SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યના ગુણ-દોષનું નિરૂપણ (નિ. ૧૩૭) 'दोवि । - जोग्गा सीसायरिआ टंकणवणिओवमा एसा ॥१॥ ७॥ इत्थमुक्तप्रकारेण गवादिषु द्वारेषु साक्षादभिहितार्थविपर्ययः - प्रतिपक्षः आचार्यशिष्ययोर्यथायोगं योजनीयः, स च योजित एवेति गाथार्थः ॥१३६॥ इदानीं विशेषतः शिष्यदोषगुणान् प्रतिपादयन्नाह - कस्स न होही वेसो अनब्भुवगओ अ निरुवगारी अ । अप्पच्छंदमईओ पट्टिअओ गंतुकामो अ ॥ १३७॥ ૨૯૩ आह-शिष्यदोषगुणानां विशेषाभिधानं किमर्थम् ?, उच्यते, कालान्तरेण तस्यैव गुरुत्वभवनात्, अयोग्याय च गुरुपदनिबन्धनविधाने तीर्थकराज्ञादिलोपप्रसङ्गात् । व्याख्या -कस्य न भविष्यति द्वेष्यः - अप्रीतिकरः, यः किम्भूतः ? - न अभ्युपगतः अनभ्युपगतः - श्रुतोपसंपदाऽनुपसंपन्न इति भावार्थ:, उपसंपन्नोऽपि न सर्व एवाद्वेष्यो भवतीत्यत आह- 'निरुपकारी च निरुपकर्तुं 10 કરે જ્યાં સુધી સમજણ પડે નહીં, ગુરુ પણ નિર્ણય – ઉત્તર ત્યાં સુધી આપે જ્યાં સુધી શિષ્યને ખ્યાલ ન આવે, ગુરુ પ્રાસંગિક વાતોનું દાન કરે અને શિષ્ય પણ તેનું ગ્રહણ કરે આવા ટંકણવેપારી જેવા ગુરુ—શિષ્ય (અનુયોગકરણ/ગ્રહણ માટે) યોગ્ય જાણવા. IIઙા આમ કહેવાયેલ પ્રકારવડે ગાયાદિ દૃષ્ટાંતોમાં સાક્ષાત્ કહેવાયેલા અર્થથી ઊલટું એટલે કે આચાર્ય—શિષ્યનો પ્રતિપક્ષ (અયોગ્યતા) કહેવા યોગ્ય છે. (અર્થાત્ જેવા ગુરુ-શિષ્યને યોગ્ય 15 બતાવ્યા છે, તેનાથી વિપુરીત પ્રકારના ગુરુ શિષ્ય અયોગ્ય છે.) તે પ્રતિપક્ષ જોડેલો જ છે. (અર્થાત્ અયોગ્યતા પણ તે તે દૃષ્ટાંતોમાં સાથે જ બતાવી દીધી છે) ૧૩૬ અવતરણિકા : હવે વિશેષથી શિષ્યના ગુણ—દોષોને કહે છે ગાથાર્થ : અનમ્યુંપગત,—નિરૂપકારી–સ્વેચ્છાચારી મતિવાળો—પ્રસ્થિત અને જવાની ઇચ્છાવાળો એવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકરનારો ન થાય ? ટીકાર્થ : શંકા : શિષ્યના દોષગુણોનું વિશેષથી કથન શા માટે કરો છો ? (પૂર્વે ગુરુશિષ્યના ગુણ—દોષ કહી જ ગયા છો, તો ફરી શિષ્યના દોષ શા માટે કહો છો ?) 5 = = સમાધાન : કાળાંતરે તે શિષ્ય જ ગુરુ બને છે અને અયોગ્ય એવા શિષ્યને ગુરુપદનો સંબંધ કરવામાં તીર્થંકરની આજ્ઞાદિનો લોપ કરવાનો પ્રસંગ થતો હોવાથી શિષ્યના ગુણ–દોષોનું કથન કરાય છે. હવે ગાથાર્થ કહે છે—કોને દ્રષ્ય અપ્રીતિકર થતો નથી ? (અર્થાત્ થાય છે 25 જ). જે કેવા પ્રકારનો છે ?– જે અભ્યપગત નથી તે અનન્યુપગત જેણે શ્રુતોપસંપદા સ્વીકારી નથી. (શ્રુતોપસંપદા ભણવા માટે આચાર્યાદિ ગુરુની નિશ્રામાં રહેવું તે) (અહીં અન્વય આ પ્રમાણે કે – જે શિષ્યએ ઉપસંપદા સ્વીકારી નથી તેવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકર બનતો નથી ? અર્થાત્ બને જ છે) 20 શ્રુતસંપદાથી યુક્ત હોવા છતાં બધા જ શિષ્યો અદ્વેષ્ય પ્રીતિકર હોતા નથી જો તે 30 ૨૪. યેપિ । યોગ્યા આચાર્યશિષ્યા ટડુંળવળનુપમા ા ા?! * મુત્તેન ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy