________________
२७४ * आवश्य: नियुक्ति • ७२(मद्रीयवृत्ति • समापांतर (भा-१) वा ण चेव सो एसो अहवा पवंचिता मोत्ति, तं सोऊण पुच्छिता तेण, कथितं जहा-अम्ह कथितं एरिसो तारिसो सावगोत्ति, सो भणति-अहो अकज्जं, ममं ताव पवंचतु, ता किं साधुणो पवचितन्ति, ताहे मा सारत्ता तेसि होउत्ति भणति-देमि पडिस्सयं एक्काए ववत्थाए-जदि मम धम्म ण कहेह, साहूहिं कहियं-एवं होउत्ति, दिण्णं घरं, वरिसारत्ते वित्ते आपुच्छंतेहिं धम्मो कहिओ, तत्थ ण किंचि तरइ घेत्तुं मूलगुणउत्तरगुणाणं मधुमज्जमंसविरतिं वा, पच्छा सत्तपदिवयं दिण्णंमारेउकामेणं जावइएणं कालेणं सत्त पदा ओसक्किज्जति एवइअं कालं पडिक्खित्तु मारेयव्वं, संबुज्झिस्सतित्तिकाउं, गता । अण्णया चोरो( रओ )गतो, अवसउणेणं णिअत्तो, रत्तिं सणिअं घरं एति, तद्दिवसं च तस्स भगिणी आगएल्लिआ, सा पुरिसणेवस्थिआ भाउज्जायाए समं गोज्झपेक्खिया
તો તે યુવાનિયાઓએ આપણને ઠગ્યા છે.” આ વાત સાંભળી માણસે સાધુઓને પૂછ્યું. ત્યારે 10 સાધુઓએ વાત કરી કે પેલા યુવાનિયાઓએ અમને કહ્યું કે “આવા પ્રકારના શ્રાવક છે ત્યાં
ઉતારો મળશે.” ત્યારે માણસે વિચાર્યું કે “આ તો બહુ ખોટું થયું, તે યુવાનિયાઓ ભલે મને ઠગે પણ સાધુઓને શા માટે હેરાન કરે છે ? તેથી સાધુઓની અસારતા ન થાઓ.” એમ વિચારી સાધુઓને કહ્યું, “એક શરતે હું તમને રહેવા મકાન આપું. તે એ કે તમારે મને ધર્મ
संमणावयो नl.' साधुसोभे , "मले मेम थामो." तथा ५२मा २॥श्रय 202यो.. 15 વર્ષાકાળ પુરો થતાં પૂછાયેલા સાધુઓએ ધર્મ કહ્યો. પરંતુ તે માણસ મૂળગુણ—ઉત્તરગુણોને
કે મધ-માંસ-મદિરાની વિરતિ વગેરેમાંથી કોઈ ગ્રહણ કરવા તૈયાર થતો નથી. તેથી છેલ્લે સાધુઓએ આ પ્રમાણે સપ્તપદિવ્રત આપ્યું કે “જ્યારે તું કોઈને મારવાની ઇચ્છાવાળો થાય ત્યારે જેટલા કાળમાં સાત ડગલા પાછળ જવાય તેટલા કાળ રાહ જોઈ પછી પ્રહાર કરવો.” “આ
રીતે બોધ પામશે” એમ વિચારી તે સાધુઓ ત્યાંથી નીકળી ગયા. 20 એકવાર આ માણસ ચોરી કરવા ગયો. અપશુકન જાણી પાછો ફર્યો. રાત્રિને વિષે ધીમેથી
ઘરમાં પ્રવેશ કરે છે. બન્યું એવું કે તે દિવસે તેની બહેન આવેલી હતી, જે પુરુષનો વેષ પહેરી ભાભી સાથે નાટક જોવા ગઈ હતી. ઘણા કાળ પછી તે બંને પાછી ફરી. નિદ્રાથી આક્રાન્ત
९७. वा नैव स एषोऽथवा प्रवञ्चिताः स्म इति, तच्छ्रुत्वा पृष्टास्तेन, कथितं यथाऽस्माकं कथितं ईदृशस्तादृशः श्रावक इति, स भणति-अहो अकार्य, मां तावत्प्रवञ्चयतां, तत् किं साधवः प्रवञ्च्यन्ते, मा 25 तेषामसारता भूत् इति भणति-ददामि प्रतिश्रयं एकया व्यवस्थया-यदि मह्यं धर्म न कथयत, साधुभिः
कथितम्-एवं भवत्विति, दत्तं गृहं, वर्षारात्रे वृत्ते आपृष्टैर्धर्मः कथितः, तत्र न किञ्चित् शक्नोति ग्रहीतुं मूलगुणोत्तरगुणानां मधुमद्यमांसविरतिं वा, पश्चात् सप्तपदिकव्रतं दत्तं, मारयितुकामेन यावता कालेन सप्त पदानि अवष्वष्क्यन्ते एतावन्तं कालं प्रतीक्ष्य मारयितव्यं, संभोत्स्यत इतिकृत्वा गताः । अन्यदा चौरो
( भूत्वा ) गतः, अपशकुनेन निवृत्तः, रात्रौ शनैर्गृहमेति, तद्दिवसे च तस्य भगिनी आगता, सा पुरुषनेपथ्या 30 भातुर्जायया समं नृत्यविशेषप्रेक्षिका + वत्थं काऊण