SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨૮૨ સૈક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अभओ भणिओ-सिग्धं अंतेउरं पलीवेहि, सेणिओ गतो सामिसगासं, अभएण हत्थिसाला पलीविया, सेणिओ सामि पुच्छति-चेल्लणा किं एगपत्ती अणेगपत्ती ?, सामिणा भणिअं- एगपत्ती, ताहे मा डज्झिहितित्ति तुरितं णिग्गओ, अभओ णिप्फिडति, सेणिएणं भणिअं-पलीवितं ?, સી મતિ-મં, તુ વિં જ પવિઠ્ઠો ?, મUતિ-મદં બ્રિક્સા વિ જૈ પિUTI ?, પછી 5 णेण चितिअं-मा छडिज्जिहितित्ति भणित-ण डज्झत्ति । सेणियस्स चेल्लणाए पुव्वि अणणुओगो पुच्छिए अणुओगो, एवं विवरीए परूविए अणणुओगो जहाभावे परूविए अणुओगो ७॥१३४।। इत्थं तावदनुयोगः सप्रतिपक्षः प्रपञ्चेनोक्तः, नियोगोऽपि पूर्वप्रतिपादितस्वरूपमात्रः सोदाहरणोऽनुयोगवदवसेयः, साम्प्रतं प्रागुपन्यस्तभाषादिस्वरूपप्रतिपादनायाह कढे १ पुत्थे २ चित्ते ३ सिरिघरिए ४ पुंड ५ देसिए ६ चेव । 10 એવા અભયકુમારે હસ્તિશાળા બાળી નાંખી. આ બાજુ શ્રેણિકે સ્વામીને પૂછ્યું, “ચલ્લણા એકની પત્ની છે કે અનેકની પત્ની ?” સ્વામીએ કહ્યું, “એકની જ પત્ની છે.” આ સાંભળી શ્રેણિક રાજા “અંતઃપુર બાળી ન નાખે તો સારું” એમ વિચારી પોતાના સ્થાને આવવા નીકળ્યો. આ બાજુ અભય (સ્વામી પાસે આવવા) નીકળ્યો. રસ્તામાં) શ્રેણિકે અભયને પૂછ્યું, “તે અંતઃપુર બાળી નાંખ્યું ?” તેણે કહ્યું, 15 “હાજી”, ત્યારે શ્રેણિકે કહ્યું, “તું કેમ (અગ્નિમાં) પ્રવેશ્યો નહીં ?” અભયે જણાવ્યું, “હું તો પ્રવ્રયા લઈશ મારે શા માટે અગ્નિમાં પ્રવેશ કરવાનો ?” ત્યાર બાદ અભયે વિચાર્યું, “કદાચ પોતાના પ્રાણ ત્યાગી દેશે તો ?" તેથી તેનો ખુલાસો કર્યો – “મેં અંતઃપુરને બાળ્યું નથી.” અહી શ્રેણિકનો ચેલ્લણા માટે પૂર્વ અભિપ્રાય એ અનનુયોગ અને પાછળથી પૂછાયા પછી હકીકત જાણી તે અનુયોગ, તેમ વિપરીત પ્રરૂપણામાં અનનુયોગ અને સમ્યફ પ્રરૂપણામાં અનુયોગ થાય 20 છે. ||૧૩૪l. અવતરણિકા : આ પ્રમાણે અનનુયોગ સહિત અનુયોગ વિસ્તારથી કહ્યો, પૂર્વે (ગા.નં. ૧૩૧માં) જેનું સ્વરૂપ બતાવાયેલું છે એવો નિયોગ પણ ઉદાહરણ સહિત અનુયોગની જેમ જ જાણી લેવો. (અર્થાત્ નિયોગનો અર્થ અને ઉદાહરણો અનુયોગ જેવા જ છે) હવે ગાન. ૧૩૧માં કહેલ ભાષાદિનું સ્વરૂપ બતાવતાં કહે છે 25 ગાથાર્થ : કાઇ – પુસ્ત (લેપ્ય)–ચિત્રભંડારી-કમળ અને માર્ગદશકના ઉદાહરણો, ११. अभयो भणित:-शीघ्रमन्तःपुरं प्रदीपय, श्रेणिको गत: स्वामिसकाश, अभयेन हस्तिशाला प्रदीपिता, श्रेणिकः स्वामिनं पृच्छति चेल्लना किमेकपत्नी अनेकपत्नी ?, स्वामिना भणितं-एकपत्नी, तदा मा दाहीति त्वरितं निर्गतः, अभयो निस्सरति, श्रेणिकेन भणितं-प्रदीपितं ?,स भणति-आम, त्वं किं न प्रविष्टः ?, भणति-अहं प्रव्रजिष्यामि किं ममाग्निना ? पश्चादनेन चिन्तितं-मा त्याक्षीदिति भणितं-न 300 दग्धेति । श्रेणिकस्य चेल्लनायां पूर्वमननुयोगः पृष्टेऽनुयोगः, एवं विपरीते प्ररूपितेऽननुयोगः यथाभावे प्ररूपिते अनुयोगः ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy