदानीं टङ्कणकोदाहरणं उत्तरावहे टंकणा णाम मेच्छा, ते सुवण्णेणं दक्खिणावहाइं भंडाइं गेण्हंति, ते य परोप्परं भासं ण जाणंति, पच्छा पुंजं करेंति, हत्थेण 3 छाएंति, जाव इच्छा ण पूरति ताव ण अवणेति, पुण्णे अवणेति, एवं तेसिं इच्छियपडिच्छियववहारो एवं अक्खेवनिण्णयपसंगदाणग्गहणाणुवत्तिणो જ ગુરુ છે અને જે રીતે કહેવાયું તે રીતે જ તેને જોડનાર જ શિષ્ય છે. ||રા ૩ 10 ૪. શ્રાવકનું ઉદાહરણ : પૂર્વની ગાથાર્થ ૧૩૪માંથી જાણી લેવું માત્ર તેનો ઉપસંહાર કરતા કહે છે કે ચિર-કાળથી પરિચિત પોતાની પત્નીને પરસ્ત્રીની બુદ્ધિથી ભોગવતો જેમ તેને ઓળખી શકયો નહીં, તેમ ચિર–પરિચિત એવા પણ સૂત્રાર્થ જે શિષ્યને યાદ રહેતા નથી તે શિષ્ય યોગ્ય નથી. (શિષ્યપણાને યોગ્ય નથી તો) તેનું ગુરુપણું તો દૂર જ રહ્યું ૧|૪ ૫/૬, બધિર અને ગોદોહકનું ઉદાહરણ : પૂર્વની જેમ (ગાથા નં. ૧૩૩ પ્રમાણે) જાણી 15 લેવું. તેનો ઉપસંહાર ગાથાવડે કહે છે કે બહેરાની જેમ પૂછાયું હોય કંઈક અને જે કહે કંઈક તે ગુરુ યોગ્ય નથી. તેમજ તે શિષ્ય પણ યોગ્ય નથી જે સાંભળે કંઈક અને અનુભાષણ (સાંભળેલું ફરી કહેવું તે) કંઈક જુદું જ કરે [૧] આ પ્રમાણે ગોવાળિયાનો ઉપસંહાર પણ જાણવો. (તે આ પ્રમાણે કે ગોવાળિયો અન્યના વાછરડાને અન્ય ગાયને લગાડે તેમ જે શિષ્ય કે ગુરુ અન્ય સ્થાને અન્યની પ્રરૂપણાદિ કરે તે યોગ્ય નથી.) 20 ૭. હવે ટંકણનું ઉદાહરણ કહે છે – ઉત્તરાપથમાં ટંકણનામના મ્લેચ્છો રહેતા હતા, તેઓ સુવર્ણ આપવાવડે દક્ષિણાપથથી આવેલું કરિયાણું ગ્રહણ કરતા હતા. તેઓ અને દક્ષિણાપથથી કરિયાણું વેચવા આવેલા વાણિયાઓ પરસ્પર એકબીજાની ભાષા જાણતા નહોતા. તેથી બંને જણા સુવર્ણ અને કરિયાણાનો ઢગલો કરતા. તેની ઉપર હાથ મૂકતા. જયાં સુધી પોતાની ઇચ્છા મુજબ ઢગલા થતાં નહિ ત્યાં સુધી હાથ ઉપાડતા નહીં, જ્યારે 25 પોતાની ઇચ્છા મુજબનો ઢગલો થતો ત્યારે હાથ ઉપાડી લેતા. આ રીતે તેઓનો પોતાની અને સામેવાળાનીઇચ્છા પ્રમાણે વ્યવહાર ચાલતો. એજ રીતે શિષ્ય પણ આક્ષેપો = પ્રશ્નો ત્યાં સુધી २०. ईश्वरदुहिता स्वभूषणानामिव । भवति गुरुः शिष्योऽपि च विनियोगं तद् (विनियोजयन्) यथा भणितम् ।२। २१. चिरपरिचितावपि न स्मरति सूत्रार्थौ श्रावकः स्वभार्यामिव । यो न स योग्यः शिष्यः गुरुत्वं तस्य दूरेण ।१। २२ अन्यत्पृष्टोऽन्यत् यः कथयति स न गुरुर्बधिर इव । न च शिष्यो 30 योऽन्यच्छृणोत्यनुभाषतेऽन्यत् । १। २३. उत्तरापथे टङ्कणानामानो म्लेच्छाः, ते सुवर्णेन दक्षिणापथानि भाण्डानि गृह्णन्ति, ते च परस्परं भाषां न जानते, पश्चात् पुजं कुर्वन्ति, हस्तेन त्वाच्छादयन्ति, यावदिच्छा न पूर्यते तावन्नापनयन्ति, पूर्णेऽपनयन्ति, एवं तेषां ईच्छितप्रतीच्छित (इप्सितप्रतीप्सित ) व्यवहारः, एवंआक्षेपनिर्णयप्रसङ्गदानग्रहणानुवर्तिनो ★ हत्थेण उच्छा.ति.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy