SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ व्याप्यानविधि उपर श्रेष्ठिपुत्रीनुं दृष्टान्त ( नि. १३) र्जुण्णसेट्ठिचेडी जं हत्थे तं पाए, ण जाणति, तं च से असिलिट्टं, ताहे तेहिं णाअं - जहा एयाई मण होंति, ताहे इतरी भणिआ-तुमे आविंध, ताए कमेण आविद्धं, सिलिट्ठे च से जायं, भणिया य-मेल्लाहि, ताए तहेव णिच्चं आमुचंतीए पडिवाडीए आमुक्कं, ताहे सो जुण्णसेट्ठी डंडितो । जहा सो एगभविअं मरणं पत्तो, एवायरिओवि जं अण्णत्थ तं अण्णाहिं संघाडेति, अण्णवत्तव्वाओ अण्णत्थ परूवेति उस्सग्गादिआओ, एवं सो संसारदंडेण दंडिज्जति, तारिसस्स 5 पासे ण सोतव्वं, जहा सा चेडी जसं पत्ता, एवं चेवायरिओ जो ण विसंवाएति, तेण अरिहंताणं आणा कता भवति, तारिसस्स पासे सोयव्वं । एत्थ गाथा - अत्थाणत्थनिउत्ताऽऽभरणाणं सेट्ठधू । गुरु विधिभणिते वा विवरीयनिओअओ सीसो ॥१॥ सत्थाणत्थनिउत्ता ધારણ કરવા તે જાણતી નહોતી. તેથી તે અલંકાર તેણીને બંધબેસતા આવ્યા નહીં. આ જોઈ ન્યાયાધીશો જાણી ગયા કે આ અલંકારો તેણીનાં નથી. હવે બીજીને કહ્યું ‘તું પહેર.’ ત્યારે 10 તેણીએ ક્રમથી બધા અલંકારો પહેર્યા અને તે અલંકારો તેણીને બંધબેસતા આવી ગયા. ન્યાયાધીશોએ કહ્યું ‘‘કાઢી નાખ અલંકારોને.” ત્યારે તેણીએ નિત્યક્રમ પ્રમાણે ક્રમશઃ કાઢી નાખ્યા ( આ જોતાં તે અલંકારો તેણીના જ છે એમ નિર્ણય કરાયો અને) ત્યારે તે જીર્ણશ્રેષ્ઠિને દંડ કરવામાં આવ્યો. જેમ તે શ્રેષ્ઠિ એક ભવ પુરતું મરણ પામ્યો, તેમ આચાર્ય પણ જે સૂત્રને જ્યાં (અપવાદમાં) 15 ઘટાડવાનું હોય તેને બદલે અયંત્ર (ઉત્સર્ગમાં) ઘટાડે અથવા જે કહેવાનું હોય તેના સ્થાને બીજી પ્રરૂપણા કરે અર્થાત્ ઉત્સર્ગના નૈરૂપણમાં અપવાદનું નિરૂપણ – અપવાદના નિરૂપણમાં ઉત્સર્ગનું નિરૂપણ કરે તે સંસારરૂપ દંડવડે દંડાય છે. તેવા ગુરૂ પાસે સાંભળવું નહીં. જેમ તે નવાશ્રેષ્ઠિની પુત્રી યશને પામી, તેમ જે આચાર્ય વિરોધી પ્રરૂપણા ન કરે તે આચાર્ય અરિહંતની આજ્ઞાનું પાલન કરે છે. તેવા પાસે સાંભળવું જોઈએ. (खा जातमां विशेष आ. भाष्यनी गा.नं. १४४० - १ जतावे छे) – “आत्मरशोने અસ્થાને જોડનાર જીર્ણશ્રેષ્ઠિની પુત્રીની જેમ (જે અસ્થાનઅર્થનિયોક્તા હોય તે) ગુરુ નથી, કે ગુરુવડે વિધિથી કહેવાયેલા અર્થને વિપરીત રીતે જોડનાર હોય તે શિષ્ય નથી. ॥૧॥ પોતાના આભરણને સ્વસ્થાનમાં જોડનાર નવાષ્ઠિની પુત્રીની જેમ સ્વસ્થાનમાં અર્થ જોડનાર હોય તે 20 १९. जीर्णश्रेष्ठिचेटी यत् हस्ते ( हस्तसम्बन्धि ) तत् पादे ( परिदधाति ), न जानाति, तच्च तस्या 25 अश्लिष्टं तदा तैर्ज्ञातं यथैतान्यस्या न भवन्ति, तदेतरा भणिता-त्वं परिधेहि, तया क्रमेण परिहितं, श्लिष्टं च तस्या जातं, भणिता च मुञ्च, तया तथैव नित्यमामुञ्चन्त्या परिपाट्या आमुक्तं, तदा स जीर्णश्रेष्ठी दण्डितः । यथा स एकभविकं मरणं प्राप्तः, एवमाचार्योऽपि यत् ( सूत्र ) अन्यत्र ( उत्सर्गादौ ) तद् अन्यत्र (अपवादादौ ) संघातयति, अन्यवक्तव्यता अन्यत्र प्ररूपयति उत्सर्गादिकाः, एवं स संसारदण्डेन दण्ड्यते, तादृशस्य पार्श्वे न श्रोतव्यं, यथा सा चेटी यशः प्राप्ता, एवमेवाचार्यो यो न विसंवादयति, तेनार्हतां आज्ञा 30 कृता भवति, तादृशस्य पार्श्वे श्रोतव्यं । अत्र गाथे- अस्थानार्थनियोक्ता आभरणानां जीर्णश्रेष्ठिदुहितेव । न गुरुः विधिभणिते वा विपरीतनियोजकः शिष्यः | १ | स्वस्थानार्थनियोक्ता + एते से । * णो ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy