SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ उभसामेवानुं उघाउरा (नि. १३४ ) तो पण खंडाखंडि कतो, ताहे सो तेण रुहिरलित्तेणं तुंडेणं तीसे अविरतियाए मूलं गंतूण चाडूणि करेड, ताए णायं - एतेण मम पुत्तो खड़ओ, मुसलेण आहणित्ता मारितो, ताहे धावंती या पुत्तस्स मूलं, जाव सप्पं खंडाखंडीकयं पासति, ताहे दिगुणतरं अधिति पगता । तीसे अविरइआए पुव्वि अणणुओगो पच्छा अणुओगो, एवं जो अण्णं परूवेयव्वं अण्णं परूवेति सो अणुओगो, जो तं चैव परूवेति तस्स अणुओगो ४ । कमलामेला उदाहरणं - बारवईए बलदेवपुत्तस्स निसढस्स पुत्तो सारगचंदो रूवेणं उक्तिट्टो, सव्वेसि संबादीणं इट्ठो, तत्थ च बारवईए वत्थव्वस्स चेव अण्णस्स रण्णो कमलामेलानाम धूआ उक्किदुसरीरा, साय उग्गसेणपुत्तस्स णभसेणस्स वरेल्लिया, इतो य णारदो सागरचंदस्स कुमारस्स सगासं आगतो, अब्भुट्टिओ, उवविट्ठे समाणे पुच्छति-भगवं ! किंचि अच्छेरयं दिट्ठे ?, आम दिट्ठ. कहि ? कहेह, इहेव बारवईए कमलामेलाणाम दारिया, कस्सइ दिपिणआ ?, आम, कथं मम 10 ખરડાયેલ મુખ સાથે નોળિયો તે સ્ત્રી પાસે જઈ તેને ચાટવા લાગ્યો. આ જોઈ સ્ત્રીએ વિચાર્યું કે આણે મારા પુત્રને મારી નાંખ્યો. તેથી બાજુમાં પડેલ મુશલથી (ખાંડવાના સાધનથી) નોળિયાને મારી નાંખ્યો, અને દોડી પુત્ર પાસે ગઈ જ્યારે ત્યાં ટુકડા કરેલ સાપને જુએ છે ત્યારે અત્યંત અતિન પામી. અહીં સ્ત્રીનો પૂર્વે અનનુયોગ અને પાછળથી હકીકત જાણતાં અનુયોગ થયો. અને અન્ય પ્રરૂપણીયને અન્ય રીતે પ્રરૂપે તો અનનુયોગ અને સાચી રીતે પ્રરૂપે તો અનુયોગ 15 वो ॥४॥ 5 ૫. કમલામેલાનું ઉદાહરણ : દ્વારિકાનગરીમાં બળદેવના પુત્ર નિષધને રૂપથી ઉત્કૃષ્ટ સાગરચંદ્ર નામનો પુત્ર હતો. તે શાંબાદિ સર્વેને પ્રિય હતો. તેજ દ્વારિકામાં રહેનાર અન્ય રાજાની કમલામેલા નામની પુત્રી અત્યંત રૂપવતી હતી. તે ઉગ્રસેનરાજાના પુત્ર નભસેનને આપેલી હતી. આ બાજુ નારદ સાગરચંદ્રકુમારને ત્યાં આવ્યો. સાગરચંદ્ર તેને સત્કારવા ઊભો 20 थयो. नार६ जेसते छते सागरचंद्रे पूछयुं, "लगवन् ! तमे हुई आश्चर्य भेयुं ?" नारहे. "डायुं छे." “તો કહોને, ક્યાં જોયું ?” ત્યારે નારદે કહ્યું, “આ દ્વારિકામાં કમલામેલા નામની સ્ત્રી છે ( अत्यंत ३५वती छे ) सागरचंद्रे पूछयुं, "ते अर्धने आयेसी छे ?" नारहे अधुं, "डा (परंतु ३. ततस्तेन खण्डखण्डीकृतः, तदा स तेन रुधिरलिप्तेन तुण्डेन तस्या अविरत्या मूलं गत्वा चाटूनि 25 करोति, तया ज्ञातं - एतेन मम पुत्रः खादितः, मुशलेनाहत्य मारितः, तदा धावन्ती गता पुत्रस्य मूलं, यावत्सर्पं खण्डखण्डीकृतं पश्यति, तदा द्विगुणामधृतिं प्रगता । तस्या अविरतेः पूर्वमननुयोगः पश्चादनुयोगः, एवं योऽन्यत् प्ररूपयितव्यमन्यत् प्ररूपयति सोऽननुयोग: यस्तदेव प्ररूपयति तस्य अनुयोगः । ४. कमलामेलोदाहरणं- द्वारिकायां बलदेवपुत्रस्य निषधस्य पुत्र सागरचन्द्रः रूपेणोत्कृष्टः, सर्वेषां शाम्बादीनामिष्टः, तत्र च द्वारिकायां वास्तव्यस्यैव अन्यस्य राज्ञः कमलामेलानाम्नी दुहिता उत्कृष्टशरीरा, 30 सा चोग्रसेनपुत्रेण नभः सेनेन वृता, इतश्च नारदः सागरचन्द्रस्य कुमारस्य सकाशं ( पार्श्व) आगतः, अभ्युत्थितः उपविष्टे सति पृच्छति - भगवन् ! किञ्चिदाश्चर्यं दृष्टम् ? ओम् दृष्टं, क्व ? कथयत, इहैव द्वारिकायां कमलामेलानाम्नी दारिका, कस्मैचिद्दत्ता ?, ओम्, कथं मम
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy