SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણીકના કોપનું ઉદાહરણ (નિ. ૧૩૪) શૈક ૨૮૧ आणिज्जंतो खीलयं घडतो एइ, जोक्कारे कए वासुदेवेण पुच्छिओ-किं एयं घडिज्जतित्ति, · भणति-जो पारिओसिय बोल्लं काहिति तस्स मुहे खोट्टिज्जिहित्ति । पढम अणणुओगो णाते अणुओगो, एवं जो विवरीयं परूवेति तस्स अणणुओगो इतरस्स अणुओगो ६। श्रेणिकविषयकोपोदाहरणं-रायगिहे णगरे सेणिओ राया, चेल्लणा तस्स भज्जा, सा वद्धमाणसामिमपच्छिमतित्थगरं वंदित्ता वेयालियं माहमासे पविसति, पच्छा साहू दिट्ठो 5 पडिमापडिवण्णओ, तीए रत्तिं सुत्तिआए हत्थो किहवि विलंबिओ, जया सीतेण गहिओ तदा चेतितं, पवेसितो हत्थो, तस्स हत्थस्स तणएणं सव्वं सरीरं सीतेण गहिरं, तीए भणिअं-स तवस्सी किं करिस्सति संपयं ?। पच्छा सेणिएण चिंतियं-संगारदिण्णओ से कोई, रुद्रुण कल्लं વાતો શાબ ખીલીને ઘડતો આવે છે. જયનાદ કર્યા પછી વાસુદેવે પૂછ્યું – “શા માટે ખીલીને ઘડે છે ?” શબે કહ્યું, “જે ગઈકાલના વૃત્તાન્તને બોલે તેના મુખમાં ખીલી નાખવાની છે.” 10 અહીં શાંબ દ્વારા ભરવાડ–ભરવાડણ ઓળખાયા નહીં તે અનનુયોગ અને ઓળખાયા અનુયોગ. એ જ પ્રમાણે જે વિપરીત પ્રરૂપે તેનો અનનુયોગ અને સમ્ય—પ્રરૂપણા કરનારનો અનુયોગ જાણવો. દા ૩. શ્રેણિકના કોપનું ઉદાહરણ : રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા રાજય કરે છે. ચેલ્લણા તેની રાણી છે, તે એકવાર વર્ધમાનસ્વામીને વંદન કરી સાંજના સમયે મહા મહિનામાં નગરમાં) 15 પ્રવેશ કરતી હતી. તે વખતે ત્યાં પ્રતિમામાં રહેલા સાધુ દેખાયા. રાત્રિના વિષે સૂતી એવી તેણીનો હાથ કોઈક રીતે (ઓઢેલા વસ્ત્રથી) બહાર નીકળ્યો. જયારે તે હાથ ઠંડીથી જકડાઈ ગયો ત્યારે તે એકદમ જાગી અને પોતાનો હાથ અંદર લઈ લીધો. તે હાથના સંપર્કથી (તUTUOT) આખું શરીર ઠંડીથી જકડાઈ ગયું. તે એકદમ બોલી ઉઠી, “અત્યારે તે સાધુનું શું થતું હશે ?” (અર્થાત્ મહેલમાં આટલા 20 વસ્ત્રો ઓઢીને સૂવા છતાં જો મને આટલી ઠંડી લાગતી હોય તો બહાર રહેલા તે સાધુનું શું થતું હશે ?) આ સાંભળી શ્રેણિકે વિચાર્યું, “નક્કી, ચેલુણાએ કો'કને સંકેત આપી રાખેલો લાગે છે (પરંતુ મારી હાજરીને કારણે તે જઈ શકતી નથી) ગુસ્સે થયેલા શ્રેણિકે બીજા દિવસે અભયને બોલાવી અંતઃપુર બાળી નાંખવાનો આદેશ આપ્યો. શ્રેણિક સ્વામી પાસે ગયો. ત્યારે બુદ્ધિનિધાન ९. आनीयमानः कीलकं घटयन् एति, जयोत्कारे कृते वासुदेवेन । पृष्टः-किमेतत् घट्यते इति, 25 भणति-यः पर्युषितं वृत्तान्तोल्लापं करिष्यति तस्य मुखे क्षेप्स्यते इति । प्रथममननुयोगः ज्ञाते अनुयोगः, एवं यो विपरीतं प्ररूपयति तस्याननुयोग इतरस्य अनुयोगः । १०. राजगृहे नगरे श्रेणिको राजा चेल्लना तस्य भार्या, सा वर्धमानस्वामिनमपश्चिमतीर्थकरं वन्दित्वा विकाले माघमासे प्रविशति, पश्चात् साधुदृष्टः प्रतिपनप्रतिमः, तस्या रात्रौ सुप्ताया हस्तः कथमपि विलम्बित: (बहिः स्थितः ) यदा शीतेन गृहीतः तदा चेतितं, प्रवेशितो हस्तः, तस्य हस्तस्य सम्बन्धिना सर्वं शरीरं शीतेन गृहीतं, पश्चात् तया भणितं-स तपस्वी 30 किं करिष्यति साम्प्रतं ?, पश्चात् श्रेणिकेन चिन्तितं-दत्तसङ्केतोऽस्याः कश्चित्, रुष्टेन कल्ये
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy