________________
૨૭૫
કોકણકનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) गया, तो चिरेण आगया, णिद्दक्कताओ तहेव एक्कमि चेव सयणे सइयाओ, इअरो अ आगओ, ततो पेच्छति, परपुरिसोत्ति असिं करिसित्ता आहणेमित्ति, वतं सुमरियं ठितो सत्तपदंतरं, एअंमि अंतरे भगिणीअ से बाहा भज्जाए अक्कंतिआ, ताए दुक्खाविज्जंतियाए भणिअं हला ! अवणेहि बहाओ मे सीसं, ते सरेण णाया भगिणी एसा मे पुरिसवत्थत्ति लज्जितो जातो, अहो मणागं मए अकज्जं न कयंति । उवणओ जहा सावगभज्जाए, संबुद्धो, विभासा, पव्वइओ २ । 5 इदानीं कोङ्कणकदारकोदाहरणम् - कोंकणगविसए एक्को दारगो, तस्स माया मुया, पिता से अण्णमहिलिअं ण लभति सवत्तिपुत्तो अत्थित्ति । अण्णदा सपुत्तो कट्ठाणं गतो, ताण चितिअं - एअस्स तणएण महिलं ण लभामि, मारेमित्ति कंडं खित्तं, आणत्तो - वच्च कंडं आणेहि, હોવાથી પુરુષનો વેષ બદલ્યા વિના જ એક શય્યા ઉપર ભાભી—નણંદ બંને સૂઈ ગયા. તે વખતે આ માણસ ઘરે આવે છે ત્યારે પોતાની પત્નીની બાજુમાં કોઈ પરપુરુષ સૂતો જોઈ 10 તલવાર ખેંચી મારવા દોડે છે.
ત્યાં તેને સાધુઓએ આપેલ વ્રત યાદ આવે છે. તેથી સાત ડગલા જેટલો સમય રાહ જુએ છે. તેવામાં તે ચોરની બહેનનો હાથ પત્નીવડે આક્રાન્ત કરાયો (બહેનના હાથ ઉપર પત્નીનું મસ્તક આવ્યું). તેથી દુ:ખી થઈ બહેન બોલી કે, “ભાભી ! મારા હાથ ઉપરથી તમારું મસ્તક દૂર કરો.” આ અવાજ સાંભળી માણસે જાણ્યું કે “આ તો પુરુષના વેષમાં મ્હારી બહેન છે.” 15 તે લજ્જા પામ્યો, ‘અહો ! સારુ થયું કે મેં રાહ જોઈ (મનં) જેથી મારાવડે અકાર્ય ન કરાયું.’
અહીં ઉપનય શ્રાવક પત્નીમાં (પ્રથમ દૃષ્ટાંતમાં) બતાવ્યો તેમ જાણી લેવો અર્થાત્ જેમ ચોરે પુરુષના વેષે રહેલી બહેનને પુરુષ તરીકે કલ્પી, તે અનનુયોગ અને પછી હકીકત જાણતા બહેન તરીકે જાણી તે અનુયોગ. આટલા નાના વ્રતનું આવું ફળ જાણી તે બોધ પામ્યો અને પછી 20 અનુમતિ લઈ દીક્ષા લીધી. (સંવેગ પામ્યા પછી પત્ની પાસે રજા લીધી. યોગ્ય ગુરુ શોધ્યા વગેરે વિભાષા વર્ણન સ્વયં સમજી લેવું.) ॥૨॥
=
–
૩. હવે કોંકણક પુત્રનું ઉદાહરણ કહે છે – કોંકણક દેશમાં એક બાળક હતો તેની માતા મૃત્યુ પામી. તેથી પિતાને બીજા લગ્ન કરવાની ઇચ્છા હોવા છતાં “શોક્યપુત્ર છે” એવું જાણી કોઈ તેને કન્યા આપતું નહોતું. એકવાર પોતાના પુત્ર સાથે તે લાકડાંઓ લેવા ગયો. ત્યાં 25 પિતાવડે વિચારાયું કે, “આ બાળકને કારણે મને અન્ય મહિલા મળતી નથી, તેથી આને મારી
९८. गता, ततश्चिरेणागता, निद्राक्रान्ते तथैवैकस्मिन्नेव शयने शयिते, इतरश्चागतः, ततः पश्यति, परपुरुष इत्यसिं कृष्ट्वा आहन्मीति व्रतं स्मृतं स्थितः सप्तपदान्तरं, अत्रान्तरे भगिन्यास्तस्य भुजो માર્થયાઽઝ્ઝાન્ત:, તથા દુ:ખ્રિતયા ( ૩:રાયન્ત્યા ) મળતમ્—ત્તે ! અપનય મુઝાયા મે શિ:. તેન સ્વરેળ ज्ञाता भगिनी एषा मे पुरुषनेपथ्येति लज्जितो जातः, अहो मनाक् ( विलम्बेन )मया अकार्यं न कृतमिति । 30 उपनयो यथा श्रावकभार्यया, संबुद्धो, विभाषा, प्रव्रजितः । ९९. कोङ्कणकविषये एको दारकः, तस्य माता મૃતા, ,पिता तस्य अन्यमहेलां न लभते सपत्नीपुत्रोऽस्तीति, अन्यदा सपुत्रः काष्ठेभ्यो गतः, तदाऽनेन चिन्तितंएतेन तनयेन महेलां न लभे, मारयामीति शरः क्षिप्तः, आज्ञप्तः - व्रज । शरमानय,